શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સુરતઃ અર્ધનગ્ન હાલતમાં મહિલાની લાશ મળી આવતાં ખભળાટ, પરિવારે શું લગાવ્યો આક્ષેપ, પોલીસને શું આપ્યું અલ્ટીમેટમ?
પોલીસે હત્યા નો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે મહિલાના પરિવારે બળાત્કાર ગુજારીને હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. પોલીસે હત્યારાને પકડવાની માંગ કરી છે.
સુરતઃ શહેરના અમરોલી વિસ્તારમાંથી મહિલાની અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. પોલીસે હત્યા નો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે મહિલાના પરિવારે બળાત્કાર ગુજારીને હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. પોલીસે હત્યારાને પકડવાની માંગ કરી છે.
આ સાથે મૃતક મહિલાના પરિવારે પોલીસને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. હત્યારો નહીં પકડાય તો સોસાયટી અમરોલી પોલીસ મથકનો ઘેરાવ કરશે, તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion