શોધખોળ કરો

Vadodara : યુવતીને કોલેજમાં ભણતા વિદ્યાર્થી સાથે બંધાયા શરીર સંબંધ, 4 વર્ષ સુધી માણ્યું શરીર સુખ ને પછી.......

પ્રેમીએ કોલેજિયન યુવતી(collage girl)ને લગ્ન કરવાનું વચન આપીને વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. ચાર વર્ષ સુધી સંબંધ રાખ્યા પછી યુવકે યુવતીને તરછોડી દીધી હતી. આમ, યુવકે લગ્નનું વચન આપીને વિશ્વાસઘાત કરતાં યુવતીએ તેના વિરૃદ્ધ ફરિયાદ  નોંધાવતા બાપોદ પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા :  શહેરની ખાનગી કંપનીમાં નોકરી કરતી યુવતીને ચાર વર્ષથી એક યુવાન સાથે પ્રેમ સંબંધ હતા. પ્રેમીએ કોલેજિયન યુવતી(collage girl)ને લગ્ન કરવાનું વચન આપીને વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. ચાર વર્ષ સુધી સંબંધ રાખ્યા પછી યુવકે યુવતીને તરછોડી દીધી હતી. આમ, યુવકે લગ્નનું વચન આપીને વિશ્વાસઘાત કરતાં યુવતીએ તેના વિરૃદ્ધ ફરિયાદ  નોંધાવતા બાપોદ પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો પ્રમાણે, વડોદરા(vadodara)ની ૨૬ વર્ષની યુવતી એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. વર્ષ ૨૦૧૭ દરમિયાન યુવતી વાઘોડિયા રોડ પર પી.જી.માં રહેતી હતી. આ સમયે તે પારુલ યુનિવર્સિટી (Parul University)માં એન્જિનિયરીંગનો અભ્યાસ કરતા  પાલનપુર(Palanpur)ના યુવકના સંપર્કમાં આવી હતી. પોતાના ફ્રેન્ડસર્કલ મારફતે યુવકના સંપર્કમાં આવ્યા પછી બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયા હતા. તેમજ યુવકે યુવતીને લગ્નનું વચન આપતાં યુવતીએ તેની સાથે તમામ મર્યાદા વટાવી દીધી હતી. 

યુવકે યુવતીને લગ્નનું વચન આપી તેની મરજી વિરૃદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા. એન્જિનિયરીંગનો અભ્યાસ પૂરો કર્યા પછી યુવક છેલ્લા છ મહિનાથી વડોદરા છોડીને વતન  પાલનપુર જતો રહ્યો હતો. એટલું જ નહીં તેણે  યુવતી સાથે સંપર્ક કરવાનું બંધ કરી દીધુ હતુ. તેમજ તેણે પોતાનો મોબાઇલ નંબર પણ બદલી નાંખ્યો હતો. યુવતીએ યુવકનો સંપર્ક કરતા તેણે લગ્ન કરવાની ના  પાડી દીધી હતી. વિશ્વાસઘાત થતાં યુવતીએ યુવક સામે બાપોદ પોલીસ સ્ટેશન(Bapod Police Station)માં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને આરોપીની શોધખોળ  હાથ ધરી છે.

Vadodara: 25 વર્ષની યુવતીને 17 વર્ષની છોકરી સાથે બંધાયા શરીર સંબંધ, સજાતિય સંબંધોમાં પાગલ બંને ઘરેથી ભાગી ને...... 

વડોદરાના પાણીગેટ વિસ્તારમાં  રહેવા આવેલી 25 વર્ષિય યુવતીને પાડોશમાં રહેતી 17 વર્ષની છોકરી સાથે શારીરિક સંબંધ બંધાયા હતા. બંને પોતાના ઘરમાં જ શરીર સુખ માણતાં હતાં પણ સાથે રહેવાશે નહીં એવું લાગતાં યુવતી 5 માસ અગાઉ 17વર્ષની સગીરાને ભગાડી ગઈ હતી. બંને અમદાવાદમાં સાથે રહેતાં હતાં ને યુવતી ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી. પીસીબીની ટીમે બંનેને અમદાવાદથી ઝડપી પાડી છે. યુવતીએ સગીરા  સાથે પોતાને સજાતીય સંબંધ હોવાનું જણાવતાં પાણીગેટ પોલીસે મેડિકલ ચેકઅપ કરવાની તજવીજ હાથ ધરી છે.

પોલીસે આપેલી માહિતી પ્રમાણે પાણીગેટ વિસ્તારમાં પાંચ માસ અગાઉ 17 વર્ષની સગીરાના પાડોશમાં એક યુવતી ભાડે રહેવા આવી હતી. આ યુવતીએ સગીરા સાથે પરિચય કેળવ્યો હતો અને બંને વચ્ચે વાતચીત વધતાં એકબીજા પ્રત્યે આકર્ષણ વધ્યું હતું. બંને એકબીજાના અને પ્રેમમાં પડ્યાં હતાં અને બંને વચ્ચે સજાતિય શારીરિક સંબંધ બંધાયા હતા.

આ સંબંધો બહાર પડતાં બદનામી થશે તેવો ડર લાગતાં યુવતીએ સગીરાને સારી રીતે રાખીશ તેમ કહી વિશ્વાસમાં લઈ તેને લઈને ફરાર થઈ હતી. યુવતીના પિતાએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં 1 ઓક્ટોબરે ફરિયાદ નોંધાવી  હતી. સગીરાના પિતાએ પાણીગેટ પોલીસ સ્ટેશનના બહુ ધક્કા ખાધા પછી પોલીસે ગુનો દાખલ કર્યો હતો. કિશોરીના પિતાએ યુવતીનું નામ પણ શકમંદ તરીકે આપ્યુ હતુ. પણ પાણીગેટ પોલીસ તેને શોધી શકી નહતી.

આ દરમિયાન પીસીબી પી.આઇ. જે જે પટેલે તપાસ હાથ ધરતાં માહિતી મળી હતી કે, કિશોરીને ભગાડી જનાર મહિલા અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના ચીયાડા ગામે રહે છે અને એક ખાનગી કંપનીમાં નોકરી  કરે છે. પોલીસની એક ટીમ ત્યાં ગઇ  હતી.અને કિશોરી તથા તેને ભગાડી જનાર મહિલાને શોધીને વડોદરા લઇ આવી  હતી.તેઓ અમદાવાદમાં સાથે રહેતાં હતાં અને મજૂરી કામ કરતાં હતાં. બંને વચ્ચે પ્રેમ થયા બાદ સજાતીય સંબંધ પણ બંધાયો હતો. પાણીગેટ પોલીસે બંનેના મેડિકલ ચેકઅપ કરાવવાની તજવીજ સાથે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસની તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે, આ યુવકી અગાઉ લગ્નના નામે અનેક યુવકોને છેતરી ચૂકી છે. યુવતી લગ્ન કરવા ઇચ્છતા યુવકોને વિશ્વાસમાં લઇ તેમની પાસેથી નાણાં પડાવી લેતી હતી. પોલીસે યુવતી સામે ક્યાં ક્યાં ગુના દાખલ થયા છે તે અંગેની વધુ તપાસ હાથ ધરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News : રાજકોટની યુનિકેર હોસ્પિટલની બેદરકારી! ડાબા પગના બદલે જમણા પગમાં ઓપરેશન કરવાનો આરોપBharuch Rape Case : ઝઘડિયા દુષ્કર્મ કેસમાં પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યુંAhmedabad News : GSTના અધિકારીઓ સામે અમદાવાદના વેપારી મહાસંગઠને ગંભીર આક્ષેપ કર્યોSatadhar Controversy : સુપ્રસદ્ધિ સતાધાર જગ્યાના મહંત વિજયબાપુ પર આરોપના અમરેલીમાં ઘેરા પ્રત્યાઘાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
સાવધાન! અમેરિકાથી આવી રહી છે સૌથી મોટી બીમારી, બની શકે છે નવી મહામારી, નિષ્ણાતોએ ચેતવ્યા
સાવધાન! અમેરિકાથી આવી રહી છે સૌથી મોટી બીમારી, બની શકે છે નવી મહામારી, નિષ્ણાતોએ ચેતવ્યા
Embed widget