શોધખોળ કરો

Surat : માસ્ક વિના પકડાયેલી યુવતી સાથે પોલીસ કોન્સ્ટેબલે માણ્યું શરીર સુખ ને પછી.........

ગત માર્ચ મહિનામાં લોકડાઉન દરમિયાન પીડિતા યુવતી માસ્ક વગર પકડાઇ હતી અને આવી રીતે તે ઉમરપાડા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસકર્મીના સંપર્કમાં આવી હતી. માસ્ક વગર પકડાયેલી યુવતીને કારમાં પોલીસ મથક લઈ જવાનું કહી સ્પ્રે છાંટી બેભાન કરી પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા તેમજ યુવતીના અશ્લીલ ફોટા પણ પાડ્યા હતા.

સુરતઃ પલસાણા પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ સામે જ બળાત્કારની ફરિયાદ નોંધાતા ખભળાટ મચી ગયો છે. પીડિતા યુવતીએ કોન્સ્ટેબલે મારઝૂડ કરી વારંવાર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસ કોન્સ્ટેબલે યુવતીના અશ્લીલ ફોટા પાડ્યા પછી બ્લેકમેલ કરવા લાગ્યો હતો તેમજ આ ફોટા બતાવી અને માર મારી પરાણે શરીરસુખ માણતો હતો. 

આ અંગેની વિગતો એવી છે કે, ગત માર્ચ મહિનામાં લોકડાઉન દરમિયાન પીડિતા યુવતી માસ્ક વગર પકડાઇ હતી અને આવી રીતે તે ઉમરપાડા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસકર્મીના સંપર્કમાં આવી હતી. માસ્ક વગર પકડાયેલી યુવતીને કારમાં પોલીસ મથક લઈ જવાનું કહી સ્પ્રે છાંટી બેભાન કરી પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા તેમજ યુવતીના અશ્લીલ ફોટા પણ પાડ્યા હતા.

આ પછી તો યુવકને જ્યારે ઇચ્છા થાય ત્યારે તે યુવતીને ફોટા વાયરલ કરવાની ધમકી આપી મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધતો હતો. ગત માર્ચથી અત્યાર સુધીમાં કોન્સ્ટેબલે યુવતી સાથે વારંવાર શરીરસુખ માણ્યું હતું. યુવતી ઇનકાર કરે તો ફોટા બતાવી મારઝૂડ કરતો હતો અને પરાણે શારીરિક સંબંધ બાંધતો હતો. 

આમ, પોલીસ કોન્સ્ટેબલની હરકતથી કંટાળી યુવતીએ પલસાણા પોલીસ મથકમાં કોન્સ્ટેબલ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.  સમગ્ર ઘટના બાબતે બારડોલી પીઆઈ તપાસ કરી રહ્યા છે.

Surat : મોબાઇલ પર યુવતીઓના ફોટા મોકલી કરવામાં આવતી મજા માણવાની ઓફર, ગ્રાહકો પાસેથી કેટલો વસૂલાતો ચાર્જ?

સુરતઃ શહેરના વેસુ વીઆઇડી રોડ પર આવેલા સ્પામાં વિદેશી યુવતીઓને લાવીને ચલાવાત કૂટણખાનાના પર્દાફાશ થયો છે. પોલીસે બાતમીને આધારે રેડ કરતાં 3 સંચાલકો સહિત 9ની ધરપકડ કરી છે. પોલીસે રેડ કરતાં સ્પામાં અફરા-તફરી મચી ગઈ હતી. પોલીસની રેડમાં સ્પાની અલગ અલગ પાંચ કેબિનોમાં વિદેશી યુવતીઓ યુવકો સાથે કઢંગી હાલતમાં મળી આવી હતી. 

સ્પાના સંચાલકો દ્વારા ગ્રાહકોને મોબાઇલ પર ફોનમાં લીંક મોકલી વિદેશી યુવતીઓ સાથે શારીરિક સંબંધ માણવાની ઓફર કરવામાં આવતી હતી. તેમજ ગ્રાહક રિપ્લાય આપે તો યુવતીઓના ફોટા મોકલવામાં આવતા હતા. સંચાલકો મેસેજ મોકલતી વ્યક્તિને રોજના 1200 રૂપિયા ચૂકવતા હતા. 

 પોલીસને આ અંગે બાતમી મળતા તેમણે ડમી ગ્રાહક મોકલ્યો હતો. જેનો ઇશોર મળતા જ પોલીસે રેડ પાડી હતી. જેમાં અલગ અલગ પાંચ કેબિનોમાંથી યુવતીઓ કઢંગી હાલતમાં ગ્રાહકો સાથે મળી આવી હતી. પોલીસે રેડ કરીને ત્રણ સંચાલકો સહિત નવ લોકોની ધરપકડ કરી હતી. તેમજ પોલીસે રોકડા 18,260 અને 10 મોબાઇલ સહિત 3.46 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. 

આ અંગેની વિગતો એવી છે કે, વેસુ વીઆઇપી રોડ પર આવેલા એલાન્ટા બિઝનેસ હબમાં લક્ઝરીયા સલુન એન્ડ વેલ્નેશ સ્પામાં છેલ્લા 7 મહિનાથી કૂટણખાનું ચાલી રહ્યું હતું. સ્પામાં 8 કેબિન બનાવી હતી. જેમાં એક કેબિનમાં દલાલ બેસતો હતો. સ્પાની આડમાં દેહવિક્રયનો ધંધો કરવા માટે સ્પા સંચાલકો ટુરિસ્ટ વિઝા પર થાઇલેન્ટથી યુવતીઓનો બોલાવતા હતા. 

સ્પામાં આવતા ગ્રાહકોને વિદેશી યુવતીઓ સાથે શારીરિક સંબંધની ઓફર આપવામાં આવતી હતી અને ગ્રાહક દીઠ હજાર રૂપિયા વસૂલીને તેમને યુવતીઓ સાથે કેબિનમાં સંબંધ બાંધવા દેવામાં આવતા હતા. ગ્રાહકો પાસેથી લેવાતા હજાર રૂપિયામાંથી 500 રૂપિયા યુવતીઓને અપાતા હતા. 

પેટ્રોલિંગ કરી રહેલી ખટોદરા પોલીસને લક્ઝરીયા સલુન એન્ડ વેલ્નેશ સ્પામાં કૂટણખાનું ચાલતું હોવાની બાતમી મળતાં તેમણે સ્પામાં દરોડા પાડ્યા હતા. દરોડામાં યુવતીઓ ગ્રાહકો સાથે રંગેહાથ ઝડપાઇ ગઈ હતી. સ્પામાંથી થાઇલેન્ડની પાંચ યુવતીઓ મળી આવી છે. તેમજ સ્પામાંથી 6 ગ્રાહક અને 3 સંચાલકો પણ મળી આવ્યા હતા. પોલીસે ગ્રાહકો અને સંચાલકોની ધરપકડ કરી છે. તેમજ થાઈલેન્ડની યુવતીઓને ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરાઇ છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં કાયદાના રક્ષક જ બન્યા ભક્ષક, સગીરા પર દુષ્કર્મના આરોપમાં વકીલ પ્રણયરાજ રણવીરની ધરપકડ
Surat: સુરતમાં કાયદાના રક્ષક જ બન્યા ભક્ષક, સગીરા પર દુષ્કર્મના આરોપમાં વકીલ પ્રણયરાજ રણવીરની ધરપકડ
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
સુરત સોપારીકાંડ: 'હું મ્યુનિસિપલ કમિશનરના આદેશથી જ ગયો હતો', સુજલ પ્રજાપતિએ કોર્ટમાં રજૂ કરી વૉટ્સએપ ચેટ્સ
સુરત સોપારીકાંડ: 'હું મ્યુનિસિપલ કમિશનરના આદેશથી જ ગયો હતો', સુજલ પ્રજાપતિએ કોર્ટમાં રજૂ કરી વૉટ્સએપ ચેટ્સ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જર્જરિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : આ વેપારનો બાપ કોણ ?
Ambalal Patel Prediction: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ! ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?
Morbi Farmers Andolan: મોરબીના જેતપરમાં આંદોલન પાર્ટ-3, ખેડૂતોની નીકળી મહારેલી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, કાલે ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન
અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ
અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ
Embed widget