શોધખોળ કરો

યોગી સરકારનાં મહિલા મંત્રીને તેમના પતિ અને ભાજપના નેતા ફટકારે છે, ટોર્ચર કરે છે.....મંત્રીની ઓડિયો ક્લિપ વાયરલ

ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્વાતિ સિંહની વાયરલ થયેલી ઓડિયો ક્લિપે ખળભળાટ મચાવ્યો છે. જાણો શું છે મામલો

નવી દિલ્લીઃ ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્વાતિ સિંહની વાયરલ થયેલી ઓડિયો ક્લિપે ખળભળાટ મચાવ્યો છે.  યોગી સરકારમાં મંત્રી સ્વાતિ સિંહની આ કથિત ઓડિયો ક્લિપમાં સ્વાતિ સિંહ એક એવા વ્યક્તિ સાથે વાતચીત કરી રહી છે. આ વ્યક્તિ સ્વાતિના તેમના પતિ અને ભાજપના નેતા દયાશંકર સિંહની ફરિયાદ કરી રહ્યો છે.

સ્વાતિ સિંહ ફરિયાદ કરનારને ઓડિયોમાં કહે છે કે, આખી દુનિયા જણે છે કે, અમારા બંને પતિ પત્નીનો સબંધ કેવો છે. હું પોતે આ વસ્તુ એટલે કે મારપીટનો વિરોધ કરૂ છું પણ દયાશંકર સિંહ અને તેનો ભાઈ મારવા પીટવાની બધી હદો પાર કરી દે છે. સ્વાતિ એવું પણ કહે છે કે, આપણા વચ્ચે થયેલી વાતચીતની જાણ દયાશંકર સિંહને ના થવી જોઈએ નહીંતર ફરી માર મારશે. બંને મને ટોર્ચર કરે છે

સ્વાતિ સિંહ ફોન પર કહે છે કે, તમે મને દયાશંકર સામે થયેલા કેસના પેપર વગેરે બધુ આપી આપી દો પણ દયાશંકરજીને જાણ ન થવી જોઈએ કે, મારી તમારી સાથે વાત થઈ છે. કારણ કે, દયાશંકરજી અને ધર્મેન્દ્રજી બધા....શું બોલું,  હું તો ભગવાનને કહું છું કે, મારી સાથે બહું ખોટું થયું છે,  એવા વ્યક્તિ સાથે મારા લગ્ન થયા છે કે જેની ભરપાઈ તો હું કરી જ ના શકું. આ દયાશંકર સિંહ અને તેના ભાઈને ખબર ના પડવી જોઈએ.

સ્વાતિ સિંહ અને તેમના પતિ દયાશંકર સિંહ વચ્ચે લખનૌની સરોજિની નગર વિધાનસભા સીટ માટે પણ જંગ ચાલુ છે. આ બેઠક પર 2017માં યોગી સરકારના મંત્રી સ્વાતિ સિંહ જીત્યાં હતાં અને ટિકિટના દાવેદાર છે, જ્યારે તેમના પતિ અને ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ દયાશંકર સિંહ પણ ટિકિટ માટે દાવો કરી રહ્યા છે. લવ મેરેજ કરનાર દયાશંકર અને સ્વાતિ વચ્ચેનો સબંધ લાંબા સમયથી ખરાબ ચાલી રહ્યો છે. વર્ષ 2008માં સ્વાતિએ પતિ દયાશંકર સામે મારપીટની એફઆઈઆર પણ નોંધાવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ

Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો

સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 

ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat News : વડોદરામાં મારામારીની સાથે  નવસારી, સુરતમાં પણ મારામારીની ઘટના બનીGujarat Sthanik Swaraj Election : ચૂંટણીની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસે જીતના દાવા કર્યાHun To Bolish : હું તો બોલીશ : મોતની ગટરHun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોણ થશે પાસ, કોણ થશે નાપાસ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  

નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  

વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 

આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  

Embed widget