શોધખોળ કરો

Surat: સુરતીઓ માટે આવ્યા મોટા સમાચાર,  સુરત-દીવ વચ્ચે શરુ થશે હવાઈ સેવા, જાણો કેટલું હશે ભાડુ ?

સુરતીઓ મોટા ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે.  સુરતથી વધુ ત્રણ શહેરની સસ્તી હવાઈ સેવા શરૂ થશે.

સુરત: સુરતીઓ મોટા ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે.  સુરતથી વધુ ત્રણ શહેરની સસ્તી હવાઈ સેવા શરૂ થશે.   ચાર મહિનામાં આ હવાઈ સેવાઓ શરૂ કરવામાં આવશે.  સુરતથી દીવ, મુન્દ્રા, બિકાનેરની  હવાઈ સેવા શરુ કરવામાં આવશે.  ઉડાન 5.0 હેઠળ ત્રણેય શહેરોને સુરત સાથે જોડવામાં આવશે.

પ્રવાસન સ્થળોને પ્રોત્સાહન આપવાનો સરકારનો હેતુ

સસ્તી હવાઈ મુસાફરી કરાવતી ઉડાન 5.0માં કેન્દ્ર સરકાર સુરતથી દીવ, મુન્દ્રા અને બિકાનેરની ફ્લાઈટ શરૂ કરશે. દીવથી સુરત વચ્ચે હવાઈ સેવા શરૂ કરવા સ્પાઈસ જેટ અને ઈન્ડિગોને સૂચના અપાઈ છે. તો સુરત- મુન્દ્રાનો રૂટ સ્ટાર એર કંપનીને સોંપાયો છે.  સુરત- બિકાનેરનો રૂટ સ્પાઈસ જેટને અપાયો છે.  મુસાફરીનો સમય ઘટાડવાની સાથે પ્રવાસન સ્થળોને પ્રોત્સાહન આપવાનો સરકારનો હેતુ છે. સુરતથી દિવ, મુન્દ્રા અને બિકાનેર હવાઇ રૂટો પર ફ્લાઇટ ઓપરેટ કરનારી એરલાઇન્સ સ્પાઇસ જેટ, ઇન્ડિગો અને સ્ટાર એરને કેન્દ્ર સરકાર આદેશ કર્યો છે કે, આગામી 4 મહિનામાં સુરત એરપોર્ટના ડિરેક્ટર પાસેથી સ્લોટ મેળવીને ફ્લાઇટ શરૂ કરવાની રહેશે. જો એરલાઇન્સો 4 મહિનામાં વિમાન સેવા શરૂ નહીં કરે તો પછી તેમણે કેન્દ્ર સરકારને લેખિતમાં જવાબ આપવાનો રહેશે. 

કેટલુ ભાડુ ચૂકવવુ પડશે 

સુરત- દીવ વચ્ચેનું ભાડુ 2500 આસપાસ રહેશે 
સુરત- મુન્દ્રાનું ભાડુ 3500 આસપાસ રહેશે. 
સુરત- બિકાનેરનું ભાડુ 5200 આસપાસ રહેશે. 

સુરતથી મુન્દ્રાની હવાઈ સેવા સપ્તાહમાં પાંચ દિવસ જ ઓપરેટ થશે.  જ્યારે દીવ અને બિકાનેર રૂટ પર દૈનિક ફ્લાઈટ ઉડાન ભરશે.  દીવની ફ્લાઈટ 72 સીટરની હશે.  મુન્દ્રાની ફ્લાઈટ 76 સીટર અને બિકાનેરની 78 સીટની ફ્લાઈટ હશે.   આ ફ્લાઈટમાં ઉડાન યોજના અંતર્ગત અનુક્રમે 36,38 અને 39 સુધીની સીટ હશે.  જ્યારે અન્ય સીટ માટે સરકારી સબસીડી નહીં મળે.  જેને સબસિડી ન મળે તેને દીવ સુધીના 4 હજાર, મુન્દ્રા સુધી 6 હજાર અને બિકાનેર માટે સાડા છ હજાર રૂપિયા ભાડુ વસૂલાશે.    

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર

Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ

કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નફ્ફટ યુનિવર્સિટી, ગુંડા નેતાHun To Bolish : હું તો બોલીશ : ભેળસેળના ભાગીદાર અધિકારી?Surat News : સુરતમાં એક શખ્સને રોમિયોગીરી કરવી ભારે પડી, છેડતી કરતા યુવતીઓએ કરી ધોલાઈAravalli Accident : ધનસુરામાં ગ્રામજનો પર ફોર્ચ્યુનર કાર ચઢાવવાનો પ્રયાસ કરનાર નબીરો હજુ પોલીસ પકડથી દુર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ
Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું

પાકિસ્તાનમાં કેટલા હિન્દુ મંદિરો છે, તેમની સંભાળ કોણ રાખે છે?

‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો

આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

Embed widget