શોધખોળ કરો

Vadodara: લંગરમાં સેવા કરતા મહિલાનું મશીનમાં માથું આવી જતા કમકમાટીભર્યું મોત

વડોદરા: વારસિયા વિસ્તારમાં સેવાભાવી મહિલાનું કરુણ મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સર્જાયો છે. વારસિયા વિસ્તારમાં આવેલ ગુરુનાનક સિંધુ ભવન ખાતે આ કરુણ ઘટના બની છે. રોટલી બનાવતી વખતે મશીનમાં માથું આવી જતા મહિલાનું કમકમાટીભર્યું મોત થયું છે.

વડોદરા: વારસિયા વિસ્તારમાં સેવાભાવી મહિલાનું કરુણ મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સર્જાયો છે. વારસિયા વિસ્તારમાં આવેલ ગુરુનાનક સિંધુ ભવન ખાતે આ કરુણ ઘટના બની છે. રોટલી બનાવતી વખતે મશીનમાં માથું આવી જતા મહિલાનું કમકમાટીભર્યું મોત થયું છે. મહિલાનો દુપટ્ટો મશીનમાં આવતા તેઓ ખેચાયા હતા અને માથું મશીનમાં આવી ગયું હતું. 60 વર્ષીય મૃતક ભારતી ગોપલાની વર્ષોથી લંગરમાં સેવા આપતા હતા. મૃતદેહને એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. સેવાભાવી મહિલાના મોતથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.

Vadodara: લંગરમાં સેવા કરતા મહિલાનું મશીનમાં માથું આવી જતા કમકમાટીભર્યું મોત

સમઢિયાળામાં લોહિયાળ જંગ ખેલાયો

સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના સમઢિયાળા ગામે જૂથ અથડામણના કારણે 2 લોકોના મૃત્યુ નિપજ્યાં છે. મૃતકના પરિજનોએ આરોપીની ઝડપથી ધરપકડ કરવા માંગણી કરી છે.  સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના સમઢિયાળા ગામે  બે જૂથ વચ્ચે લોહિયાણ જંગ ખેલાયો હતો. અથડામણના કારણે બે લોકોને મૃત્યુ નિપજ્યાં છે.અહી જમીન ખેડવા બાબતે બે જુથ બોલાચાલી બાદ હથિયારો સાથે મારામારી થઇ હતી. આ ઘટનામાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે તો 2 સગા ભાઇઓ આલજીભાઇ પરમાર અને મનોજભાઇ પરમારના મોત થયા છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે તેમજ બંનેના મૃતદેહને પોસ્પમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.  ઘટનાના પગલે પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી, સમાજના આગેવાનો, પરિવારજનો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. વાતાવરણમાં તંગદિલી છવાઇ જતાં સમગ્ર ગામમાં પોલીસે સઘન સુરક્ષા ગોઠવી દીધી છે. ઘટનામાં પરિવારે આરોપીની ધરપકડ ન કરવામાં આવે ત્યાં સુધી  મૃતદેહને સ્વીકારનો પરિજનોએ ઇન્કાર કર્યો છે.        

શક્તિસિંહ ગોહિલે ડબલ મર્ડરની ઘટના મામલે શું કહ્યું

સુરેન્દ્રનગરના ચુડાના સમઢિયાળા ગામે થયેલા લોહિયાળ જંગમાં બે સગા ભાઇઓના મોત થયા છે. આ મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સરકાર સામે નિશાન સાધ્યું હતું. તેમણે જણાવ્યું કે, આ ધટના પહેલા પીડિત પરિવારે ગૃહમંત્રી હર્ષસંઘવીને અરજી કરીને લેખિતમાં પોલીસનું રક્ષણ માગ્યું હતું પરંતુ રક્ષણ  ન મળતા આખરે બંને સગા ભાઇઓ આ દુશ્મનીનો ભોગ બન્યા. તેમણે જણાવ્યું કે, સામાજિક સમરસતા ડોહળાઇ રહી છે. જો ગુજરાત પોલીસને આદેશ અપાયા હોત અને  થોડી સતર્કતા દાખવવામાં આવી હોત તો આ ઘટના ન બની હોત અને બંને ભાઇની જિંદગી બચી જાત. આ ઘટનાને લઇને  હોસ્પિટલ પહોંચેલા ભાજપના ધારાસભ્યનો પરિવારજનો અને સમાજના લોકોએ વિરોધ કર્યો છે. વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઇ મકવાણા તેમજ પાટડીના ધારાસભ્ય પી.કે.પરમાર, જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત સાથે હોસ્પિટલ પહોંચ્યા આ સમયે પીડિત પરિજનોએ રોષ પ્રગટ કર્યો હતો.                              

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Embed widget