શોધખોળ કરો
Advertisement
દાહોદમાં એક જ પરિવારના સાત લોકોને થયો કોરોના, કેવી રીતે લાગ્યો ચેપ? જાણો વિગત
મધ્યપ્રદેશના નીમચથી આવેલા એક જ પરિવારના કુલ સાત સભ્યોને કોરોના થયો છે. જેમાંથી આજે પાંચ સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
દાહોદઃ દાહોદમાં કોરોનાના વધુ પાંચ કેસ સામે આવ્યા છે. આ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાના કુલ 11 કેસ થયા છે. મધ્યપ્રદેશના નીમચથી આવેલા એક જ પરિવારના કુલ સાત સભ્યોને કોરોના થયો છે. જેમાંથી આજે પાંચ સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અગાઉ નીમચમાં લગ્ન પ્રસંગમાં ગયેલ કુરેશી પરિવારના બે સભ્યો પોઝિટિવ આવ્યા હતા. મધ્યપ્રદેશથી આવેલ કુરેશી પરિવારના કુલ સાત સભ્યો કોરોના પોઝિટિવ છે.
દાહોદના કુરેશી પરિવારમાં કોરોના પોઝિટિવ આવતાં તમામ સભ્યોને સરકારી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા હતા. જેનો આજ રોજ રિપોર્ટ પોઝિટિવ આવતા દાહોદ જીલ્લામા કુલ 11 કેસ થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement