શોધખોળ કરો

Surat: બહેનની ડીલીવરી માટે આવેલી યુવતીએ બનેવી સાથે બાંધ્યા શારીરિક સંબંધ, ઘરમાં જ માણતાં શરીર સુખ ને પછી...........

બીજા પુત્રના જન્મ સમયે બેડ રેસ્ટ હોવાથી નાની બહેનને મદદ માટે બોલાવી હતી. નાની બહેન પણ પતિ સાથે રહેવા લાગી હતી. તેમજ બંને ઘરમાં જ શરીર સુખ માણતા હતા.

સુરતઃ શહેરના ડિંડોલીમાં સગી બહેને જ મોટી બહેનના ઘરસંસાર ભાંગી નાંખ્યો હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. બહેનની ડિલવરીમાં મદદ રૂપ થવા આવેલી સાળીએ બનેવી સાથે શરીરસંબંધ બાંધ્યા હતા અને આ સંબંધ એટલો આગળ વધી ગયો હતો કે, નાની બહેને બનેવી સાથે મળીને સગી બહેનને તેના સંતાનો સાથે ઘરમાંથી કાઢી મૂકી હતી. તેમજ ગેરકાયદેસર રીતે લગ્ન પણ કરી લીધા હતા. આ અંગે મળતી વિગતો પ્રમાણે, 30 વર્ષીય યુવતીના વર્ષ 2017માં લગ્ન થયા હતા. અત્યારે તેને પતિથી બે સંતોનો છે. યુવતીની બીજી ડિલેવરી વખતે તેની નાની બહેન મદદ માટે આવી હતી. આ સમયે સાળી અને બનેવીની આંખો મળી ગઈ હતી. તેમજ ગત 22મી નવેમ્બરે સાળીએ બનેવી સાથે મળીને સગી બહેનને જ તેના સંતાનો સાથે ઘરમાંથી કાઢી મૂકી હતી. તેમજ ઘરમાં આવશે તો હાથ-પગ તોડી નાંખવાની ધમકી પણ આપી હતી. આ અંગે પરિણીતાએ બંને સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ ફરિયાદ કરી છે કે, તેને ઘરમાંથી કાઢી મૂકી તે પહેલા જ બંનેએ કોર્ટમાં ગેરકાયદે લગ્ન કરી લીધા હતા. બંને એક મહિના સુધી સુરતથી મુંબઈ ભાગી ગયા હતા અને સાથે રહેતા હતા. એટલું જ નહીં, લગ્નની પહેલી એનિવર્સરી ઉજવવા માટે પરિણીતા પોતાની બહેન અને પતિ સાથે દમણ ફરવા ગઈ હતી. અહીં સાળી સાથે પતિએ મોબાઇલ નંબરની આપલે કરી લીધી હતી. તેમજ આ પછી તેઓ મોબાઇલ પર વાતચીત કરતાં હતાં. જોકે, પરિણીતાને લાગતું હતું કે, તે સાળી છે એટલે વાત કરે છે, પરંતુ સાળી સાથે વાતચીત પછી પતિનો સ્વભાવ બદલી ગયો હતો. તેમજ પત્નીને હેરાન કરવાનું પણ શરૂ કરી દીધું હતું. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, બીજા પુત્રના જન્મ સમયે બેડ રેસ્ટ હોવાથી નાની બહેનને મદદ માટે બોલાવી હતી. ઘરે આવેલી સાળી પતિ સાથે મળીને તેની સાથે ઝઘડો કરતાં હતા. તેમજ પતિ, તેનાથી કંટાળી ગયો હોવાનું તેમજ તું ગમતી નથી અને છૂટાછેડા આપી દે તેમ કહેતો હતો. એટલું જ નહીં, દહેજ બાબતે મારઝૂડ કરતો હોવાનો આક્ષેપ લગાવ્યો છે. બીજી તરફ નાની બહેન પણ પતિ સાથે રહેવા લાગી હતી. તેમજ બંને ઘરમાં જ શરીર સુખ માણતા હતા. આ પછી ગત 22મીએ બંનેએ મળીને પરિણીતાને સંતાનો સાથે ઘરમાંથી કાઢી મૂકતા પરિણીતાએ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં બહેન અને પતિ સામે ફરિયાદ નોંધાવી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mumbai Boat Accident: મુસાફરો ભરેલી બોટ ધડાકાભેર અથડાઈ નેવીની બોટ સાથે, 13 લોકોના મોતVaodara Accindet:ટેમ્પોની અડફેટે એક બાળકીનું થયું મોત, ટેમ્પોચાલકની ધરપકડ | Abp AsmitaBharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિDakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
PMAY 2.0: PM આવાસ યોજનામાં ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
PMAY 2.0: PM આવાસ યોજનામાં ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો
R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
Embed widget