શોધખોળ કરો
સુરતઃ યુવક શરીર સુખ માણવા માટે સેક્સ વર્કર પાસે ગયો, 500 રૂપિયામાં સોદો નક્કી કર્યો ને પછી...........
યુવતી યુવક સાથે અંગતપળો માણી રહી હતી, તે જ સમયે યુવતીનો પતિ આવી ગયો હતો અને બંનેને જોઇ ગયો હતો. બંને સાથે જોતા જ યુવક ઉશ્કેરાઇ ગયો હતો. તેમજ ત્યાં જ યુવકને માર માર્યો હતો.
સુરતઃ શહેરના મહિધરપુરામાં દિલ્હી ગેટ પાસે દેહવ્યાપાર કરતી યુવતી યુવક સાથે અંગતપળો માણી રહી હતી, તે જ સમયે યુવતીનો પતિ આવી ગયો હતો અને બંનેને જોઇ ગયો હતો. બંને સાથે જોતા જ યુવક ઉશ્કેરાઇ ગયો હતો. તેમજ ત્યાં જ યુવકને માર માર્યો હતો. આ પછી યુવકે છરી કાઢીને પેટમાં મારીને બંને પતિ-પત્ની ત્યાંથી ભાગી ગયા હતા. જોકે, યુવકનું મોત થતા પોલીસે દંપતી સામે હત્યાનો ગુનો નોંધીને બંનેની ધરપકડ કરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, ગત બુધવારે રાતે દિલ્હી ગેટ ચાર રસ્તા પાસે ભાવેશ ઉર્ફ કાળુ અમતુ દંતાણી (રહે. અર્ચના બ્રીજ નીચે ,વરાછા)એ દેહવ્યાપાર કરતી યુવતીને 500 રૂપિયા આપવાનું નક્કી કરીને મજા કરવા માટે બોલાવી હતી. યુવતી ભાવેશ સાથે અંગતપળો માણી રહી હતી, તે જ સમયે યુવતીનો પતિ આવી ગયો હતો. તેમજ બંનેને સાથે જોઈ જતાં જ તે ઉશ્કેરાઇ ગયો હતો અને ભાવને પકડીને ત્યાં જ માર મારવા લાગ્યો હતો.
ભાવેશ હજુ કંઇ સમજે તે પહેલા જ યુવકે છરીના ઘા મારી દીધા હતા. તેમજ તેને ત્યાં જ ગંભીર હાલતમાં છોડીને પતિ-પત્ની ભાગી ગયા હતા. આ આખી ઘટના દિલ્હી ગેટ ચાર રસ્તા પાસે ઇમિટેશન-કટલરી શોપના માલિક સામે બની હોવાથી તેમણે વેપારી કમલેશકુમારને ફરિયાદી બનાવી દંપતી સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. ગઈ કાલે દંપતી અને યુવકની મારામારીના સીસીટીવી પણ સામે આવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
મનોરંજન
Advertisement