શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Surat : ટ્રકે બાઇકને ટક્કર મારી ચાલકને 40 ફૂટ સુધી ઘસડ્યો, ઘટનાસ્થળે જ મોતથી અરેરાટી

ડીંડોલી વિસ્તારમાં ટ્રકે બાઇકને ટક્કર મારતાં યુવકનું મોત નીપજ્યું છે. ડીંડોલી બસ સ્ટેન્ડની સામે શાકભાજી માર્કેટ પાસે  આવેલા ત્રણ રસ્તા અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. બાઇક

સુરત : ડીંડોલી વિસ્તારમાં ટ્રકે બાઇકને ટક્કર મારતાં યુવકનું મોત નીપજ્યું છે. ડીંડોલી બસ સ્ટેન્ડની સામે શાકભાજી માર્કેટ પાસે  આવેલા ત્રણ રસ્તા અકસ્માત સર્જાયો હતો. અશોક લેલન ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. બાઇક અને ટ્રકની વચ્ચે થયેલ અકસ્માતમાં ટ્રક બાઇક ચાલકને 40 ફૂટ સુધી ઘસડી લઈ ગયો હતો. 

અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું. ડીંડોલી રૂક્ષ્મણી સોસાયટીમાં રહેતા રમેશ મહાજનનું અકસ્માતમાં મોત થયું છે. સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ડીંડોલી પોલીસે ઘટના સ્થળે આવીને વધુ તપાસ હાથ ધરી છે.

ગોઆ મેરેજ એનિવર્સરી મનાવીને પાછી આવતી યુવતીને અમદાવાદના બદલે સુરતની ટિકિટ અપાઈ તેમાં મળી ગયું મોત...........

સુરત:  સુરત હીરા બાગ ખાતે મંગળવારે રાતે ખાનગી બસમાં આગ લાગવાની ઘટના બની હતી.  આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.  તમામ મુસાફરોને સલામત નીચે ઉતારાયા હતા. ખાનગી બસમાં આગ લાગવાથી 2 લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં જે યુવતીનું મોત થયું તે ગોઆમાં મેરેજ એનવર્સરી મનાવીને પરત આવી રહી હતી. મૃતક તાન્યા અને પતિ વિશાલ જે સીટ પર બેઠા હતા. તેની જ નીચે બ્લાસ્ટ થયો હતો. 

જે બસનો અકસ્માત થયો તે રાજધાની ટ્રાવેલ્સ ભાવનગર આવી રહી હતી. જેમાં લગ્નની બીજી મેરેજ એનવર્સરી ઉજવીને સુરતથી ભાવનગર આવતા દંપતીનો માળો વિખેરાઇ ગયો હતો. ભાવનગરના વિશાલ અને પત્ની તાન્યાને લગ્નના બે વર્ષ પૂરા થતાં તેઓ ગોઆ ફરવા ગયા હતા. 

તેઓ એનવર્સરીની ઉજવણી કરીને ફ્લાઇટમાં અમદાવાદથી ભાવનગર આવવાના હતા. જોકે, ગોવા-અમદાવાદની ફ્લાઇટના બદલે દંપતીને ગોવા-સુરતની ટિકિટ અપાતા મંગળવારે સાંજે દંપતી સુરત એરપોર્ટ ઉતર્યું હતું. તેમજ ત્યાંથી રાજધાની ટ્રાવેલ્સમાં બેસીને ભાવનગર આવી રહ્યા હતા, તે સમયે બસને અકસ્માત નડ્યો હતો. 

બસમાં લાગેલી આગમાં વિશાલ દાઝી ગયો હતો. જ્યારે તેની પત્ની તાન્યાનું બસમાં ફસાઇ જવાના કારણે મોત થયું હતું. વિશાલને અત્યારે ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડાયો છે અને તેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.

બસમાં આગ લાગતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. એકાએક લાગેલી આગને કારણે આસપાસના લોકો પણ મુસાફરોને બચાવવા માટે આવી પહોંચ્યા હતા. ત્યારે બસમાં સવાર મુસાફરોએ પણ પોતાના જીવ બચાવવા માટે બુમરાણ મચાવી હતી. આ ઘટનાની જાણ થતાં જ ફાયરવિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.બસમાં આગ લાગવાની ઘટના બનતા સુરત પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને આ મામલે તપાસ હાથ ધરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
IPL 2025: ગુજરાત ટાઇટન્સે 119.85 કરોડનો ખર્ચ કરી બનાવી 25 ખેલાડીઓની ટીમ, જાણો કોને કેટલા રૂપિયામાં ખરીદ્યા?
IPL 2025: ગુજરાત ટાઇટન્સે 119.85 કરોડનો ખર્ચ કરી બનાવી 25 ખેલાડીઓની ટીમ, જાણો કોને કેટલા રૂપિયામાં ખરીદ્યા?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Accident : ચોટીલા પાસે બોલેરો-ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત, કોળી પરિવારની 4 મહિલાના મોતPatan Human Trafficking Case : 10થી વધુ બાળ તસ્કરી થયાનો કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલનો આરોપJunagadh Controversy : જૂનાગઢ મંદિર વિવાદ વચ્ચે પ્રયાગરાજથી પરત આવેલા હરિગિરિ બાપુએ આરોપો ફગાવ્યાSurat News : સુરતમાં 2 વ્યક્તિના અચાનક મોત, મહિલાનું કપડા ધોતા ધોતા જ મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
IPL 2025: ગુજરાત ટાઇટન્સે 119.85 કરોડનો ખર્ચ કરી બનાવી 25 ખેલાડીઓની ટીમ, જાણો કોને કેટલા રૂપિયામાં ખરીદ્યા?
IPL 2025: ગુજરાત ટાઇટન્સે 119.85 કરોડનો ખર્ચ કરી બનાવી 25 ખેલાડીઓની ટીમ, જાણો કોને કેટલા રૂપિયામાં ખરીદ્યા?
બાંગ્લાદેશમાં ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડનો વિરોધ કરી રહેલા હિંદુઓ પર હુમલો, 50 લોકો ઇજાગ્રસ્ત
બાંગ્લાદેશમાં ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડનો વિરોધ કરી રહેલા હિંદુઓ પર હુમલો, 50 લોકો ઇજાગ્રસ્ત
PAN 2.0 ને કેબિનેટની મંજૂરી, બેકાર થઇ જશે તમારુ પાનકાર્ડ? જાણો તમામ સવાલના જવાબ
PAN 2.0 ને કેબિનેટની મંજૂરી, બેકાર થઇ જશે તમારુ પાનકાર્ડ? જાણો તમામ સવાલના જવાબ
IPL 2025: 182 ખેલાડીઓ પર 640 કરોડ ખર્ચાયા, જુઓ આઇપીએલ ઓક્શનમાં સોલ્ડ અને અનસોલ્ડ રહેલા ખેલાડીઓની યાદી
IPL 2025: 182 ખેલાડીઓ પર 640 કરોડ ખર્ચાયા, જુઓ આઇપીએલ ઓક્શનમાં સોલ્ડ અને અનસોલ્ડ રહેલા ખેલાડીઓની યાદી
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
Embed widget