શોધખોળ કરો
Advertisement
સુરતઃ હોળી પ્રગટાવ્યા બાદ ધગધગતા અંગારા પર ચાલે છે લોકો, જુઓ વીડિયો
સુરતના ઓલપાડ તાલુકાના સરસ ગામમાં હોળી પ્રગટાવ્યા બાદ તેના ઘગઘગતા અંગારા પર ચાલવાની પરંપરા છે. જોકે, અહીં વાત આસ્થાની છે એટલે અંગારા પર ચાલતા લોકોને કોઈ નુકસાન થતું નથી. ગામના લોકો હોલિકા દહન બાદ અંગારા પર ખુલ્લા પગે દોડે છે. આસ્થાની આ દોડમાં કોઈને કોઈ ઇજા થતી નથી.
#WATCH Gujarat: People in Saras village of Surat walk on burning embers on the occasion of Holika Dahan. #Holi (20.03.2019) pic.twitter.com/cfBjtZnOnq
— ANI (@ANI) March 20, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ગુજરાત
ઓટો
દેશ
Advertisement