શોધખોળ કરો

Surat: કડદોરા પોલીસ સ્ટેશન પામે આઈશર ચાલકે બે બાઇકને લીધા અડફેટે ને પછી....

Surat Accident: અકસ્માત બાદ ટેમ્પો રોડ વચ્ચે ડિવાઈડર સાથે અથડાયો હતો. જે બાદ લોકોએ ભેગા થઈ આઈશર ટેમ્પા ચાલકને પકડી પોલીસ હવાલે કર્યો હતો.

Surat: રાજ્યમાં જીવલેણ અકસ્માતનો સિલસિલો યથાવત છે.  પલસાણાના અંતરોલી ગામ પાસે સર્જાયેલા અકસ્માતમાં ત્રણ લોકોના મોત અને બે લોકો ઘાયલ થયા છે.

ક્યાં સર્જાયો અકસ્માત
કડોદરા - સુરત માર્ગ પર કડોદરા પોલીસ મથક સામે અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂરપાટ દોડતાં આઈશર ટેમ્પા ચાલકે બે બાઈકને અડફેટે લીધા હતા. જેમાં એક બાઈક પર સવાર ત્રણ લોકોના મોત થયા હતા, જ્યારે અન્ય બાઈક પર સવાર બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બંને ઇજાગ્રસ્ત યુવકોને સારવાર અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માત બાદ ટેમ્પો રોડ વચ્ચે ડિવાઈડર સાથે અથડાયો હતો. જે બાદ લોકોએ ભેગા થઈ આઈશર ટેમ્પા ચાલકને પકડી પોલીસ હવાલે કર્યો હતો.

વિજય રૂપાણીની સરકારે ગુજરાતમાં કરાવેલો જમીનનો સર્વે ભtપેન્દ્ર પટેલ સરકારે રદ્દ કર્યો છે.  સમગ્ર રાજ્યમાં હવે ફરીથી જમીનનો રિ સર્વે હાથ ધરવામાં આવશે. જેના પાઇલોટ પ્રોજેક્ટ તરીકે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાને પસંદ કરવામાં આવ્યા છે આજે મળેલી સરકારની કેબિનેટ બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવાયો હોવાની જાહેરાત પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે કરી હતી. ભૂતકાળમાં થયેલી જમીન માપણીમાં જે એજન્સીએ કામ સોંપ્યું હતું તેણે મોટા લોચા મારીને અનેક એવી ભૂલો કરી હતી કે જેના કારણે ખેડૂતોની જમીન કોચમાં પડી ગઈ હતી. આ કામગીરી માટે રૂપાણી સરકારે તે એજન્સીએ અંદાજિત રૂ. 700 કરોડનું ચૂકવણું પણ કરી દીધું છે. હવે સરકાર ફરીથી જમીનનો રિ સર્વે કરવા તૈયાર થઈ છે. આગામી બજેટમાં આ અંગેની તમામ જોગવાઈ જાહેર કરવામાં આવશે....

રૂપાણી સરકારમાં થયેલા જમીનના સર્વેમાં સરકારને ખેડૂતો તરફથી અનેક ફરિયાદો સર્વેની મળી હતી... જુનો જમીન સર્વે કરવા માટે સરકારે એક એજન્સી હાયર કરી હતી. જેને જમીન સર્વે કરવા માટે અંદાજે 700 કરોડ રૂપિયાની માતબર રકમ ચૂકવી હોવાનો અંદાજ છે. જુના સર્વેમા અનેક ફરિયાદો મળી હતી.. જેમાં જમીનો ના નકશાઓ બદલાય ગયા હતા.. જે બાદ સરકારે નવેસર થી જ જમીન રી સર્વે કરવાનો નિર્ણય લીધો છે.. અહીં સવાલ એ કે જૂની એજન્સી ને જે રકમ ચૂકવી ને જમીનનો સર્વે કરવામાં આવ્યો તે જનતા ના નાણા નું શુ???.. નવેસરથી સરકાર એજન્સી હાયર કરી ને ફરી નાણાનો વ્યય કરશે...  જૂની એજન્સી પાસેથી નાણાં વસુલવા ને લઈને કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. નવા જમીન સર્વેમાં જૂની અને નવી પદ્ધતિનો ઉપયોગ થશે... પરંપરાગત સાંકળ પદ્ધતિથી અને સાથે ડિજિટલ મશીનથી સર્વે... જમીનના સર્વે દરમિયાન ખેડૂતને પણ સાથે રાખવા ફરજિયાત રહેશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget