શોધખોળ કરો

2000 Rupees Note Exchange: બે હજારની નોટ જમા કરવાની ડેડલાઇન જતી રહી, તેમ છતાં પણ આ રીતે કરી શકશો જમા કે એક્સચેન્જ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નિયમો અનુસાર 7 ઓક્ટોબર પછી કોઈપણ બેંક 2000 રૂપિયાની કરન્સી સ્વીકારશે નહીં. જો કે આ પછી પણ આ નોટો લીગલ ટેન્ડર બની રહેશે

2000 Rupees Note Exchange:ભારતીય રિઝર્વ બેંકે 30 સપ્ટેમ્બર સુધી 2000 રૂપિયાની નોટો બદલવા અથવા જમા કરાવવાની સમયમર્યાદા આપી હતી, જે બાદમાં 7 ઓક્ટોબર, 2023 સુધી લંબાવવામાં આવી હતી. હવે તેને બદલવા અને જમા કરાવવાની સમયમર્યાદા સમાપ્ત થઈ ગઈ છે, પરંતુ તે પછી પણ તમે 2000 રૂપિયાની નોટ બદલી શકો છો.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નિયમો અનુસાર 7 ઓક્ટોબર પછી કોઈપણ બેંક 2000 રૂપિયાની કરન્સી સ્વીકારશે નહીં. જો કે આ પછી પણ આ નોટો લીગલ ટેન્ડર રહેશે. આવી સ્થિતિમાં, જો તમારી પાસે પણ બે હજાર રૂપિયાની નોટ છે, તો  હવે ડેડેલાઇન પછી પણ, તમે તેને બદલી અને જમા કરી શકો છો. ચાલો જાણીએ કે આ કેવી રીતે શક્ય બનશે.

ક્યાં જમા કરાવવું

RBIએ 30 સપ્ટેમ્બરે નોટિફિકેશન બહાર પાડ્યું હતું, જે મુજબ બેંકો 8 ઓક્ટોબરથી 2,000 રૂપિયાની નોટ સ્વીકારશે નહીં અને તેને પોતાના ખાતામાં જમા પણ નહીં કરે. ઉપરાંત, તેને અન્ય કોઈપણ નોટ સાથે બદલી શકાશે નહીં. જો કે, એક રીતે તમે આ નોટ જમા અને બદલી શકો છો.

RBI ઓફિસ જવું પડશે

આ માટે તમારે RBIની 19 પ્રાદેશિક કચેરીઓમાંથી એકની મુલાકાત લેવી પડશે. તમે કોઈપણ શાખામાં જઈને અથવા તમારા બેંક ખાતામાં જમા કરીને નોટ બદલીને મેળવી શકો છો. આ ઉપરાંત, તમે પોસ્ટ ઓફિસ દ્વારા RBI ઓફિસમાં 2000 રૂપિયાની નોટ મોકલી શકો છો.

શું કોઈ  દંડ ચૂકવવો પડશે?

જો તમે હજુ સુધી રૂ. 2,000 એક્સચેન્જ કર્યા નથી, તો હવે તમે RBIની 19 ઓફિસમાંથી કોઈપણ એકમાં જઈ શકો છો અથવા તેને પોસ્ટ ઓફિસ દ્વારા મોકલી શકો છો. RBI રૂ. 2,000ની નોટો બદલવા અથવા જમા કરાવવા માટે કોઈ ફી વસૂલશે નહીં.

આરબીઆઈની 19 પ્રાદેશિક કચેરીઓ ક્યાં ક્યાં શહેરમાં છે?                           

RBIની 19 પ્રાદેશિક કચેરીઓમાં અમદાવાદ, બેંગલુરુ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરુવનંતપુરમનો સમાવેશ થાય છે.

કેટલી નોટો જમા કરાવી શકાશે

RBI અનુસાર, કોઈપણ સંસ્થા અથવા વ્યક્તિ 20,000 રૂપિયા સુધી ખાતામાં 2000 રૂપિયાની નોટ જમા અથવા બદલી શકે છે.

ટોપ સ્ટોરી

New Rules By 1 October: ATM, LPG થી લઈને FD સુધી, 1 ઓક્ટોબરથી બદલાઈ જશે આ નિયમો 
New Rules By 1 October: ATM, LPG થી લઈને FD સુધી, 1 ઓક્ટોબરથી બદલાઈ જશે આ નિયમો 
Gold Silver: ચાંદીમાં 9000 રુપિયાનો કડાકો, સોનું પણ થયું સસ્તું, ચેક કરો લેટેસ્ટ કિંમત 
Gold Silver: ચાંદીમાં 9000 રુપિયાનો કડાકો, સોનું પણ થયું સસ્તું, ચેક કરો લેટેસ્ટ કિંમત 
Gir Safari: સિંહ પ્રેમીઓ માટે ખુશખબર, ચાલુ વર્ષે ગીર અભયારણ્યમાં સિંહ દર્શન 13 દિવસ વહેલા થશે શરૂ
Gir Safari: સિંહ પ્રેમીઓ માટે ખુશખબર, ચાલુ વર્ષે ગીર અભયારણ્યમાં સિંહ દર્શન 13 દિવસ વહેલા થશે શરૂ
ESIC: ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, 1લી ઓક્ટોબરથી સમગ્ર રાજ્યમાં ESIC યોજનાનો થશે વ્યાપક અમલ
ESIC: ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, 1લી ઓક્ટોબરથી સમગ્ર રાજ્યમાં ESIC યોજનાનો થશે વ્યાપક અમલ

વિડિઓઝ

ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
Embed widget