શોધખોળ કરો

Surat: સ્કૂલ બસના ડ્રાઈવરે 14 વર્ષ નાની શિક્ષિકા સાથે બસમાં બાંધ્યા શરીર સંબંધ, ફરવા લઈ જઈને પણ માણતો શરીર સુખ ને....

આ ડ્રાઈવર શિક્ષીકા સાથે લગ્ન કરશે એમ કહી ફરવા લઇ જતો હતો અને બંને એકાંતમાં શરીર સુખ માણતાં હતાં. શિક્ષીકા જયારે પણ લગ્નનું કહેતી હતી ત્યારે તે પત્નીને છુટાછેડા આપું એટલે તારી સાથે લગ્ન કરી લઇશ એમ કહી વાયદા કરતો હતો.

સુરતઃ સુરતની એક શિક્ષિકા સાથે સ્કૂલ બસના ડ્રાઈવરે સ્કૂલ બસમાં જ શરીર સંબંધ બાંધ્યા હતા ને પછી જુદાં જુદાં સ્થળ લઈ જઈને શરીર સુખ માણ્યું હતું. ડ્રાઈવરે આ શિક્ષિકા સાથે લગ્ન કરવાની પણ ખાતરી આપી હતી પણ વારંવાર શરીર સુખ માણ્યા પછી લગ્ન કરવાના બદેલ તરછોડી દેતાં ડ્રાઈવર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બસ ડ્રાઈવર બે બાળકોનો બાપ

આ ઘટનાની વિગત એવી છે કે, અમરોલી વિસ્તારની સ્કૂલની 25 વર્ષીય શિક્ષીકાનો પરિચય  મૂળ અમદાવાદ જિલ્લાના ધોળકા પાસેના ગામના 39 વર્ષના બસ ડ્રાઇવર સાથે થયો હતો. બંને વચ્ચેનો પરિચય ગાઢ થયો હતો ને પછી બંનેની આંખ મળી ગઇ હતી. બસ ડ્રાઈવર પરિણીત અને બે સંતાનનો પિતા હોવા છતાં તેણે શિક્ષિકાને પ્રેમ જાળમાં ફસાવીને જાન્યુઆરી 2020માં સ્કૂલ બસમાં જ શરીર સંબંધ બાંધ્યા હતા. એ પછી તેણે ઘણી વાર શિક્ષિકા સાથે શરીર સુખ માણ્યું હતું.

લગ્ન કરવાની લાલચ આપી લઈ જતો ફરવા

આ ડ્રાઈવર શિક્ષીકા સાથે લગ્ન કરશે એમ કહી ફરવા લઇ જતો હતો અને બંને એકાંતમાં શરીર સુખ માણતાં હતાં. શિક્ષીકા જયારે પણ લગ્નનું કહેતી હતી ત્યારે તે પત્નીને છુટાછેડા આપું એટલે તારી સાથે લગ્ન કરી લઇશ એમ કહી વાયદા કરતો હતો. આ રીતે તે શિક્ષિકાને ફોસલાવીને તેની સથે શરીર સુખ માણતો હતો.

લગ્નની જીદ કરતાં ડ્રાઈવરે પોત પ્રકાશ્યું

જો કે પત્નીને છુટાછેડા આપવાનો વાયદો કરનાર ડ્રાઈવરે અચાનક જ શિક્ષીકા સાથે પ્રેમસબંધ તોડી નાંખ્યા હતા અને પત્નીને છુટાછેડા આપવાનો ઇન્કાર કરી દીધો હતો. જો કે શિક્ષીકાએ ડ્રાઈવર સમક્ષ લગ્નની જીદ કરતાં ડ્રાઈવરે તેને  સમાજમાં બદનામ કરવાની અને તેના નાના ભાઇને મારી નાંખવાની ધમકી આપવાનું શરૂ કર્યુ હતું. જેને પગલે શિક્ષીકાએ અમરોલી પોલીસ સ્ટેશનમાં ડ્રાઈવર વિરૂધ્ધ દુષ્કર્મની ફરીયાદ નોંધાવી હતી. પીએસઆઇ એમ.જી. રાઠોડે દુષ્કર્મ કરનાર સ્કુલ બસના ડ્રાઇવરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Gold Rates Change: સોનાનો ભાવ ઘટીને થઈ શકે છે 40 હજાર, જાણો વિગત

Surat Diamond Market: કોરોના વકરતાં હીરા ઉદ્યોગ બે દિવસ માટે સંપૂર્ણ બંધ રાખ્યા પછી હવે ક્યાં સુધી બંધ લંબાવવાનો લેવાયો નિર્ણય ? 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત
સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ
સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ
Surat Rain:ભારે વરસાદને પગલે સુરતમાં પ્રશાસનનો મોટો નિર્ણય, 2 દિવસ તમામ કારખાના રહેશે બંધ
Surat Rain:ભારે વરસાદને પગલે સુરતમાં પ્રશાસનનો મોટો નિર્ણય, 2 દિવસ તમામ કારખાના રહેશે બંધ

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા
મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
India Chief Selector: રોહિત શર્માને હટાવવા માંગતો હતો અગરકર, હવે પોતાની જ નોકરી ખતરામાં
India Chief Selector: રોહિત શર્માને હટાવવા માંગતો હતો અગરકર, હવે પોતાની જ નોકરી ખતરામાં
કૉલ ડ્રોપથી પરેશાન થઈ ગયા છો? TRAIએ આપી આ કામ કરવાની સલાહ
કૉલ ડ્રોપથી પરેશાન થઈ ગયા છો? TRAIએ આપી આ કામ કરવાની સલાહ
બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા
બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
તમિલનાડુમાં મહિલાઓને મળશે સોનાનો સિક્કો અને સિલ્ક સાડી યોજના, વિજય સરકારની મોટી જાહેરાત
તમિલનાડુમાં મહિલાઓને મળશે સોનાનો સિક્કો અને સિલ્ક સાડી યોજના, વિજય સરકારની મોટી જાહેરાત
Embed widget