શોધખોળ કરો

ગુજરાતની સૌથી મોટી નગરપાલિકામાં ભાજપે આ યુવા મહિલાને બનાવ્યાં પ્રમુખ, પહેલી જ વાર જીત્યાં છે ચૂંટણી...

નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે ભાજપનાં કાશ્મીરાબેન શાહ બિનહરીફ ચૂંટાયા હતા. નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે અભય શાહ અને વગરપાલિકાના કારોબારી ચેરમેન તરીકે મિતેશ ભાઈ દેસાઈ બિનહરીફ ચૂંટાયા હતા.

વાપીઃ રાજ્યની સૌથી મોટી વાપી નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની આજે મંગળવારે સવારે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે ભાજપનાં કાશ્મીરાબેન શાહ બિનહરીફ ચૂંટાયા હતા. નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે અભય શાહ અને વગરપાલિકાના કારોબારી ચેરમેન તરીકે મિતેશ ભાઈ દેસાઈ બિનહરીફ ચૂંટાયા હતા.

 મહત્વપૂર્ણ છે કે વાપી નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં પાલિકાની કુલ 44 બેઠકોમાંથી 37 બેઠકો પર વિજય મેળવીને ભાજપં પ્રચંડ બહુમતિ સાથે ફરી સત્તા પર મેળવી છે. કોંગ્રેસ માત્ર 7 બેઠકો પર જ જીતી શકી હતી.

 આજે નગરપાલિકાના નવા પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારીના ચેરમેનની વરણી માટે વાપી નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોની પ્રથમ સામાન્ય સભા મળી હતી. આ સભામાં વાપી નગરપાલિકાની ચૂંટણીમાં વિજેતા થયેલા ભાજપના તમામ ચૂંટાયેલા સભ્યો અને વલસાડ જિલ્લા ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા..

આ સભામાં ભાજપના મોવડી મંડળ દ્વારા અપાયેલા મેંડેટ પ્રમાણે પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન બિનહરીફ ચૂંટાયા હતા.  

આ વખતે વાપી નગરપાલિકાની યોજાયેલી ચૂંટણીમાં ભાજપ દ્વારા મોટાભાગના નવા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. આ કારણે વાપી નગરપાલિકાની આ વખતની ટીમમાં મોટા ભાગે તમામ નવા સભ્યો જ છે.પ્રમુખ તરીકે ચૂંટાયેલા કાશ્મીરાબેન શાહ પણ સૌ પ્રથમ વખત કોર્પોરેટરની ચૂંટણી લડ્યા હતા  અને પાર્ટીએ તેમના પર વિશ્વાસ મૂકીને વાપી નગરપાલિકાના પ્રમુખની જવાબદારી સોંપી છે.

કાશ્મીરા શાહે કહ્યું કે, આ નવી ટીમ વાપી નગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલા કામોને વધુ તેજ ગતિથી આગળ વધારવાની સાથે નગરના વિકાસ માટે હંમેશા પ્રયત્નશીલ રહેશે. લોકો ની જરૂરિયાતો અંગે અભ્યાસ કરી અને વિકાસના નવા કામો નું પ્લાનિંગ કરશે  તેવી તેમણે ખાતરી આપી હતી. નગર. પાલિકાના નવા કારોબારી ચેરમેને નગરપાલિકાની હવે પછીની ચૂંટણી મહાનગરપાલિકાની ચૂંટણી તરીકે યોજાય તે માટે વાપીને મહાનગરપાલિકા નો દરજ્જો અપાવવા નવી ટીમ સરકાર સુધી રજૂઆત કરશે અને સાચા અર્થમાં વાપીને મહાનગરપાલિકા બનાવવામાં આવે તે માટે તમામ પ્રયાસો કરશે તેવી ખાતરી આપી હતી.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા

વિડિઓઝ

Gopal Italia: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજને કેમ કરી ટકોર?
Kutch Earthquake : 4.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી કચ્છ જિલ્લાની ધરતી
Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
Embed widget