શોધખોળ કરો

Surat: ભુવાએ 20 વર્ષ નાની એવી ધરમની બહેનની દીકરી સાથે બાંધ્યા શારીરિક સંબંધ, પછી રોજ શું કહીને માણતો શરીર સુખ ?

યુવતી પર ભુવાએ નજર બગાડી હતી અને યુવતીને તેના પિતા અને ભઆઈને મારી નાંખવાની ધમકી આપી પોતાની સાથે રહેવા બોલાવી હતી. તેમજ તેની સાથે લગ્ન ન કરીને તેની સાથે વારંવાર શરીર સુખ માણ્યું હતું.

સુરતઃ શહેરના ઉગત આવાસમાં રહેતા 40 વર્ષીય ભુવા બિપિન સોંધરવાએ ધરમની બહેનની 21 વર્ષીય દીકરી પર નજર બગાડી હતી અને યુવતીના પિતા અને ભાઈને મારી નાંખવાની ધમકી આપી તેની સાથે પરામે શરીરસંબંધ બાંદ્યા હતા. આ પછી યુવતી પર છેલ્લા પાંચ મહિનામાં અનેકવાર પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. અંતે કંટાળેલી યુવતીએ રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. આ અંગે યુવતીએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, 21 વર્ષીય યુવતી અગાઉ રાંદેર આવાસમાં પરિવાર સાથે રહેતી હતી. આ સમયે ભુવા તરીકે ઓળખાતો અને અત્યારે ઉગત આવાસમાં રહેતો 40 વર્ષીય બીપીન ગોવિંદ સોંધરવા અડાજણમાં રહેતો હતો. ભુવાની પત્નીને ભોગ બનનાર યુવતીના પિતાએ બહેન માની હોય તે સંબંધથી બીપીન અવાર-નવાર તેમના ઘરે આવતો હતો. ભોગ બનનાર યુવતી બીપીનને મામા કહેતી હતી. દરમિયાન વર્ષ 2002માં યુવતીના માતાનું નિધન થતા પિતાએ બીજા લગ્ન કરી લીધા હતા. પરંતુ સાવકી માતા સાથે બનતું ન હોવાથી યુવતી ઓરમાન મામા એવા બીપીનભાઈને ત્યાં રહેવા જતી રહી હતી. વર્ષ 2018માં ભુવાને તેની પત્ની છોડીને જતી રહેતા બીપીન પણ ઉગત આવસામાં રહેવા આવી ગયો હતો. દરમિયાન યુવતી પર ભુવાએ નજર બગાડી હતી અને યુવતીને તેના પિતા અને ભઆઈને મારી નાંખવાની ધમકી આપી પોતાની સાથે રહેવા બોલાવી હતી. તેમજ તેની સાથે લગ્ન ન કરીને તેની સાથે વારંવાર શરીર સુખ માણ્યું હતું. તેમજ થોડા મહિના પછી તેને તરછોડી અન્ય યુવતી સાથે રહેવા લાગ્યો હતો. એટલું જ નહીં, મેલી વિદ્યા કરીને પરિવારના સભ્યોને મારી નાંખવાની યુવતીને ધમકી આપી હતી. આ અંગે યુવતીએ ભુવા સામે પોલીસ ફરિયાદ કરતાં પોલીસે હવસખોર ભુવા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જોકે પોલીસની પકડથી બચવા માટે લંપટ ભુવા દ્વારા આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો છે.સુરત મહાનગર પાલિકા સંચાલિત મસક્તિ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે, હાલ તબિયત સ્થિર છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra Cabinet Expansion: નાગપુરમાં મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ, જાણો કોણ-કોણ બન્યા મંત્રી 

IPS અધિકારીઓ ગૃહમંત્રી હર્ષ સંઘવીના ફોન પરથી કાયદો ઘડતા હોય તેવું લાગી રહ્યું છે - ઇસુદાન ગઢવી

મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ! મંત્રી પદ ન મળતા શિવસેનાના દિગ્ગજ નેતાનું રાજીનામું

શું શિયાળામાં ભીંડો ખાવાનું ટાળવું જોઈએ ? જાણો હેલ્થ એક્સપર્ટ શું કહે છે
શું શિયાળામાં ભીંડો ખાવાનું ટાળવું જોઈએ ? જાણો હેલ્થ એક્સપર્ટ શું કહે છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Maharashtra Cabinet Expansion : આજે મહારાષ્ટ્રમાં કેબિનેટ મંત્રીઓનો શપથગ્રહણ સમારોહBanaskantha Bull Hit : પાલનપુરમાં સાંઢે અડફેટે લેતા 21 વર્ષીય યુવક ઘાયલ, આંખ માંડ માંડ બચીThaltej Hit And Run case: ‘એ સુધરી જાય કાંતો મરી જાય..’દીકરાને બે હાથ જોડી રડતા રડતા કરી વિનંતીMorbi Car Accident CCTV : મોરબીમાં બે કાર વચ્ચે સર્જાયો અકસ્માત, સામે આવ્યા સીસીટીવી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Cabinet Expansion: નાગપુરમાં મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ, જાણો કોણ-કોણ બન્યા મંત્રી 
Maharashtra Cabinet Expansion: નાગપુરમાં મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ, જાણો કોણ-કોણ બન્યા મંત્રી 
IPS અધિકારીઓ ગૃહમંત્રી હર્ષ સંઘવીના ફોન પરથી કાયદો ઘડતા હોય તેવું લાગી રહ્યું છે - ઇસુદાન ગઢવી
IPS અધિકારીઓ ગૃહમંત્રી હર્ષ સંઘવીના ફોન પરથી કાયદો ઘડતા હોય તેવું લાગી રહ્યું છે - ઇસુદાન ગઢવી
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ! મંત્રી પદ ન મળતા શિવસેનાના દિગ્ગજ નેતાનું રાજીનામું
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ! મંત્રી પદ ન મળતા શિવસેનાના દિગ્ગજ નેતાનું રાજીનામું
શું શિયાળામાં ભીંડો ખાવાનું ટાળવું જોઈએ ? જાણો હેલ્થ એક્સપર્ટ શું કહે છે
શું શિયાળામાં ભીંડો ખાવાનું ટાળવું જોઈએ ? જાણો હેલ્થ એક્સપર્ટ શું કહે છે
'મોદી સરકારમાં બાંગ્લાદેશને જવાબ આપવાની ત્રેવડ જ નથી', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે હિંદુઓ પરના હુમલા અંગે ઉઠાવ્યા સવાલ

સાવરકરના સમર્થનમાં એસપી! રાહુલ ગાંધીને કહ્યું- 'એક પણ ખોટો શબ્દ બોલતા પહેલા 100 વાર વિચારવું જોઈએ'

આ લોકોએ ભૂલથી પણ મૂળા ન ખાવા જોઈએ, ફાયદાને બદલે થશે નુકસાન

AAP Candidates List: AAP એ 38 ઉમેદવારોની યાદી કરી જાહેર, કેજરીવાલ અને આતિશી આ બેઠક પરથી ચૂંટણી લડશે 

Embed widget