શોધખોળ કરો

વડોદરામાં કચરો ઉઠાવતી ગાડીએ 6 વર્ષના બાળકને કચડી નાખતા મોત, લોકોમાં ભારે રોષ

વડોદરા: શહેર કોર્પોરેશનની ડોર ટુ ડોર કચરો ઉઠાવતી ગાડીના ડ્રાઈવરની ઘોર બેદરકારી સામે આવી છે. વડોદરાના તાંદલજા વિસ્તારમાં સમીમ પાર્ક ખાતે 6 વર્ષના બાળકને ડોર ટુ ડોર કચરા કલેકશન ગાડીએ કચડ્યો છે.

વડોદરા: શહેર કોર્પોરેશનની ડોર ટુ ડોર કચરો ઉઠાવતી ગાડીના ડ્રાઈવરની ઘોર બેદરકારી સામે આવી છે. વડોદરાના તાંદલજા વિસ્તારમાં સમીમ પાર્ક ખાતે  6 વર્ષના બાળકને ડોર ટુ ડોર કચરા કલેકશન ગાડીએ કચડ્યો છે. ડોર ટુ ડોરની ગાડી નીચે આવતા બાળકનું મોત થયું છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર સવારના સમયે સમીમ પાર્ક ખાતે કચરા કલેકશન માટે ગાડી આવી હતી. ગાડી રિવર્સમાં લેતા બાજુમાં રમતા 6 વર્ષના બાળકનું કાચડાઈ જતા મોત નિપજ્યું.  ડ્રાઈવરની આ ઘોર બેદરકારીને કારણે પરિવારે વહાલસોયાને ગુમાવવાનો વારો આવ્યો છે. ઘટનાને પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

પંચમહાલ: બાઇક પાર્ક કરવા જેવી બાબતે થઈ જૂથ અથડામણ

પંચમહાલ: હાલોલ તાલુકાના હીરાપુરા ગામે જૂથ અથડામણની ઘટના સામે આવી છે. એક જ કોમના બે જૂથ વચ્ચે મારામારી થઈ છે. દુકાન પાસે બાઇક પાર્ક કરવા બાબતને બબાલ થઈ છે. બબાલ વધુ ઉગ્ર બનતા લાકડી અને દંડા વડે એકબીજા પર કર્યો હૂમલો કર્યો હતો. આ હુમલામાં 10 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

મોડી રાત્રે ધાર્મિક લાગણી દુભાય તેવી વિવાદાસ્પદ પોસ્ટ મુકાઈ
ખેડા: રામનવમી પર થયેલી હિંસા બાદ ખંભાત વિસ્તારમાં તંગદીલી જોવાઈ રહી છે. કોઈ મોટી ઘટના ન બને તે માટે રાજ્યની તમામ એજન્સીઓ કામે લાગી છે. તો બીજી તરફ મોડી રાત્રે સોશિયલ મીડિયામાં ધાર્મિક લાગણી દુભાય તેવી વિવાદાસ્પદ પોસ્ટ મુકતા ખળભળાટ મચી ગયો છે. આ અંગે ડાકોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. મોળી રાત્રે ડાકોર પોલીસ સ્ટેશન ખાતે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. ડાકોર પોલીસ અને ખેડા LCB દ્વારા વાતાવરણ ન ડોહળાય તે માટે પેટ્રોલિંગ કર્યું હતું. અરજીના આધારે પુરેપુરી તપાસ કરશે LCB. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

NPPAએ પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સની કિંમતોમાં કર્યો વધારો, આ તારીખથી દવાઓ મોંઘી થશે

UN statement: અમેરિકા અને જર્મની બાદ હવે UNએ કેજરીવાલની ધરપકડ પર કરી ટિપ્પણી

Election 2024 Live Update:  રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત, મોડાસામાં ટિકિટ રદ્દ કરવાની માંગ સાથે વિરોધ

IPLના ઈતિહાસમાં પહેલીવાર આમને સામને હશે સ્ટાર્ક અને કોહલી, જુઓ KKR અને RCBની સંભવિત પ્લેઈંગ ઈલેવન

for smartphones
and tablets

વિડિઓઝ

Anand News । પેટલાદ સુણાવ રોડ પર પ્લાયવૂડની ફેક્ટરીમાં લાગી ભીષણ આગSurendranagar News । ક્ષત્રિય સમાજે કર્યો પોલીસ સ્ટેશનનો ઘેરાવSurat News । જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ, જુઓ શું છે સમગ્ર મામલોSabarkantha Politics । સાબરકાંઠા બેઠક પર ભાજપના ડેમેજ કંટ્રોલના પ્રયાસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NPPAએ પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સની કિંમતોમાં કર્યો વધારો, આ તારીખથી દવાઓ મોંઘી થશે
NPPAએ પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સની કિંમતોમાં કર્યો વધારો, આ તારીખથી દવાઓ મોંઘી થશે
UN statement: અમેરિકા અને જર્મની બાદ હવે UNએ કેજરીવાલની ધરપકડ પર કરી ટિપ્પણી
UN statement: અમેરિકા અને જર્મની બાદ હવે UNએ કેજરીવાલની ધરપકડ પર કરી ટિપ્પણી
Election 2024 Live Update:  રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત, મોડાસામાં ટિકિટ રદ્દ કરવાની માંગ સાથે વિરોધ
Election 2024 Live Update: રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત, મોડાસામાં ટિકિટ રદ્દ કરવાની માંગ સાથે વિરોધ
IPLના ઈતિહાસમાં પહેલીવાર આમને સામને હશે સ્ટાર્ક અને કોહલી, જુઓ KKR અને RCBની સંભવિત પ્લેઈંગ ઈલેવન
IPLના ઈતિહાસમાં પહેલીવાર આમને સામને હશે સ્ટાર્ક અને કોહલી, જુઓ KKR અને RCBની સંભવિત પ્લેઈંગ ઈલેવન
Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો, સીપુ ડેમમાંથી સિંચાઈ માટે પાણી નહીં છોડાય

ચૂંટણીમાં કોને સોંપાય છે ડ્યૂટી, ગેરહાજર રહેનારા પર શું થાય કાર્યવાહી? આ સ્થિતિમાં મળી શકે છૂટ

Property Rights: શું પતિની મંજૂરી વિના પત્ની વેચી શકે છે પ્રોપર્ટી? જાણો શું કહે છે કાયદો?

કોંગ્રેસને ડબલ ફટકોઃ પહેલા હાઈકોર્ટે અરજી ફગાવી, હવે આવકવેરા વિભાગે 1700 કરોડની નોટિસ ફટકારી

Embed widget