શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Surat: ટેન્કરે કારને ટક્કર મારી એક કિમી સુધી ઢસડી, વીડિયો થયો વાયરલ

Surat News: મુંબઈ અમદાવાદ ને.હા.48 પર પલસાણા ખાતે આવેલ ડિસન્ટ હોટલ પરથી હાઈવેના સર્વિસ રોડ આ ઘટના બની હતી.

Surat News:  સુરતમાં કારને ટેન્કર ચાલકે એક કિમિ સુધી ઢસડી હતી. પલસાણાથી કડોદરા તરફ જતા સર્વિસ રોડ પર ઘટના બની હતી. ટેન્કર ચાલકે કારને આગળના ભાગે થી ટક્કર મારી એક કિમી સુધી ઢસડી હતી. એક જાગૃત નાગરિકે સમગ્ર ઘટનાનો વીડિયો કેમેરામાં કેદ કર્યો હતો. જોકે હાલ આ અંગે કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી.અકસ્માતમાં કાર ચાલકને નહિવત ઇજાઓ થઈ હતી. ટેન્કર ચાલકે કાર ચાલકને નુકશાનીના રૂપિયા ચૂકવાની બાંહેધરી આપતા બન્નેએ સમાધાન કર્યું હતુ. 

પલસાણા પી .આઈ.અજિતસિંહ ચાવડા તત્કાલીન તપાસ કરી કાર ચાલકને પોલીસ મથકે લાવ્યા હતા અને પ્રાથમિક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતુ કે કાર ચાલક ગત રવિવારના રોજ મોડી સાંજે 6 :30 વાગ્યાના અરસામાં મુંબઈ અમદાવાદ ને.હા.48 પર પલસાણા ખાતે આવેલ ડિસન્ટ હોટલ પરથી હાઈવેના સર્વિસ રોડ પર આવી રહયા હતા ત્યારે પલસાણા તરફથી કડોદરા તરફ સર્વિસ રોડ પર જતા એક ટેન્કર ચાલકે કારને અડફતે લીધી હતી. જોકે ટેન્કર ઓછી સ્પીડમાં હોવાના કારણે ટેન્કરના આગળના ભાગે કાર ચોંટી ગઈ હતી અકસ્માતમાં ટેન્કર ચાલક ઘભરાઈ ને બ્રેક મારવાની પ્રયત્ન કરતા બ્રેક નહિ લાગતા ટેન્કર ચાલક ઘસડી ગયો હતો.

સુરતમાં ડમ્પર અને આઇસર વચ્ચે અકસ્માત

સુરતમાં ડમ્પર અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 લોકોના મોત થયા છે. માંગરોળના સાવા પાટિયા નજીક ઘટના બની હતી. જેમાં ઉભેલા ડમ્પર પાછળ આઇસર ધડાકાભેર અથડાયું હતું.

મહાઠગ કિરણ પટેલની પત્ની માલિનીની નડિયાદથી ક્રાઈમ બ્રાન્ચે કરી  

 મહાઠગ કિરણ પટેલની પત્ની માલિનીની ધરપકડ કરવામાં આવી છે. માલિની પટેલની ક્રાઈમ બ્રાંચે નડિયાદથી ધરપકડ કરી હતી. તેની સામે મકાન પચાવી પાડતાં છેતરપિંડીની ફરિયાદ થઈ હતી.  મહાઠગ કિરણ પટેલ અને તેની પત્ની વિરુદ્ધ ક્રાઈમબ્રાંચે નોંધેલી ફરિયાદ બાદ માલિની પટેલે હવાતિયાં મારવાનું શરૂ કર્યું હતું. માલિની પટેલે કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. વર્ષ 2022માં થયેલા પ્રકરણ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદ નોંધી હતી. અગાઉ માલિની પટેલે આગોતરા જામીન માટે અરજી કરી હતી. કાશ્મીરમાંથી પકડાયા બાદ મહાઠગ કિરણ પટેલ વિરુદ્ધ ગુજરાતમાં પ્રથમ ફરિયાદ નોંધાઈ હતી. ઠગ કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ વિરુદ્ધ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ હતી. ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધતા જ ઠગ કિરણની પત્ની માલિની ભૂગર્ભમાં ઉતરી ગઈ હતી. ગુજરાત સરકારના પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ભાઈ જગદીશ ચાવડાએ ફરિયાદ નોંધાવતા માલિની ફરાર થઈ ગઈ હતી.  ધરપકડથી બચવા કિરણ પટેલની પત્ની માલીની પટેલે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
Advertisement
ABP Premium

વિડિઓઝ

BIG New: રાજકોટમાં ભાજપના નેતા પર હુમલો! PI સંજય પાદરીયાએ હુમલો કર્યો હોવાનો લગાવ્યો આરોપHun To Bolish : હું તો બોલીશ : નશેડી નબીરોHun To Bolish : હું તો બોલીશ : માસૂમની તસ્કરીના માફિયા કોણ?Valsad News : વલસાડ જિલ્લામાં ટોલટેક્સમાં વધારો, વાહનચાલકોમાં તોતિંગ વધારાથી રોષ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો
બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો
તમારી આ મનપસંદ વસ્તુ બાળકો માટે ઝેર સમાન છે, આજે જ આપવાનું બંધ કરો નહીંતર....
તમારી આ મનપસંદ વસ્તુ બાળકો માટે ઝેર સમાન છે, આજે જ આપવાનું બંધ કરો નહીંતર....
Embed widget