શોધખોળ કરો

સુરતમાં શાકભાજી વિક્રેતાઓને કોરોના પોઝિટિવ આવતાં લોકોમાં ફફડાટ, જાણો વિગત

એલ. એચ. રોડ પર બે શાકભાજી વિક્રેતા પોઝિટિવ આવ્યા છે. જેઓ લારી લઈ પુણા વિસ્તારમાં શાકભાજી વેચતા હતા.

સુરત: ગુજરાતમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે. ત્યારે પોલીસકર્મીઓ, તબીબો, નર્સિંગ સ્ટાફ ઉપરાંત હવે શાકભાજી વેચનારા લોકોને પણ કોરોના પોઝિટિવ આવતાં ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ રહી છે. સુરતમાં શાકભાજી વેચવાવાળાને કોરોના પોઝિટિવ આવતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. નોંધનીય છે કે, અત્યાર સુધીમાં 100થી વધુ શાકભાજી વિક્રેતાના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવાયા છે. એલ. એચ. રોડ પર બે શાકભાજી વિક્રેતા પોઝિટિવ આવ્યા છે. જેઓ લારી લઈ પુણા વિસ્તારમાં શાકભાજી વેચતા હતા. ત્યાર બાદ ઉધરસ ભૈયા ચાલ અને મોટી ચાલમાં પણ અનેક પોઝિટિવ આવ્યા છે. આ તમામ મોટા ભાગે શાકભાજી વેચનાર અથવા છૂટક મજૂરી કરનારા છે. આ ઉપરાંત માનદરવાજા ટેનામેંટમાં આવેલા અનેક કેસોમાથી મોટા ભાગે છૂટક મજૂરી અને શાકભાજી વાળા છે. સુરતમાં કોરોનાના કેસો વધતા સુરત પોલીસ પણ વધુ કડક બની છે. પાંડેસરા વિસ્તારમાં લોકો લોકડાઉન વચ્ચે પણ મૉર્નિંગ વોક પર નીકળતા પોલીસે લોકોને પકડી ઉઠક બેઠક કરાવી હતી. શહેરમાં કર્ફ્યુના ભંગ કરનાર 25 લોકોની ધરપકડ કરાઈ છે. શહેરમાં કોરોનાગ્રસ્ત પાંચ પોલીસ મથકની હદમાં કર્ફયુ મુકવામાં આવ્યું છે. જયારે જાહેરનામાના ભંગ મુદ્દે પોલીસે 208 ગુના નોંધી 272 લોકોની ધરપકડ કરી છે. કર્ફ્યુના ભંગ બદલ અઠવા પોલીસે 9ની ધરપકડ કરી છે, જ્યારે લીંબાયત પોલીસે 6, લાલગેટ પોલીસે 3, સલાબતપુરા પોલીસે 5 અને મહિધરપુરા પોલીસે 2ની ધરપકડ કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા
'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત
સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ
સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Embed widget