શોધખોળ કરો
Advertisement
સુરત અગ્નિકાંડ: શોકમાં બોલિવૂડ, અમિતાભ સહિતના સેલેબ્સે વ્યક્તી કરી સંવેદના
આ ઘટનાથી બોલિવૂડમાં પણ શોકની લાગણી પ્રવર્તી છે. અમિતાભથી લઈને ઉર્મિલા જેવા સ્ટારે સોશિયલ મીડિયા પર દુખ વ્યક્ત કર્યું છે.
સુરતઃ સુરતના સરથાણામાં એક કોચિંગ સેન્ટરમાં લાગેલ આગમાં 20 જેટલા બાળકોના મોત થયા છે, જ્યારે અનેક ઘાયલ થયા છે. કોચિંગ સેન્ટર તક્ષશિલા આર્કેડ બિલ્ડિંગના ત્રીજા માળ પર હતું. વીડિયોમાં અનેક બાળકો જીવ બચાવવામાં બહાર કુદતા જોવા મળી રહ્યા છે. આ ઘટનાથી બોલિવૂડમાં પણ શોકની લાગણી પ્રવર્તી છે. અમિતાભથી લઈને ઉર્મિલા જેવા સ્ટારે સોશિયલ મીડિયા પર દુખ વ્યક્ત કર્યું છે.
બોલિવૂડના મહાનાયક કહેવાતા અમિતાભ બચ્ચને ટ્વીટર પર પોસ્ટ કરી લખ્યું કે,‘સુરતની ભયાનક ત્રાસદી…એક વિનાશકારી આગ અને તેમાં ફસાયા 14-17 વર્ષના બાળકો. બાળકો ભયંકર આગથી બચવા માટે નીચે કૂદવા લાગ્યા અને જીવ ગુમાવ્યો. આટલો દુ:ખી છું કે કશું કહી નથી શકતો. દુઆ..’ ઉપરાંત એક્ટ્રેસ અને કોંગ્રેસ નેતા ઉર્મિલા માતોંડકરે પણ ટ્વીટ કરી લખ્યું કે,‘આજે સૂરતમાં અગ્નિકાંડ વિશે સાંભળીને દુ:ખી છું. મારી સંવેદનાઓ પીડિત પરિવાર સાથે છે. ઈજાગ્રસ્તો જલ્દી સ્વસ્થ થઈ જાય.’ આગળ જુઓ ક્યા ક્યા સેલેબ્સે દુઃખ વ્યક્ત કર્યું......T 3174 - Terrible tragedy in Surat .. a devastating fire and 14-17 year old children caught in it jump off the building and perish .. Grief beyond expression .. prayers 🙏🙏🙏
— Amitabh Bachchan (@SrBachchan) May 24, 2019
Deeply saddened to hear about the Fire Tragedy in #Surat today. My condolences go out to the grieving families and pray for the speedy recovery of the injured.
— Urmila Matondkar (@OfficialUrmila) May 24, 2019
Deeply disturbed to hear about the disastrous fire that broke out at #Surat. My condolences to the families of the bereaved, we mourn along with them. May the injured get well soon.
— Babul Supriyo (@SuPriyoBabul) May 24, 2019
Deeply shocked and saddened to hear about the Surat fire tragedy. Heartbreaking. Prayers.
— Shraddha (@ShraddhaKapoor) May 24, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement