શોધખોળ કરો

Surat: હડકાયા કુતરાનો આતંક, સુરતમાં એક સાથે પાંચ લોકો પર કર્યો ઘાતક હુમલો, તમામ હૉસ્પીટલમાં

સુરતના માંડવીના બોધાન ગામે હડકાયા આતંક જોવા મળ્યો છે. હડકાયલા કુતરાએ એવો આતંક મચાવી દીધો કે તેને આખુ બોધાન ગામ બાનમાં લઇ લીધુ હતુ

Surat: સુરત જિલ્લમાં ફરી એકવાર કુતરાનો આતંક સામે આવ્યો છે, સુરતના માંડવી નજીક આવેલા બોધાન ગામમાં કુતરાએ એક સાથે પાંચ લોકો પર ઘાતક હુમલો કરી દીધો છે. આવા હુમલાથી ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે, હાલમાં આ તમામ ઘાયલોને સારવાર અર્થે હૉસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. 

માહિતી પ્રમાણે, સુરતના માંડવીના બોધાન ગામે હડકાયા આતંક જોવા મળ્યો છે. હડકાયલા કુતરાએ એવો આતંક મચાવી દીધો કે તેને આખુ બોધાન ગામ બાનમાં લઇ લીધુ હતુ. હડકાયેલા કુતરાએ એક વૃદ્ધ સહિત 5 લોકો પર ઘાતક હુમલો કરી દીધો હતો, હુમલા બાદ આ તમામ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, હાલમાં આ પાંચેયને બોધાન પી.એચ.સી.માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જોકે, કુતરાના આતંકથી ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ બાદમાં હડકાયલા કુતરાને મોતને ઘાટ ઉતારી દીધુ હતુ.

Crime News: સુરતના અમરોલીમાં હેર ટ્રીટમેન્ટના નામે સગીરાની છેડતી, પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

સુરતના અમરોલીમાં સગીરાની છેડતી કરવાનો પ્રયાસ કરવાની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના અમરોલી છાપરાભાઠામાં શખ્સે હેર ટ્રીટમેન્ટના બહાને ઘરે આવી સગીરાની સાથે અડપલા કર્યા હતા. બાદમાં સગીરાને કોઇને વાત કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ અંગે પીડિતાના પરિવારે અમરોલી પોલીસમાં અરજી આપી હતી. પીડિતાની ફરિયાદ બાદ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે સીસીટીવીના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી હતી. અરજીના આધારે તપાસ કરી અમરોલી પોલીસે છેડતી અને પોક્સો એકટની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.

Surat: પાંડેસરામાં 15 વર્ષીય કિશોરીનો આપઘાત, ઘરમાં પંખા પર સાડી બાંધીને ખાધો ગળાફાંસો

Surat: સુરતના પાંડેસરામાંથી એક કિશોરીએ આપઘાત કરીને પોતાનું જીવન ટુંકાવી દીધુ છે. અહીં 15 વર્ષીય કિશોરીએ માતા પિતા નોકરી ગયા હતા આ દરમિયાન તેને ઘરમાં પંખા સાથે સાડી બાંધીને ગાળાફાંસો ખાઇ લીધો હતો.  સુરતના પાંડેસરા 15 વર્ષીય કિશોરી આપઘાત કરી લીધો છે, સીતાનગરમાં રહેતી પૂજા ગૌન્ડ નામની કિશોરીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. કિશોરીના માતા-પિતા નોકરી ગયા હતા, તે દરમિયાન તેને ઘરમાં પંખા વડે સાડી બાંધીને આપઘાત કર્યો હતો. કિશોરીએ આમ અચાનક આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. આ ઘટના બાદ પાંડેસરા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને કાર્યવાહી કરીને કિશોરીના મૂર્તદેહને પીએમ અર્થ મોકલવામાં આવ્યો હતો. કિશોરીએ ક્યાં કારણોસર આપઘાત કર્યો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

Surat: સુરતમાંથી અશ્લીલ વીડિયો ઉતારીને પરિણીતાને બ્લેક મેઇલિંગ કરવાનું ષડયંત્ર બહાર આવ્યુ છે, પરિણીતાનો કપડાં બદલતો અશ્લીલ વીડિયો ઉતારીને એક શખ્સે તેને બ્લેકમેઇલિંગ કર્યુ હતુ, યુવકે પરિણીતા સામે અભદ્ર માંગણીઓ શરૂ કરી દીધી હતી, સમગ્ર મામલો બહાર આવ્યા બાદ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે, અને તપાસ હાથ ધરવામાં આવી છે. માહિતી પ્રમાણે, સુરતમાં કપડાં બદલતો અશ્લીલ વીડિયો ઉતારી કતારગામની પરિણીતાનું બ્લેકમેઇલિંગ કરવાની ઘટના સામે આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી સુરત કતારગામની પરિણીતાનો કપડાં બદલતો અશ્લીલ વીડિયો ઉતારી બ્લેકમેઇલિંગ કરવામાં આવી રહ્યું હતુ, એટલુ જ નહીં અભદ્ર માંગણી કરતા જૂનાગઢના યુવક સામે બાદમાં આ અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
Health Tips: રાત્રે એંઠા વાસણો રાખવા બની શકે છે ખતરનાક, જાણો તેનાથી સ્વાસ્થ્ય પર કેવી પડે છે નકારાત્મક અસર
Health Tips: રાત્રે એંઠા વાસણો રાખવા બની શકે છે ખતરનાક, જાણો તેનાથી સ્વાસ્થ્ય પર કેવી પડે છે નકારાત્મક અસર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Sabar Dairy Incident : સાબર ડેરીમાં મોટી દુર્ઘટના! બોઈલરની સફાઈ દરમિયાન ગૂંગળામણથી એકનું મોતKheda Accident News : ખેડામાં રફ્તારનો કહેર! પીપલગ રોડ પર બેફામ દોડતી કારે 3 વાહનોને મારી ટક્કરBanaskantha News: પાલનપુરમાં કાળજુ કંપાવતી ઘટના! બાથરૂમમાં ગિઝરના ગેસથી ગૂંગળાઈ જવાથી કિશોરીનું મોતMorbi News : મોરબીમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
Health Tips: રાત્રે એંઠા વાસણો રાખવા બની શકે છે ખતરનાક, જાણો તેનાથી સ્વાસ્થ્ય પર કેવી પડે છે નકારાત્મક અસર
Health Tips: રાત્રે એંઠા વાસણો રાખવા બની શકે છે ખતરનાક, જાણો તેનાથી સ્વાસ્થ્ય પર કેવી પડે છે નકારાત્મક અસર
INDIA Bloc: શું ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર થશે કોંગ્રેસ? આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે મોટો ખેલ
INDIA Bloc: શું ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર થશે કોંગ્રેસ? આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે મોટો ખેલ
Mitchell Marsh: બરાબરનો ભરાયો ઓસ્ટ્રેલિયન ક્રિકેટર મિશેલ માર્શ,અલીગઢમાં નોંધાઈ ફરિયાદ, કોર્ટે આપ્યો તપાસનો આદેશ
Mitchell Marsh: બરાબરનો ભરાયો ઓસ્ટ્રેલિયન ક્રિકેટર મિશેલ માર્શ,અલીગઢમાં નોંધાઈ ફરિયાદ, કોર્ટે આપ્યો તપાસનો આદેશ
IRCTC સિવાય આ રીતે પણ બુક કરી શકો છો ટ્રેનની ટિકિટ, જાણો તમારા કામની વાત
IRCTC સિવાય આ રીતે પણ બુક કરી શકો છો ટ્રેનની ટિકિટ, જાણો તમારા કામની વાત
Banaskantha: બાથરુમમાં ન્હાવા ગયેલી પુત્રી બહાર ન આવતા માતાએ બારીમાંથી નજર કરતા જ ઉડી ગયા હોંશ, માતાપિતા માટે લાલબત્તિ સમાન કિસ્સો
Banaskantha: બાથરુમમાં ન્હાવા ગયેલી પુત્રી બહાર ન આવતા માતાએ બારીમાંથી નજર કરતા જ ઉડી ગયા હોંશ, માતાપિતા માટે લાલબત્તિ સમાન કિસ્સો
Embed widget