શોધખોળ કરો

સુરતમાં મહિલા TRB જવાનનો વીડિયો વાયરલ, ટેમ્પો ચાલક પાસેથી હપ્તો લીધો હોવાનો આક્ષેપ

સુરતમાં મહિલા પોલીસકર્મી સફેદ કલરની ટેમ્પો ચાલકને રોકે છે. બાદમાં દાદાગીરી કરી ટેમ્પો ચાલક પાસેથી હપ્તાની વસૂલી કરી રહી છે.

સુરતમાં મહિલા પોલીસકર્મી સફેદ કલરની ટેમ્પો ચાલકને રોકે છે. બાદમાં દાદાગીરી કરી ટેમ્પો ચાલક પાસેથી હપ્તાની વસૂલી કરી રહી છે. બાદમાં અન્ય એક રીક્ષા ચાલક આવે છે.તેને પણ રોકવામાં આવે છે અને તેની પાસેથી પૈસાની માંગણી કરવામાં આવી છે. દાવો કરવામાં આવે છે કે આ વાયરલ વિડિયો સુરતના ભાઠેના સમ્રાટ સ્કૂલ પાસેનો છે. જો કે ABP અસ્મિતા આ વાયરલ વિડિયોની પુષ્ટી કરતું નથી. ભૂતકાળમાં ટેમ્પો ચાલક પાસે હપ્તા લેવાના અનેક વિડીયો વાઇરલ થયા છે જોકે તેમાં પુરુષ ટીઆરબી જવાન રૂપિયા લેતા વીડિયો વાયરલ થયા છે પણ આ વખતે મહિલા ટીઆરબી જવાન ટેમ્પો ચાલક પાસે રૂપિયા લેતા હોય તેવો વીડિયો વાઇરલ થયો છે. તેમાં મહિલા જવાન રૂપિયા લેતી જોવા મળી છે. જોકે સુરતના ભાથેના વિસ્તારમાં રસ્તા પરથી પસાર થતા ટેમ્પો ચાલક પાસે રૂપિયા લેતા હોવાનો આ વીડિયો જાગૃત નાગરિક દ્વારા ઉતારી તેને સોશિયલ મીડિયા વાઇરલ કરવામાં આવ્યો છે. જોકે આ વીડિયો વાયરલ થતા સુરત ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારી દોડતા થયા છે. વીડિયો સામે આવતા ફરી એક વાર ટીઆરબી જવાનો વિવાદમાં આવતા આ મહિલા જવાન વિરુદ્ધ તાત્કાલિક અધિકારીઓ દ્વારા તપાસ આદેશ આપવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Khyati Hospital: પોલીસની પ્રાથમિક તપાસમાં મોટો ખુલાસો, રૂપિયા કમાવવા એક જ મહિનામાં 13 ગામમાં મેડિકલ કેમ્પ યોજ્યા

સરકારે 5.8 કરોડ રાશન કાર્ડને કરી દીધા રદ્દ, લિસ્ટમાં તમારુ નામ તો નથી ને

Adani Group Stocks: અદાણી જૂથની કંપનીના શેરમાં હાહાકાર, 20 ટકા સુધી તૂટ્યા સ્ટોક્સ

Bitcoin Price Record: બિટકોઇનની કિંમતમાં ઐતિહાસિક ઉછાળો, પ્રથમવાર 97,000 ડોલરનો આંકડો પાર

ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Case| પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના એડમિશન કરાશે રદ્દ, અન્ય વિદ્યાર્થીઓનું શું થશે?Prshant Vajirani :ડોક્ટરના રિમાન્ડમાં મોટા મોટા ઘટસ્ફોટ, જાણો બીજે ક્યાં ક્યાં હતી સંડોવણીPatan Ragging Case:પાટણ રેગિંગ કેસને લઈને મોટા સમાચાર, આરોપીઓ પોલીસ કસ્ટડીમાંથી...’Vadodara Murder Case | હત્યારા બાબરને સાથે રાખીને પોલીસે કર્યું ઘટનાનું રિકન્ટ્રક્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Khyati Hospital: પોલીસની પ્રાથમિક તપાસમાં મોટો ખુલાસો, રૂપિયા કમાવવા એક જ મહિનામાં 13 ગામમાં મેડિકલ કેમ્પ યોજ્યા
Khyati Hospital: પોલીસની પ્રાથમિક તપાસમાં મોટો ખુલાસો, રૂપિયા કમાવવા એક જ મહિનામાં 13 ગામમાં મેડિકલ કેમ્પ યોજ્યા
સરકારે 5.8 કરોડ રાશન કાર્ડને કરી દીધા રદ્દ, લિસ્ટમાં તમારુ નામ તો નથી ને
સરકારે 5.8 કરોડ રાશન કાર્ડને કરી દીધા રદ્દ, લિસ્ટમાં તમારુ નામ તો નથી ને
Adani Group Stocks: અદાણી જૂથની કંપનીના શેરમાં હાહાકાર, 20 ટકા સુધી તૂટ્યા સ્ટોક્સ
Adani Group Stocks: અદાણી જૂથની કંપનીના શેરમાં હાહાકાર, 20 ટકા સુધી તૂટ્યા સ્ટોક્સ
Bitcoin Price Record: બિટકોઇનની કિંમતમાં ઐતિહાસિક ઉછાળો, પ્રથમવાર 97,000 ડોલરનો આંકડો પાર
Bitcoin Price Record: બિટકોઇનની કિંમતમાં ઐતિહાસિક ઉછાળો, પ્રથમવાર 97,000 ડોલરનો આંકડો પાર
જો ઘરે ભૂલી જાવ આયુષ્યમાન કાર્ડ તો પણ આ રીતે કરાવો મફત સારવાર, જાણો પ્રક્રિયા

ગૌતમ અદાણી પર અમેરિકામાં મોટો આરોપ, 2236 કરોડ રૂપિયાને લઇને કરાયો મોટો દાવો

Health Tips: 30 વર્ષની ઉંમર પછી પુરુષોમાં વધી જાય છે આ બીમારીનો ખતરો, લાઇફસ્ટાઇલમાં ફેરફાર કરી રહો સ્વસ્થ

MP અને છત્તીસગઢ બાદ ગુજરાતમાં પણ ટેક્સ ફ્રી 'ધ સાબરમતી રિપોર્ટ', CM ભૂપેન્દ્ર પટેલે કરી જાહેરાત

Embed widget