શોધખોળ કરો

ગુજરાતના આ મોટા શહેરમાં એક વેપારીએ તૈયાર કર્યાં વોટરપ્રૂફ માસ્ક, જાણો કેટલી છે તેની કિંમત?

કોરોના મહામારી વચ્ચે જીવન જીવવા માટે હવે માસ્ક શરીરનું એક જીવન જરૂરી પોશાક બની રહ્યું છે. હવે ચોમાસાની શરૂઆત થઈ રહી છે તેવામાં વરસાદ સામે માસ્ક કઈ રીતે પહેરવું એ લોકોને એક મૂંઝવણ સતાવી રહી હતી

સુરત: કોરોના મહામારી વચ્ચે જીવન જીવવા માટે હવે માસ્ક શરીરનું એક જીવન જરૂરી પોશાક બની રહ્યું છે. હવે ચોમાસાની શરૂઆત થઈ રહી છે તેવામાં વરસાદ સામે માસ્ક કઈ રીતે પહેરવું એ લોકોને એક મૂંઝવણ સતાવી રહી હતી પરંતુ સુરતના એક વેપારીએ તે દૂર કરી નાખી છે અને વોટરપ્રૂફ માસ્ક તૈયાર કર્યાં છે. ગુજરાતના આ મોટા શહેરમાં એક વેપારીએ તૈયાર કર્યાં વોટરપ્રૂફ માસ્ક, જાણો કેટલી છે તેની કિંમત? કોવિડ-19 કોરોના રોગ હવે આપણા માટે સામાન્ય બની રહ્યો છે અને હવે આપણે આ રોગનો સામનો કરતાં જીવન જીવની ટેવ પડવાની છે. જેમાં કોરોના સંક્રમણ સામે માસ્ક સૌથી જરૂરી લોકોનું આજે નવું પોશાક બની ગયું છે. કોરોના ભારતમાં આવ્યા ત્યારથી અત્યાર સુધી અનેક પ્રકારના વિવિધ વેરિયેશનવાળા માસ્ક બજારમાં જોવા મળી રહ્યાં છે. ગુજરાતના આ મોટા શહેરમાં એક વેપારીએ તૈયાર કર્યાં વોટરપ્રૂફ માસ્ક, જાણો કેટલી છે તેની કિંમત? પરંતુ તે વરસાદમાં કે પાણીમાં કામ ન આવી શકે તેવા હતા. હવે ચોમાસાની શરૂઆત થઈ રહી છે અને કોરોનાનું સંક્રમણ પણ દિવસે દિવસે વધી રહ્યું છે ત્યારે લોકો વરસાદમાં માસ્કનો કેવી રીતે ઉપયોગ કરશે તે સમસ્યા ઉભી થઇ હતી પરંતુ સુરતના એક વેપારીએ ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી વોટરપ્રુફ માસ્ક તૈયાર કર્યાં છે. ગુજરાતના આ મોટા શહેરમાં એક વેપારીએ તૈયાર કર્યાં વોટરપ્રૂફ માસ્ક, જાણો કેટલી છે તેની કિંમત? આ માસ્કની વિશેષ ખાસિયત એ છે કે, તેને પહેર્યાં બાદ માસ્ક પર પાણી અસર કરતું નથી. આ સાથે પહેરનારને શ્વાસ લેવામાં કે અન્ય કોઈ પણ તકલીફ પડતી નથી. ગુજરાતના આ મોટા શહેરમાં એક વેપારીએ તૈયાર કર્યાં વોટરપ્રૂફ માસ્ક, જાણો કેટલી છે તેની કિંમત? આવનારા દિવસોમાં વરસાદી સિઝન જોર પકડાશે ત્યારે આ પ્રકારના માસ્ક જ લોકો માટે તાતી જરૂરિયાત થઈ પડશે. આ માસ્ક ત્રણ જુદા જુદા લેયર સાથે બનાવમાં આવ્યું છે. જેમાં બહારની પાણી માસ્કને અસર ન કરે તે રીતેનું આવરણનો ઉપયોગ કરાયો છે. ગુજરાતના આ મોટા શહેરમાં એક વેપારીએ તૈયાર કર્યાં વોટરપ્રૂફ માસ્ક, જાણો કેટલી છે તેની કિંમત? જ્યારે અંદરની બાજુ પર કાપડનો ઉપયોગ કરાયો છે સાથે તેની ડિઝાઈન એ રીતે તૈયાર કરાઈ છે કે તેને પહેર્યાં પછી આસપાસથી પણ પાણી માસ્કની અંદર પ્રવેશ ન કરે. હાલ તો આ માસ્ક એક જ ડિઝાઈનમાં બનાવમાં આવ્યા છે અને તેની કિંમત 100 રૂપિયા થઈ લઈ 150 રૂપિયા સુધી માર્કેટમાં વહેંચતા જોવા મળશે. ગુજરાતના આ મોટા શહેરમાં એક વેપારીએ તૈયાર કર્યાં વોટરપ્રૂફ માસ્ક, જાણો કેટલી છે તેની કિંમત? ભારત દેશમાં સિઝન બદલાતી રહેશે પરંતુ કોરોના સામેનો જંગ તો લોકોએ લાંબો સમય સુધી લડવો જ પડશે જેને લઈ ગમે તે સિઝન આવે માસ્ક ફરજીયત પહેરવું જ પડશે ત્યારે હાલની પરિસ્થિતિ જોતા આ પ્રકારના વોટરપ્રુફ માસ્ક લોકો માટે ખરેખર આશીર્વાદ સમાન સાબિત થશે.

ટોપ સ્ટોરી

દશેરા પહેલાં મોટો ઝટકો: જલેબી-ફાફડાના ભાવમાં સીધો ₹100નો વધારો, જુઓ નવા રેટ
દશેરા પહેલાં મોટો ઝટકો: જલેબી-ફાફડાના ભાવમાં સીધો ₹100નો વધારો, જુઓ નવા રેટ
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
સુરતમાં ગરબા રમતા રત્નકલાકારનું મોત, છાતીમાં દુખાવો થતાં ઢળી પડ્યા
સુરતમાં ગરબા રમતા રત્નકલાકારનું મોત, છાતીમાં દુખાવો થતાં ઢળી પડ્યા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પલ્લી પર ઘીનો અભિષેક
Hun To Bolish : હું તો બોલીશ : સરકારે જ ખોલી પુલની પોલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી પોલીસની પિટાઈ ?
Ahmedabad news: દશેરા પહેલાં અમદાવાદમાં ફૂડ વિભાગનું ચેકિંગ, ફાફડા-જલેબીના સેમ્પલ લેવાયા
Tiger Shroff Firing Case: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટા સમાચાર! કોટામાંથી 3 હુમલાખોરોની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 1,000 પોલીસકર્મી ઘાયલ, 2,400 લોકોની ધરપકડ, પીએમે આપ્યા કર્ફ્યુના આદેશ
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 1,000 પોલીસકર્મી ઘાયલ, 2,400 લોકોની ધરપકડ, પીએમે આપ્યા કર્ફ્યુના આદેશ
ગૃહ મંત્રાલયની ચેતવણી: PM-CMના ડીપફેક ફોટાથી થઈ રહી છે છેતરપિંડી, સાવધાન રહો!
ગૃહ મંત્રાલયની ચેતવણી: PM-CMના ડીપફેક ફોટાથી થઈ રહી છે છેતરપિંડી, સાવધાન રહો!
ગુજરાત કૃષિ વિભાગમાં મોટો વહીવટી ધરખમ ફેરબદલ: 200થી વધુ અધિકારીઓની બદલી-બઢતીના આદેશ
ગુજરાત કૃષિ વિભાગમાં મોટો વહીવટી ધરખમ ફેરબદલ: 200થી વધુ અધિકારીઓની બદલી-બઢતીના આદેશ
સૌરવ દાસ અને આશુતોષ રંકાને મોટો ઝટકો: મેજિસ્ટ્રેટે કસ્ટડી લંબાવી, પાછા તિહાર જેલ મોકલાયા
સૌરવ દાસ અને આશુતોષ રંકાને મોટો ઝટકો: મેજિસ્ટ્રેટે કસ્ટડી લંબાવી, પાછા તિહાર જેલ મોકલાયા
દશેરા 2026: 20 ઓક્ટોબરે ઘરે પૂજા ક્યારે કરવી? જાણો વિજય મુહૂર્ત અને શસ્ત્ર પૂજાનો સમય
દશેરા 2026: 20 ઓક્ટોબરે ઘરે પૂજા ક્યારે કરવી? જાણો વિજય મુહૂર્ત અને શસ્ત્ર પૂજાનો સમય
PF પેન્શન સ્કીમમાં મોટો ફેરફાર: દર મહિને ₹9,600 પેન્શન મેળવવાના આ રહ્યા નવા નિયમો
PF પેન્શન સ્કીમમાં મોટો ફેરફાર: દર મહિને ₹9,600 પેન્શન મેળવવાના આ રહ્યા નવા નિયમો
WPL 2027 Auction: 146 ખેલાડીઓ અને માત્ર 27 સ્લોટ, BCCIએ જાહેર કરી પૂરી લિસ્ટ

Embed widget