શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

વડોદરાઃ પુત્રના લગ્નમાં જ પોલીસ પિતાનું હાર્ટએટેકથી મોત થતાં માતમ, પિતાએ લગ્નમાં કર્યો હતો જોરદાર ડાન્સ

બાપોદ પોલીસ મથકના ડી સ્ટાફ પોલિસમેન જયંતિભાઈ પરમારનું મૃત્યુ થયું. ગોરવા વિસ્તારના એક પાર્ટીપ્લોટમાં પુત્રના લગ્ન થી રહ્યા હતા ત્યારે જ હૃદય રોગનો હુમલો આવ્યો. વરરાજાના પિતાનું અવસાન થતાં માતમ છવાયો.

વડોદરાઃ બાપોદ પોલીસ મથકના ડી સ્ટાફ પોલિસમેન જયંતિભાઈ પરમારનું મૃત્યુ થયું. ગોરવા વિસ્તારના એક પાર્ટીપ્લોટમાં પુત્રના લગ્ન થી રહ્યા હતા ત્યારે જ હૃદય રોગનો હુમલો આવ્યો. ચાલુ લગ્નમાં જ વરરાજાના પિતાનું અવસાન થતાં માતમ છવાયો. લગ્ન પહેલા પિતાએ મિત્રો અને સંબધીઓ સાથે જોરદાર ડાન્સ પણ કર્યો હતો. પોલીસ વિભાગે  અંતિમ સલામી આપી વિદાય આપી.

વડોદરાઃ પુત્રના લગ્નમાં જ પોલીસ  પિતાનું હાર્ટએટેકથી મોત થતાં માતમ, પિતાએ લગ્નમાં કર્યો હતો જોરદાર ડાન્સ

Surat : લગ્નના 6 મહિનામાં જ એવું તો શું બન્યું કે પતિએ કરી નાંખી પત્નીની હત્યા? હત્યારો પતિ સીસીટીવીમાં કેદ

સુરતઃ ઓલપાડના કીમ ગામે પતિએ પત્નીની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. પત્નીને મોત ઘાટ ઉતારી ભાગતો હત્યારો પતિ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. હત્યારો પતિ સાયકલ લઈને ભાગતો હોવાનું નજરે ચડ્યું છે. હત્યારો પતિ સાયકલ થોભાવી કમરે પટ્ટો બાંધી રહ્યો છે. પોલીસે સીસીટીવી ના આધારે તપાસ હાથ ધરી છે. 
હત્યારાને પકડવા 20 જવાનોની ટીમ બનાવામાં આવી છે. ગત રોજ કીમ ગામે પતિએ પત્નીને ચપ્પુના ઘા તેમજ તકિયાથી મોઢું દબાવી મોતને ઘાટ ઉતારી હતી.

ગઈ કાલ કીમ ગામમાં 22 વર્ષીય કિરણ ગૌડની તેના જ પતિ હરિશચંદ્ર ગૌડ દ્વારા કરવામાં આવી હતી. છ મહિના પહેલા જ સંસારમાં પગલા પાડનારી પરિણીતાની હત્યાથીપરિવાર હચમચી ગયો હતો. કિરણ ગૌડ વહેલી સવારે તેના રૂમમાંથી મૃત હાલતમાં મળી આવી હતી. પતિ રૂમ બહાર તાળું મારીને ફરાર થઈ ગયો છે. મૃતક પરણીતા સાથે પતિ હરિશચંદ્ર ચાર મહિનાથી અહીં રહેતો હતો.

Kheda : યુવતીને પતિના શેઠ સાથે બંધાયા શરીર સંબંધ, બંને ખેતરની ઓરડીમાં માણી રહ્યાં હતાં શરીર સુખ ને બહારથી લગાવી દેવાયું તાળું........

ખેડાઃ મહુધાના શંકરપુરામાં યુવતી પતિના શેઠ સાથે ઓરડીમાં રંગરેલિયા માણતાં પકડાઇ જતાં ભારે ચકચાર મચી ગઈ છે. આ પ્રેમી યુગલને બીજા કોઈ નહીં, પરંતુ તેમના પરિવાર દ્વારા જ ઝડપી લેવામાં આવ્યા હતા. આ અંગેની વિગતો એવી છે કે, પ્રેમિકા યુવતી અને યુવક બંને પરણીત છે. યુવતીનો પતિ યુવતીના પ્રેમીને ત્યાં વેલ્ડર તરીકે નોકરી કરતો હતો. દરમિયાન યુવતીને પતિના શેઠે ફોન કરી પ્રપોઝ કર્યું હતું. જોકે, આ અંગે પત્નીએ પતિને ફરિયાદ કરી દીધી હતી. જેથી પતિએ શેઠને ઠપકો આપ્યો હતો અને આ પછી નોકરી છોડી દીધી હતી. 

દરમિયાન યુવતીએ પુત્રને જન્મ આપ્યો હતો. બાળક બીમાર રહેતું હોવાથી પતિ શેઠ પાસે બાકીના પગારની માંગણી કરતો હતો. જોકે, શેઠ યુવકની લાચારીનો ફાયદો ઉઠાવતો હતો અને દવાખાને સાથે લઈ જાય તો જ પૈસા આપીશ તેવી જીદ કરતો હતો. બીજી તરફ દીકરાની માંદગીના સમયે શેઠ અને યુવતી વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. જેને ભાંડો એક દિવસ ફૂટી જતાં પતિ-પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. 

જેથી યુવતી છ મહિનાના દીકારીને મૂકી પિયર જતી રહી હતી. અંતે સોમવારે પુત્રવદૂને તેડી લાવવાનું કરાયું હતું. જોકે,આ પહેલા જ યુવતી પ્રેમી સાથે રંગરેલિયા માણતાં ઝડપાઇ ગઈ હતી. આ મામલો પોલીસ સ્ટેશને પહોંચતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. સોમવારે સવારે ખૂદ શેઠની પત્નીએ યુવતીના પતિને ફોનથી જાણકારી આપી હતી કે, પોતાના પતિ તેની પત્ની સાથે ખેતરની ઓરડીમાં ગઈ કાલે રાતથી છે. આથી બંનેના પરિવાર ત્યાં પહોંચી ગયા હતા અને બંનેને ઓરડીમાં પૂરી દેતા ભારે હોબાળો મચી ગયો હતો. 

આ પછી તો ગામના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમજ મહુધા પોલીને પણ જાણ કરાતા પોલીસ પણ દોડી આવી હતી. આ પછી પ્રેમી યુગલને પોલીસ મથકે લઈ જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. યુવતી પિયર જતી રહ્યા પછી બંને વચ્ચે પ્રેમસંબંધ આગળ વધ્યો હતો અને બંને એકાંત પણ માણતાં હતા. જોકે, આરડીમાં રંગરેલિયા માણતાં રંગેહાથ ઝડપાઇ જતાં હોબાળો મચી ગયો હતો. 

જોકે, છેલ્લા 3 દિવસથી હિશ્ચંદ્ર દેખાયો નહોતો. પરમ દિવસે રાત્રે તે ઘરે આવ્યો હતો. પરિવારે પતિએ હત્યા કરી હોવાનો આરોપ લગાવ્યો હતો. કીમ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં હત્યારાના સીસીટીવી સામે આવ્યા છે. પોલીસે આરોપીને પકડવા ગતિવિધિ તેજ કરી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra New CM: એકનાથ શિંદેનું સરેન્ડર, ફડણવીસ બનશે CM કે ભાજપ આપશે સરપ્રાઇઝ
Maharashtra New CM: એકનાથ શિંદેનું સરેન્ડર, ફડણવીસ બનશે CM કે ભાજપ આપશે સરપ્રાઇઝ
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
ટ્રેનમાં મુસાફરોને આપવામાં આવતા ધાબળા ક્યારે ધોવામાં આવે છે? લોકસભામાં રેલવે મંત્રીએ આપ્યો જવાબ
ટ્રેનમાં મુસાફરોને આપવામાં આવતા ધાબળા ક્યારે ધોવામાં આવે છે? લોકસભામાં રેલવે મંત્રીએ આપ્યો જવાબ
શું તમને પણ અન્ય કરતા વધુ ઠંડી લાગે છે, તો આ વિટામીનની ઉણપના આપે છે સંકેત
શું તમને પણ અન્ય કરતા વધુ ઠંડી લાગે છે, તો આ વિટામીનની ઉણપના આપે છે સંકેત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી વિદ્યાર્થીઓને અન્યાય?Hun To Bolish : હું તો બોલીશ : લૂંટાયા લોભિયાઓના કરોડો?Rajkot News: જયંતી સરધારા પર હુમલાના કેસમાં નવો ટ્વિસ્ટ, વિવાદ પહોંચ્યો લેઉવા-કડવા પાટીદાર સુધીGujarat High Court : રાજકોટ ક્રાઈમ બ્રાંચના PIનો ભરચક્ક કોર્ટમાં હાઈકોર્ટે લીધો ઉધડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra New CM: એકનાથ શિંદેનું સરેન્ડર, ફડણવીસ બનશે CM કે ભાજપ આપશે સરપ્રાઇઝ
Maharashtra New CM: એકનાથ શિંદેનું સરેન્ડર, ફડણવીસ બનશે CM કે ભાજપ આપશે સરપ્રાઇઝ
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
ટ્રેનમાં મુસાફરોને આપવામાં આવતા ધાબળા ક્યારે ધોવામાં આવે છે? લોકસભામાં રેલવે મંત્રીએ આપ્યો જવાબ
ટ્રેનમાં મુસાફરોને આપવામાં આવતા ધાબળા ક્યારે ધોવામાં આવે છે? લોકસભામાં રેલવે મંત્રીએ આપ્યો જવાબ
શું તમને પણ અન્ય કરતા વધુ ઠંડી લાગે છે, તો આ વિટામીનની ઉણપના આપે છે સંકેત
શું તમને પણ અન્ય કરતા વધુ ઠંડી લાગે છે, તો આ વિટામીનની ઉણપના આપે છે સંકેત
‘સહમતિથી શારીરિક સંબંધ બાંધ્યા પછી દુષ્કર્મનો કેસ દાખલ કરવો ચિંતાજનક’, સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
‘સહમતિથી શારીરિક સંબંધ બાંધ્યા પછી દુષ્કર્મનો કેસ દાખલ કરવો ચિંતાજનક’, સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
IPL 2025: 1, 2 કે 3 નહીં, પરંતુ 13 વખત IPL ઓક્શનમાં વેચાયો ગુજરાતનો આ ધાકડ ખેલાડી,લાગે છે કરોડોની બોલી
IPL 2025: 1, 2 કે 3 નહીં, પરંતુ 13 વખત IPL ઓક્શનમાં વેચાયો ગુજરાતનો આ ધાકડ ખેલાડી,લાગે છે કરોડોની બોલી
Embed widget