શોધખોળ કરો

સુરતનો આ પોશ વિસ્તાર કોરોનાનું નવું હોટ સ્પોટ, એક મહિનામાં જ કેસની સંખ્યા વધીને 5 ગણી થઈ, જાણો હાલમાં છે કેટલા કેસ ?

સુરતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓનો સતત વધારો થઈ રહ્યો છે , હવે નવા વિસ્તારો કોરોના હોટ સ્પોટ તરીકે ઉભરી રહ્યા છે.

સુરતઃ સુરતમાં હવે નવા વિસ્તારો કોરોના હોટ સ્પોટ તરીકે ઉભરી રહ્યા છે. આ વિસ્તારોમાં સુરતનો પોશ ગણાતો અઠવા ઝોન પણ આવી ગયો છે. આ ઉપરાંત રાંદરે ઝોનમાં પણ કૂદકે કે ભૂસકે કેસો વધી રહ્યા છે. છેલ્લા એક મહિનામાં સુરતના અઠવા ઝોનમાં 698 અને રાંદેર ઝોનમાં 862 કેસોનો વધારો થતાં આ બન્ને ઝોન કોરોનાના હોટસ્પોટ બની રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રે આ બન્ને વિસ્તારના રહીશોને તકેદારી રાખવાની સાથે જ આરોગ્યની કામગારી સધન બનાવી દીધી છે. સુરત શહેરમાં કોરોનાની એન્ટ્રી થયા બાદ લોકડાઉનમાં લિંબાયત ઝોનમાં કેસોનો ધરખમ વધારો થયો હતો. જો કે જેવુ અનલોક શરૂ થયું કે તરત જ લિંબાયત ઝોનના કેસોની સંખ્યા ઘટવાની સાથે જ નવા ઝોન કતારગામમાં કેસોની સંખ્યા વધવા માંડી છે. તેના કારણે આ ઝોન કોરોનાનું હોટસ્પોટ બન્યુ હતુ. આ બન્ને ઝોનમાં હાલમાં કોરોનાના કેસોની સંખ્યામાં ખાસ્સો ઘટાડો થઇ રહ્યો છે. આ ઘટાડા સાથે જ નવા બે ઝોન હોટ સ્પોટ બનવા જઇ રહ્યા છે. આ અંગે મ્યુનિસિપલ કમિશ્નરે જણાવ્યુ હતુ કે હાલમાં નવા હોટસ્પોટ તરીકે રાંદેર અને અઠવા ઝોન બની રહ્યા છે. તેમણે માહિતી આપી કે, એક મહિના પહેલા અઠવા ઝોનમાં કોરોનાના કેસની સંખ્યા 174 હતી . અને એક મહિનામાં 698 કેસો વધીને આજે 872 કેસો થઇ ગયા છે. નમતલબ કે મહિનામાં જ પાંચ ગણ કેસો થઈ ગયા છે. રાંદેર ઝોનમાં પણ એક મહિના પહેલા 252 કેસો જ હતા. એક મહિનામાં 862 વધીને હાલમાં 1113 કેસો થયા છે. આમ આ બંને વિસ્તારોમા કોરોનાને લઇને સાવચેતી રાખવાની સાથે જ આરોગ્ય લક્ષી કામગીરી વધુ સધન બનાવી દેવાઇ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી

Gold Price Today: સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gold Price Today: સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11

Indigo Crisis: ઇન્ડિગો સંકટનું મુખ્ય કારણ શું છે? ક્યા કારણથી ઠપ્પ થઇ ગઇ સિસ્ટમ?

આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે

ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા

Embed widget