શોધખોળ કરો

ગુજરાતના આ મોટા શહેરમાં કોરોનાનું વધતું સંક્રમણ અટકાવવા સરકારે શું લીધો મોટો નિર્ણય? જાણો

સુરતમાં ક્લસ્ટર વિસ્તારોમાં લોકડાઉનનો કડકાઈથી અમલ કરાવવામાં આવશે. જેને લઈને DYSP કક્ષાના અધિકારીઓ અને SRPની બે ટીમો ફાળવાઈ છે.

સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે હાલ સુરતની કોરોનાને લઈને સ્થિતિ બહુ જ ખરાબ જોવા મળે છે. ત્યારે સુરતમાં ક્લસ્ટર વિસ્તારોમાં લોકડાઉનનો કડકાઈથી અમલ કરાવવામાં આવશે. જેને લઈને DYSP કક્ષાના અધિકારીઓ અને SRPની બે ટીમો ફાળવાઈ છે. વળી કેટલા વિસ્તારમાં સેલ્ફ લોકડાઉનનની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. છેલ્લા કેટલાંક દિવસોથી સુરત કોરોના મામલે અમદાવાદથી પણ આગાળ નીકળી રહ્યું છે. કોરોનાને રોકવા વેપારીઓ સ્વૈચ્છિક દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરી રહ્યાં છે. સુરતમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા તંત્ર આક્રમક મૂડમાં આવી ગઈ છે. ક્લસ્ટર વિસ્તારોમાં લોકડાઉનનો કડકાઈથી અમલ કરાવવામાં આવશે. સુરતમાં ક્લસ્ટરનો વિસ્તાર નાનો કરવામાં આવશે. અસરકારક કામગીરી અને સર્વે માટે વિસ્તાર નાનો કરાશે. 5 DYSP કક્ષાના અધિકારીઓ ફાળવાયા છે. SRPની વધુ બે કંપની ફાળવવામાં આવી છે. સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઈ રહ્યા છે. સુરતમાં કોરોનાનો કુલ આંકડો 9,141 પર પહોંચી ગયો છે. સુરતમાં કુલ સ્વસ્થ થયેલા દર્દીનો આંકડો 6080 પર પહોંચ્યો છે. તો સુરતમાં અત્યાર સુધીમાં કુલ 242 દર્દીના મૃત્યુ થયા છે. સુરતમાં હાલ 2819 એક્ટિવ કેસ છે. રાજ્યમાં હાલ 11464 એક્ટિવ કેસ છે, જેમાંથી 71 વેલ્ટીલેટર પર છે અને 11393 દર્દીઓ સ્ટેબલ છે, જ્યારે અત્યાર સુધી કુલ 32944 લોકો સારવાર બાદ ડિસ્ચાર્જ થયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 5,12, 170 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે  ?

Dwarka: બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર,પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

Tiku Talsania: દિગ્ગજ બોલિવૂડ અભિનેતાને આવ્યો હાર્ટ એટેક! ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ,ગુજરાત સાથે છે ખાસ કનેક્શન

Health Tips: સવારે ઉઠતાની સાથે જ તમને થાક અને નબળાઈ લાગે છે? તો આ વસ્તુઓ ખાઈને કરો તમારા દિવસની શરૂઆત

ABP Premium

વિડિઓઝ

Paresh Dhanani : ઉપવાસ આંદોલનના અંત સાથે ધાનાણીનો હુંકાર | શું કર્યુ મોટું એલાન?Amreli Letter Scam :  પરેશ ધાનાણીના 48 કલાકના ઉપવાસ આંદોલનનો અંતBet Dwarka Demolition :  બેટ દ્વારકામાં ગેરકાયદે દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝરTiku Talsania Heart Attack : પ્રસિદ્ધ અભિનેતા ટિકુ તલસાણિયાને આવ્યો હાર્ટ અટેક, હાલત ગંભીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે  ?
રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે  ?
Dwarka: બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર,પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
Dwarka: બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર,પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
Tiku Talsania: દિગ્ગજ બોલિવૂડ અભિનેતાને આવ્યો હાર્ટ એટેક! ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ,ગુજરાત સાથે છે ખાસ કનેક્શન
Tiku Talsania: દિગ્ગજ બોલિવૂડ અભિનેતાને આવ્યો હાર્ટ એટેક! ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ,ગુજરાત સાથે છે ખાસ કનેક્શન
Health Tips: સવારે ઉઠતાની સાથે જ તમને થાક અને નબળાઈ લાગે છે? તો આ વસ્તુઓ ખાઈને કરો તમારા દિવસની શરૂઆત
Health Tips: સવારે ઉઠતાની સાથે જ તમને થાક અને નબળાઈ લાગે છે? તો આ વસ્તુઓ ખાઈને કરો તમારા દિવસની શરૂઆત
Jio ના ધમાકેદાર પ્લાનનો આજે છેલ્લો દિવસ, તક ચૂક્યા તો ખર્ચ કરવા પડશે વધુ પૈસા, જાણી લો

વધુ એક રાજ્યમાં HMPV વાયરસનો કેસ મળતા હડકંપ, 10 મહિનાનું બાળક સંક્રમિત, જાણો દેશમાં કેટલા કેસ? 

Mahakumbh 2025: પહેલી વાર ક્યારે અને ક્યાં યોજાયો હતો મહાકુંભ,જાણો કેટલો જૂનો છે તેનો ઇતિહાસ

Mahakumbh 2025: મહાકુંભમાં શાહી સ્નાનનું શું છે વિશેષ મહત્વ ? જાણી લો શાહી સ્નાન કરવાની તારીખો 

Embed widget