શોધખોળ કરો

સુરતઃ ગામના જ યુવકોએ યુવતીનું અપહરણ કરી બળજબરીથી કર્યા લગ્ન, ગુજાર્યો બળાત્કાર

સુરતઃ માંગરોળના ભાંભોર ગામની એક યુવતીનું અપહરણ કરીને તેની સાથે બળાત્કાર ગુજારાયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. તેના ગામના જ છ યુવકોએ યુવતીનું કારમાં અપહરણ કર્યું હતું અને આ પછી તેની સાથે બળજબરીથી લગ્ન કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, આ પછી તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. 26 વર્ષીય યુવતીનું અપહરણ કરીને તેને નડિયાદ અને અમદાવાદ લઈ જવાઈ હતી અને ત્યાં તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ છ યુવકોના કબ્જામાંથી મુક્ત થયેલી યુવતીએ કોસંબા પોલીસ સ્ટેશનમાં અપહરણ અને બળાત્કારની ફરિયાદ નોંધાવાતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસે આ અંગે છ યુવકો સામે અપહરણ અને બળાત્કારનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર

Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી

નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી

Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  

દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card

8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ

પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

Embed widget