શોધખોળ કરો

Surat: યુવતીએ ડેપ્યુટી કલેક્ટર તરીકે ઓળખ આપીને બિલ્ડરને કઈ રીતે એક કરોડનો ચૂનો લગાવી દીધો ? જાણીને ચોંકી જશો

બિલ્ડરની ધીરજ ખૂટતાં નેહાએ રૂપિયા પરત આપવાની બાહેંધરી આપી હતી અને 36 લાખ રૂપિયાનો ચેક પણ આપ્યો હતો.

સુરતઃ સુરત પાસેના બારડોલીની યુવતીએ ડેપ્યુટી કલેકટર તરીકે ઓળખ આપી કતારગામના બિલ્ડરને એક કરોડ રૂપિયાનો ચૂનો લગાડી દીધો છે. યુવતીએ બિલ્ડરને નવસારીમાં સરકારી પડતર જમીન અપાવવાના બહાને 1 કરોડ રૂપિયા પડાવી લેતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કતારગામ-સિંગણપોર રોડ પર અશોકનગર સોસાયટીમાં રહેતા બિલ્ડર ગુણવંત વલ્લભભાઈ આંબલિયા 2016માં તેમના એડવોકેટ મિત્ર નિલેશ પીપલિયાની ઓફિસમાં રામદેવસિંહ ઉમટ (રહે. ચ-ટાઈપ સેક્ટર-22,ગાંધીનગર)ને મળ્યા હતા.  રામદેવસિંહ ગાંધીનગરમાં રેવન્યુ વિભાગમાં સેક્શન અધિકારી તરીકે નોકરી કરતા હોવાનું જણાવ્યું હતું. તેમણે  નવસારીમાં સિસોદ્રા ગામની તળાવની સરકારી પડતર જમીન વેચાણથી અપાવવા અને એ માટે ત્રણ કરોડ રૂપિયાનો ખર્ચ થશે એવું કહીને અરજી કરતી વખતે એડવાન્સમાં એક કરોડ રૂપિયા આપવા જણાવ્યું હતું. એક વર્ષમાં કામ થશે એવું પણ કહ્યું હતું. રામદેવસિંહે નેહા વાઢેર સાથે મુલાકાત કરાવી તેની ઓળખ વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળનાં ડેપ્યુટી કલેક્ટર  તરીકે આપી હતી. નેહાએ કહ્યું કે, તે હાલ સસ્પેન્ડ છે. ગુણવંતભાઈએ એક કરોડ રૂપિયા રામદેવસિંહ અને નેહાને આપ્યા હતા.   નેહા અને રામદેવસિંહે   પ્રોસેસ ચાલુ છે એ બહાને છ મહિના ખેંચી કાઢ્યા હતા પણ જમીન અપાવી ન હતી. બિલ્ડરની ધીરજ ખૂટતાં નેહાએ રૂપિયા પરત આપવાની બાહેંધરી આપી હતી અને 36 લાખ રૂપિયાનો ચેક પણ આપ્યો હતો. નેહાએ તે સ્ટોપ પેમેન્ટ કરાવ્યું હોવાથી રિટર્ન થયો હતો. ગુણવંતભાઈએ નેહા વાઢેર (નેહા તે ધર્મેશ ભરત પટેલની પત્ની) રહે.મોતા રોડ,બાબેન ગામ, બારડોલી તથા સુમન સાગર, સુડાના મકાનમાં, ઉધના-મગદલ્લા રોડ) અને રામદેવસિંહ લક્ષ્મણ ઉમટ વિરુદ્ધ કતારગામ પોલીસ સ્ટેશનમાં બોગસ અધિકારી તરીકે ઓળખ આપી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે રામદેવસિંહની ધરપકડ કરી છે. વડોદરામાં મેમુના પેસેન્જર્સ પર ઝીંકાયો તોતિંગ વધારો, અપડાઉન કરનારા થઈ જશે લાંબા, જાણો વિગત Amitabh Bachchan Health Update:  સર્જરી બાદ અમિતાભ બચ્ચને આ તસવીર કરી શેર, ફેન્સને લઇ કહી આ વાત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
Embed widget