શોધખોળ કરો

Surat: સુરતની સ્મીમેર હોસ્પિટલના કોમ્પ્યુટર ઓપરેટરને તમાચો મારનારા AAPના કોર્પોરેટરની પોલીસે કરી ધરપકડ

Surat: પોલીસે વિપુલ સુહાગીયાની ધરપકડ કરતા આપ કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો હતો.                                                        

Surat:  સુરતમાં આમ આદમી પાર્ટી (આપ)ના કોર્પોરેટરની  દાદાગીરી સામે આવી છે. મળતી જાણકારી અનુસાર, આપના કોર્પોરેટર વિપુલ સુહાગીયા પર સ્મીમેર હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા વ્યક્તિને તમાચો મારવાનો આરોપ લાગ્યો છે. કોર્પોરેટર વિપુલ સુહાગીયા વિરૂદ્ધ કર્મચારીએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ પોલીસે વિપુલ સુહાગીયાની ધરપકડ કરતા આપ કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો હતો.

Surat: સુરતની સ્મીમેર હોસ્પિટલના કોમ્પ્યુટર ઓપરેટરને તમાચો મારનારા AAPના કોર્પોરેટરની પોલીસે કરી ધરપકડ                                                        

સમગ્ર ઘટનાને લઈ જાણ થતા આપના કાર્યકર્તાઓએ વરાછા પોલીસ સ્ટેશન બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.  સાથે જ રામધૂન બોલાવી કોર્પોરેટરને છોડવાની માંગ કરી હતી. જો કે પોલીસે કેટલાક વિરોધ કર્તાઓની અટકાયત કરી હતી.  આ સમયે કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. વરાછા પોલીસ સ્ટેશન બહાર વિરોધ કરનારા તમામ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તેમજ કાર્યકર્તાની અટકાયત કરવામાં આવી હતી. આપના કાઉન્સિલર સહીત 50 થી 60 કાર્યકર્તાઓની અટકાયત કરાઈ હતી.                             

નોંધનીય છે કે ફરિયાદી રાહુલ ચેતનભાઈ પટેલ(23)સ્મીમેર હોસ્પિટલમાં આઉટસોર્સ કમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે. રાહુલે કોર્પોરેટર વિપુલ સુહાગીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે અનુસાર, બુધવારે રાહુલ તેની ફરજ પર હાજર હતો અને દર્દીઓને આયુષ્માન કાર્ડની માહિતી આપતો હતો. દરમિયાન આપના કોર્પોરેટર વિપુલ સુહાગીયા ગુસ્સામાં ત્યાં પહોંચ્યા હતા અને કહ્યું હતું કે તું મારા માણસને લાઈનમાં ઉભો રાખે છે તેનું કામ કેમ કરી નથી આપતો તેવું કહી તમાચો માર્યો હતો. રાહુલને કાનામાં દુ:ખાવો થતા તેણે સારવાર લીધી હતી અને આખરે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. વિપુલ સુહાગીયાએ કહ્યું હતું કે એક દર્દીનો મારી ઉપર ફોન આવ્યો હતો જેથી મે ફોન પર વાત કરાવવા કહ્યું હતું. પરંતુ કર્મચારીએ વાત કરી ન હતી. હું પહોંચ્યો ત્યારે તેણે તેનું કામ ન હોવાનું જણાવ્યું હતું. દર્દીનું કામ કરતો ન હતો એટલે મે તેને તમાચો મારી દીધો હતો.                  

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ

કોણ છે દિલ્હી બોમ્બ બ્લાસ્ટનો અસલી માસ્ટરમાઇન્ડ? કોણે રચ્યું ખતરનાક ષડયંત્ર? સામે આવ્યું હેન્ડલરનું નામ

Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ

IPL 2026 ની પહેલી ટ્રેડ ડીલ, લખનૌનો સાથે છોડીને આ ટીમમાં જોડાયો શાર્દુલ ઠાકુર
IPL 2026 ની પહેલી ટ્રેડ ડીલ, લખનૌનો સાથે છોડીને આ ટીમમાં જોડાયો શાર્દુલ ઠાકુર
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દાદાના તેજ તેવર!
Hun To Bolish : હું તો બોલીશ : તમારી ગાડી આ પેટ્રોલે બગાડી?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરનો ભાગીદાર ધારાસભ્ય?
Jamnagar news: જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટિટયૂટ PMJAYમાંથી બહાર, 105 કાર્ડિયાક પ્રોસિજરમાં ગેરરીતિ બદલ કાર્યવાહી
Amreli News: ગૌહત્યા કેસમાં અમરેલી સેશન્સ કોર્ટે સંભળાવ્યો ઐતિહાસિક ચુકાદો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
કોણ છે દિલ્હી બોમ્બ બ્લાસ્ટનો અસલી માસ્ટરમાઇન્ડ? કોણે રચ્યું ખતરનાક ષડયંત્ર? સામે આવ્યું હેન્ડલરનું નામ
કોણ છે દિલ્હી બોમ્બ બ્લાસ્ટનો અસલી માસ્ટરમાઇન્ડ? કોણે રચ્યું ખતરનાક ષડયંત્ર? સામે આવ્યું હેન્ડલરનું નામ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
IPL 2026 ની પહેલી ટ્રેડ ડીલ, લખનૌનો સાથે છોડીને આ ટીમમાં જોડાયો શાર્દુલ ઠાકુર
IPL 2026 ની પહેલી ટ્રેડ ડીલ, લખનૌનો સાથે છોડીને આ ટીમમાં જોડાયો શાર્દુલ ઠાકુર
Delhi Blast: દિલ્હીમાં ધડાકા કરાવનારાઓનો થશે હિસાબ, અમિત શાહે ગુપ્તચર અધિકારીઓ સાથે કરી મીટિંગ

શું 69 લાખ પેન્શનર્સને નહીં મળે 8મા પગાર પંચનો લાભ? કર્મચારી સંઘે નાણામંત્રીને લખ્યો પત્ર

IND vs SA 1st Test Predicted XI:  અક્ષર પટેલને કરાશે બહાર, કોલકત્તા ટેસ્ટમાં આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન

તુર્કીએ કનેક્શન, છેલ્લું લૉકેશન ચેન્જ..., દિલ્હી બ્લાસ્ટ સાથે જોડાયા આ મોટા રાજ જેનો થયો ખુલાસો

Embed widget