શોધખોળ કરો

Surat : વરાછામાં ત્રીજા માળેથી નીચે પટકાતા મહિલાનું મોત, ઘટના સીસીટીવીમાં કેદ

વરાછા વિસ્તારમાં દિવાળી સમયે સફાઈ કરતા બિલ્ડિંગના ત્રીજા માળેથી નીચે પટકાતા મહિલાનું મોત નીપજ્યું છે.  આ સંપૂર્ણ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.

સુરત: શહેરના વરાછા વિસ્તારમાં એક મહિલા ત્રીજા માળેથી નીચે પટકાતા મોત થયું હોવાની ઘટના સામે આવતાં અરેરાટી વ્યાપી ગઈ છે. દિવાળી નજીક આવી રહી હોવાથી મહિલા સાફ-સફાઇ કરી રહી હતી. આ સમયે જ કોઈ રીતે મહિલા નીચે પટકાતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. 

વરાછા વિસ્તારમાં દિવાળી સમયે સફાઈ કરતા બિલ્ડિંગના ત્રીજા માળેથી નીચે પટકાતા મહિલાનું મોત નીપજ્યું છે.  આ સંપૂર્ણ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. લોકોને સાવચેત રહેવા માટે આ સીસીટીવી ઘણું કહી જાય છે. મહિલા ત્રીજા માળેથી નીચે પટકાતા દોડાદોડી થઈ ગઈ હતી. 

Rajkot : બે દિવસ પહેલા ગુમ થયેલી યુવતીની કૂવામાંથી લાશ મળી આવતાં ખળભળાટ

રાજકોટ: જેતપુરના પીઠડીયા ટોલનાકા પાસે યુવતીની કૂવામાંથી લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. જેતપુરના પીઠડીયા ગામના ટોલનાકા પાસે આવેલ વાડી વિસ્તારમાં કૂવામાંથી લાશ મળી આવી છે. પ્રાગજીભાઈ વાઘજીભાઈ ગોંડલીયાની વાડીના કુવામાંથી લાશ મળી આવી છે. 

વીરપુર પોલીસ સ્ટેશનમાં પરિવારે બે દિવસ પહેલા ગુમસુંદાની ફરિયાદ નોંધાવી હતી. શીતલ રામજીભાઈ ચાવડા (ઉ.24) નામની યુવતીએ અગમ્ય કારણોસર મોતને વ્હાલું કર્યું છે. પરિવારના સભ્યો તેમજ વીરપુર પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા છે. અન્ય એક ઘટનામાં પંચમહાલમાં  રેલવે ટ્રેક નજીક ઈજગ્રસ્ત હાલતમાં યુવક મળી આવ્યો છે. ગોધરા -ખરસાલિયા સ્ટેશન વચ્ચે આવેલ 51 નંબર ગેટ પાસે ઈજાગ્રસ્ત યુવક મળી આવ્યો છે. અજાણ્યો યુવક મુસાફર ટ્રેનમાંથી પડી જતા ગંભીર ઇજા પહોંચી છે. 

રેલવે પોલીસ ઘટના પહોંચી ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવક બેભાન અવસ્થામાં હોય રેલવે પોલીસ દવારા શોસિયલ મીડિયાના માધ્યમથી વાલી વારસો શોધવાની કવાયત હાથ ધરી છે. યુવક બિહાર રાજય તરફનો હોવાનું રેલવે પોલીસનું અનુમાન છે. 

સુરત ભાજપના નેતાએ વીછીને નામે કરી લાખો રૂપિયાની છેતરપિંડી, જાણો કોણ છે આ નેતા?

સુરતઃ સુરતમાં ડીંડોલી વોર્ડના ભાજપના ઉપપ્રમુખની 25થી વધુ લોકો સાથે છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે. નેતાઓ અને પોલીસ સાથેના ફોટો બતાવી વિશ્વાસ કેળવ્યો હતો. પોલીસે ભોગ બનનારની ફરિયાદ લઈ 12.60 લાખની છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે. શાસક પક્ષ નેતા અમિતસિંગ રાજપૂતે કહ્યું, આ મામલે પાર્ટી ચોક્કસથી કડક પગલાં લેશે.

આ અંગેની વિગતો એવી છે કે, પર્વત પાટિયામાં રહેતા કાંતિભાઈ ગુપ્તાએ ડીંડોલી ભાજપના ઉપપ્રમુખ મહાવીર સુખલાલ શાહ સામે ઠગાઈની ફરિયાદ કરી છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે ઓગષ્ટ 2018માં મહાવીર શાહે લોકોને વીસીની અલગ અલગ સ્કીમો બતાવી લોભામણી લાલચ આપી હતી. મહાવીરે વોટ્સએપ ગ્રુપ બનાવી 25થી વધુ લોકોને જોડ્યા હતા. તેમજ અલગ અલગ સ્કીમો બતાવી લાખ્ખો રૂપિયા લઇ ડ્રો કરતો હતો. દરમિયાન 25થી વધુ લોકો પાસેથી પાંચ લાખથી માંડી 30 લાખ સુધીની માતબર રકમ પડાવી લીધી હતી. ફરિયાદી કાંતિભાઈ પાસેથી પણ 16 લાખ લીધા હતા. 

જોકે, મનોહર સંતોષ પાટીલ મારફતે 3.40 લાખ પરત આપી દીધા હતા. જ્યારે બાકીના રૂપિયા પરત ન કરતાં અંતે પોલીસ ફરિયાદ કરી છે. મહાવીર ભૂતપૂર્વ મુખ્યમંત્રી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સહિતના ભાજપના નેતાઓ અને પોલીસ અધિકારીઓ સાથે ફોટાઓ પડાવી સોશિયલ મીડિયામાં મૂકી મોટી વગ હોવાનું લોકોને જણાવતો હતો. પુણા પોલીસમાં હજુ એક જ વ્યક્તિની ફરિયાદ થઈ છે. આ ઠગાઇમાં અન્ય લોકોના પણ લાખ્ખો રૂપિયા ફસાયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget