શોધખોળ કરો

સુરતઃ યુવકે ટીનેજર છોકરીને મોંઘીદાટ ગિફ્ટ આપી પ્રેમજાળમાં ફસાવી, પરાણે માણ્યું શરીરસુખ ને એક દિવસ....

સગીરાનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી તેની સાથે સાવરકુંડલા અને કાપોદ્રામાં પરાણે શારીરિક સંબંધ બાંધી ગર્ભવતી બનાવી દીધી હતી. સાવરકુંડલા પોલીસમાં પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો.

સુરતઃ ટીનેજર છોકરીઓને મોંઘીદાટ ગિફ્ટથી પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ કરનાર ઝડપાયો છે. મૂળ અમરેલીના સાવરકુંડલાનો જીતેન્દ્ર ઉર્ફે જીતુ સોમાભાઈ રાઠોડ કોઈ તરુણી સમક્ષ પોતાની ઓળખ ક્યારેય જાહેર કરતો નહોતો. 2014માં સુરતના કાપોદ્રાની તરુણી સાથે અવારનવાર દુષ્કર્મ બાદ બે વર્ષ ફરાર રહ્યો હતો. જોકે, 2016માં પકડાયા બાદ 2019માં જામીન છૂટી સાવરકુંડલાની તરુણીને શિકાર બનાવી હતી. 

આ અંગેની વિગતો એવી છે કે, 2019માં જામીન પર છૂટેલા આરોપીએ લોકડાઉન દરમિયાન સાવરકુંડલાની એક 14 વર્ષીય સગીરાને પોતાની જાળમાં ફસાવી હતી. સગીરાનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી તેની સાથે સાવરકુંડલા અને કાપોદ્રામાં પરાણે શારીરિક સંબંધ બાંધી ગર્ભવતી બનાવી દીધી હતી. સગીરાની માતાએ સાવરકુંડલા પોલીસમાં બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો હતો. એસઓજીએ આરોપી જીતુ જોખમને સુરતથી ઝડપી પાડ્યો હતો.

આ જ આરોપીએ વર્ષ 2014માં સુરતના કાપોદ્રામાં  પાડોશમાં રહેતી 16 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવીને ભગાડી ગયો હતો. તેમજ તેની સાથે પણ વારંવાર શારીરિક સંબંધ બાંધી ગર્ભવતી બનાવી દીધી હતી. સગીરાએ બાળકને જન્મ આપ્યા  બાદ સગીરાને આરોપીએ તેના એક મિત્રને સોંપી દીધી હતી. સગીરાએ જીતુ અને તેના મિત્ર સામે કાપોદ્રા પોલીસમાં બળાત્કારનો ગુનો નોંધાવ્યો હતો. બંનેની ધરપકડ પણ કરાઈ હતી. તેમજ જીતુને આ કેસમાં જેલ પણ પડી હતી. આ કેસમાં  વર્ષ 2019માં જામીન પર છૂટયો હતો.

લોકડાઉનના સમયે આ હવસખોર સાવરકુંડલા આવ્યો હતો અને અહીં તેણે 14 વર્ષની સગીરાને ફસાવી હતી. સગીરાને વીંટી પહેરાવતો ફોટો મોબાઇલમાં પાડી લીધા પછી તેણે સગીરાને બ્લેકમેલ કરી હતી અને ફોટો વાયરલ કરવાની ધમકી આપી તેની સાથે પરાણે શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ સગીરા સાથે યુવકે સાવરકુંડલા અને કાપોદ્રામાં શારીરિક સંબંધો બાંધ્યા હતા અને ગર્ભવતી બનાવી દીધી હતી. આ અંગે સગીરાની માતાને જાણ થતાં તેમણે જીતુ સામે સાવરકુંડલા પોલીસમાં રેપ અને પોક્સો એકટની કલમો હેઠળનો ગુનો નોંધાવ્યો હતો.

સાવરકુંડલા પોલીસે બાતમીને આધારે કાપોદ્રા ગાયત્રી સોસાયટી પાસેથી આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુ જોખમ રાઠોડને પકડી પાડયો હતો. તેની સામે બે રેપના ગુનાઓ નોંધાયેલા છે. આરોપી રત્નકલાકાર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ
'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા
'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
Embed widget