શોધખોળ કરો

Surat : બારડોલીના મોતા ગામે ધોળા દિવસે બેંકમાં ત્રાટક્યા લૂંટારુ, ચલાવી 10.40 લાખની લૂંટ

બેંકમાં 3 જેટલા લૂંટારુએ તમંચા વડે બેંકને બાનમાં લીધી હતી. ત્રણ લૂંટારુઓ પૈકી બે પાસે તમંચા હતા. બેંકના 6 કર્મચારીઓને બંધક બનાવી લૂંટ ચલાવી હતી. 10.40 લાખની લૂંટ ચલાવી ત્રણે લૂંટારુઓ ફરાર થયા છે. 

સુરતઃ બારડોલીના મોતા ગામે સુ.ડી.કો બેંકમાં ધોળે દહાડે લૂંટારું ત્રાટક્યા હતા.  સુ.ડી.કો બેંકમાં 3 જેટલા લૂંટારુએ તમંચા વડે બેંકને બાનમાં લીધી હતી. ત્રણ લૂંટારુઓ પૈકી બે પાસે તમંચા હતા. બેંકના 6 કર્મચારીઓને બંધક બનાવી લૂંટ ચલાવી હતી. 10.40 લાખની લૂંટ ચલાવી ત્રણે લૂંટારુઓ ફરાર થયા છે. 

બેંકમાં લાગવાયેલ સી.સી.ટી.વી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ છે. સ્થાનિક પોલીસ સહિત એલ.સી.બી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો છે. લૂંટારુઓએ 15 જ મિનિટમાં સમગ્ર લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. 10.40 લાખની લૂંટ ચલાવી લૂંટારુઓ બાઇક પર ફરાર થયા છે. 

Surat : ભાજપની વિદ્યાર્થી પાંખના ગરબે રમતાં વિદ્યાર્થીઓને પોલીસે માર્યા, જાણો ક્યાં ક્યાં થયા દેખાવો?
સુરતઃ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગરબા આયોજનને લઈ પોલીસ અને વિદ્યાર્થીઓમાં ઘર્ષણ મામલે ABVP દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થી નેતાઓએ માંગ કરી છે કે જવાબદાર પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ કરવામાં આવે. સૌથી પહેલા યુનિવર્સિટી ખાતે વિરોધ કરાયો હતો. ત્યાર બાદ રોડ બ્લોક કરાયો અને કલેકટર ને આવેદનપત્ર આપી કાર્યવાહીની માંગ કરી છે.

સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ આવી જતા મામલો ગરમાયો હતો. પોલીસ અને વિદ્યર્થીઓ સાથે ઘર્ષણ થયું હતું, જેમાં વિદ્યાર્થીઓએ પોલીસ સામે બાયો ચઢાવી છે. આજે ABVP વિદ્યાર્થી સંઘઠન દ્વારા ઉગ્ર વિરોધ કરી જવાબદાર અધિકારી ને સસ્પેન્ડ કરવા માંગ કરાઈ છે.

આજે અલગ અલગ પ્રકારે ABVPદ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. પહેલા દ્રશ્યો યુનિવર્સિટી કેમ્પસના સામે આવ્યા હતા, જેમાં યુનિવર્સિટીમાં સૂત્રોચ્ચાર કરી વાઇસ ચાન્સેલર અને રજીસ્ટર ને રજુઆત કરાઈ હતી. વાઇસ ચાન્સેલર કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે પોલીસે યુનિવર્સિટીમાં પ્રવેશ કરતા પહેલા જાણકારી આપવાની હતી. આ સમગ્ર ઘટના બાબતે રિપોર્ટ કરવામાં આવ્યો છે.

નવરાત્રિમાં માત્ર યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટના અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે જ આયોજન હતું. ઉમરા પોલીસે વિદ્યાર્થીઓને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે કહ્યું હતું. વિદ્યાર્થીઓએ સામે પોલીસને પૂછ્યું કે તમે કોની મંજૂરીથી કોલેજ કેમ્પસમાં આવ્યા છો. ત્યારે એ બાબતને લઈને પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપી થઇ હતી. ત્યાર બાદ ઉમરા પોલીસ દ્વારા કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી હતી. જેથી વિદ્યાર્થીઓ દ્વારા પોલીસ સ્ટેશનમાં વિરોધ નોંધાવાયો હતો. જેથી મામલો ગરમાયો હતો જેમાં ABVP દ્વારા ઉગ્ર વિરોધ કર્યો અને જે પોલીસ કર્મચારીઓ હતા. તેમની સામે કાર્યવાહી કરવા માટે માગ કરી નહિ પોલીસ એક્શન લેતો ABVPદ્વારા ઉગ્ર આંદોનલ કરવામાં આવશે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા
'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત
સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ
સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Embed widget