શોધખોળ કરો

Surat Fire: સુરતમાં આગની ઘટનાથી અફડાતફડી, ફાયર ફાઇટરની 10 ટીમોની ભારે જહેમતૌ

સુરતમાં ફરી એકવાર આગની ઘટનાથી અફડાતફડી મચી ગઇ છે, આજે સવારે સુરતના પાંડેસરા વિસ્તારમાં આગની ઘટના ઘટી જેમાં ફાયર ફાઇટરની 10થી વધુ ટીમો કામે લાગી હતી,

Surat Fire News: સુરતમાં ફરી એકવાર આગની ઘટનાથી અફડાતફડી મચી ગઇ છે, આજે સવારે સુરતના પાંડેસરા વિસ્તારમાં આગની ઘટના ઘટી જેમાં ફાયર ફાઇટરની 10થી વધુ ટીમો કામે લાગી હતી, જોકે, આ આ આગની ઘટનામાં કોઇ જાનહાનિ પહોંચી નથી. 

મળતી માહિતી પ્રમાણે, સુરતના પાંડેસરા વિસ્તારમાં આજે સવારે એક ભીષણ આગની ઘટના ઘટી હતી. શહેરમાં આ આગ પોલીસ સ્ટેશનની પાછળના ભાગે આવેલી પ્રયાગ મિલમાં લાગી હતી. જેને લઈ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. આગને કાબુ કરવા માટે ફાયર વિભાગની 10 ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, અને ભારે જહેમત બાદ કામ શરૂ થયુ હતુ, પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા હતા, હાલમાં પણ આગ બૂઝાવવાની કામગીરી ચાલુ છે. ખાસ વાત છે કે, આ વિકરાળ હોવા છતાં આ આગમાં કોઈ ફસાયુ નથી, ફાયર વિભાગના જવાનો પણ આની પુરેપુરી તપાસ કરી રહ્યાં છે. હાલ સુધી તો કોઈ જાનહાનિના સમાચાર આવ્યા નથી. 

સુરતમાં નવરાત્રિ માટે માતાજીની મૂર્તિ લેવા ગયેલા 28 વર્ષીય યુવાનનું હાર્ટ અટેકથી મોત

સુરતમાં છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હૃદયરોગના હુમલો આવવાના કિસ્સા વધી રહ્યા છે સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં નવરાત્રી માટે માતાજીની મૂર્તિ લેવા ગયેલા 28 વર્ષીય યુવાનનું હાર્ટ અટેકમાં  મોત થયું હતું. મૃતકનું નામ અમર કિશોરભાઈ રાઠોડ છે, જેઓ હીરા કંપનીમાં કામ કરતા હતા. તેમના પરિવારમાં એક પુત્ર અને પત્ની છે. યુવકના અચાનક મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

થોડા દિવસ પહેલા વેસુમાં કલર કામ કરતો 35 વર્ષીય યુવાન,પાંડેસરામાં કામ કરતી વખતે 45 વર્ષનો યુવાન અને અમરોલીમાં સવારે ઉંધ માંથી નહી ઉઠનાર 37 વર્ષીય યુવાનનું મોત નીપજયું હતું. ડીંડોલીમાં બીલીયાનગરમાં રહેતો 35  વર્ષીય ધર્મવીર ગોંડ બુધવારે સાંજે વેસુમાં વી.આઇ.પી રોડ એસ.એમ.સી આવાસમાં પાસે કન્ટ્રકશન સાઇટ પર કલર કામ કરતો હતો. ત્યારે તેને અચાનક છાતીમાં દુઃખાવો થતા બેભાન  થઇ ગયો હતો. જેથી તેને સારવાર માટે નવી સિવિલમાં ખસેડાયો હતો. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. પાંડેસરામાં ગોવાલકનગરમાં રહેતો 45 વર્ષીય બ્રિજબિહાર યાદવ આજે ગુરુવારે બપોરે બમરોલી રોડ હરીઓમનગર ઇન્ડસ્ટ્રીઝ પાસે મજુરી કામ કરતો હતો. ત્યારે તેની અચાનક તબિયત બગડતા ઢળી જતા સાવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો.જયાં ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કર્યો હતો. અમરોલીમાં કોસાડ આવાસમાં રહેતો 37 વર્ષીય રાજારામ સહાની આજે ગુરુવારે સવારે ઘરમાં ઉંધ માંથી ઉઠયો નહી. જેથી તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઇ ગયા હતા. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. તે કલર કામ કરતો હતો.

વડોદરના પાદરામાં  યવકનું હાર્ટ અટેકના કારણે મોત થયું છે,. પાદરાની અરિહંત કોમ્પલેક્ષમાં યુવક અચાનક જ ઢળી પડ્યો હતો  બાદ તેને તાબડતોબ હોસ્પિટલ લઇ જવાયો હતો. તબીબે હાર્ટ અટેકથી મોત થયાનો ખુલાસો કર્યો હતો. યુવકના અચાનક ઢળી પડવાની ઘટના  સીસીટીવીમાં કેદ થઇ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકમાતાના દુશ્મન કોણ?Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતનો પાવર પૂરો?Porbandar News : પોરબંદરમાં સુંદર ચોપાટીના બે પ્રવેશ દ્વાર જર્જરિત થતા મોટી દુર્ઘનાની ભીતીAhmedabad News : અમદાવાદમાં વધુ એક બ્રિજ સમય મર્યાદા કરતા વિલંબમાં પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Post Office ની આ સ્કીમમાં મળી રહ્યું છે SBI કરતા વધુ વ્યાજ, જાણો તેના વિશે 
Post Office ની આ સ્કીમમાં મળી રહ્યું છે SBI કરતા વધુ વ્યાજ, જાણો તેના વિશે 
Vastu Tips: ઘરના બેડરૂમમાં વાસ્તુના નિયમોનું કરો પાલન, થશે આર્થિક લાભ
Vastu Tips: ઘરના બેડરૂમમાં વાસ્તુના નિયમોનું કરો પાલન, થશે આર્થિક લાભ
AR Rahman Divorce: એઆર રહેમાનના થશે તલાક,  અલગ થઈ રહી છે પત્ની સાયરા બાનો 
AR Rahman Divorce: એઆર રહેમાનના થશે તલાક,  અલગ થઈ રહી છે પત્ની સાયરા બાનો 
Junagadh: ગિરનાર અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થયા બાદ ગાદી માટે વિવાદ
Junagadh: ગિરનાર અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થયા બાદ ગાદી માટે વિવાદ
Embed widget