શોધખોળ કરો

કુખ્યાત બુટલેગરની બર્થ ડે પાર્ટીમાં ભાજપના કોર્પોરેટર થયા સામેલ, જાણો વધુ વિગતો 

વડોદરામાં કુખ્યાત બુટલેગર મહેંદ્ર રાજપુતની બર્થ ડે પાર્ટીમાં ભાજપના કોર્પોરેટર સામેલ થયા હતા. ત્રણ વખત પાસામાં જેલ જઈને આવેલા બુટલેગર મહેંદ્ર રાજપુતે બર્થ ડે પાર્ટીનું આયોજન કર્યું હતું.

વડોદરા:  વડોદરામાં કુખ્યાત બુટલેગર મહેંદ્ર રાજપુતની બર્થ ડે પાર્ટીમાં ભાજપના કોર્પોરેટર સામેલ થયા હતા. ત્રણ વખત પાસામાં જેલ જઈને આવેલા બુટલેગર મહેંદ્ર રાજપુતે બર્થ ડે પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં  ભાજપના કોર્પોરેટર મનીષ પગાર તેમને કેક ખવડાવતા નજરે પડ્યા હતા. બુટલેગરના જન્મદિવસની ઉજવણીમાં ભાજપના કોર્પોરેટરનો કેક કાપતો  વીડિયો સોશલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.  બુટલેગર મહેંદ્ર કાઉંસિલર મનીષનો અંગત મિત્ર હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

કુખ્યાત બુટલેગરની બર્થ ડે પાર્ટીમાં ભાજપના કોર્પોરેટર થયા સામેલ, જાણો વધુ વિગતો 

આગામી 3 દિવસ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી

આગામી 3 દિવસ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મન મૂકીને મેઘરાજા વરસી શકે છે.  જ્યારે પંચમહાલ, આણંદ, ખેડા, અમદાવાદ સહિતના જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.  ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 2 ઈંચ  વરસાદ વરસ્યો છે. રાજ્યના 11 તાલુકાઓ હજી પણ કોરા ધાકોર છે.  જ્યારે 145 તાલુકામાં ખાબક્યો 2 ઈંચથી પણ ઓછો વરસાદ. માત્ર 2 તાલુકામાં 10 ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે.

હાલમાં રાજ્યના જળાશયોમાં છે 37.70 ટકા પાણી છે.  સરદાર સરોવરમાં સંગ્રહિત છે 44.66 ટકા પાણીનો જથ્થો.  જ્યારે રાજ્યના 100 જળાશયમાં છે 10 ટકા કરતા ઓછો પાણીનો જથ્થો છે.  11  ડેમ થઈ ગયા છે તળિયા ઝાટક. 

બનાસકાંઠાના  દાંતામાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.   પવન સાથે વરસાદથી વૃક્ષ ધરાશાયી થયા છે.  પવન સાથે વરસાદથી વાતાવરણ ધુધળું બન્યું છે.  ભારે વરસાદ સાથે પવનથી વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે. 

રાજકોટના ગોંડલમાં ધોધમાર વરસાદને પગલે શહેરમાં વૃક્ષો ધરાશાયી થયા છે.  ગોંડલ શહેરના અક્ષર મંદિર રોડ પર વૃક્ષો ધરાશાયી થયા છે.  પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસતા વૃક્ષો ધરાશાયી થયા છે.  વૃક્ષો ધરાશાયી થતા શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ છે. 

સૌરાષ્ટ્રના 36 તાલુકામાં વરસાદ નોંધાયો

રાજ્યમાં સૌરાષ્ટ્રના 36 તાલુકામાં વરસાદ નોંધાયો હતો અને  ખેતીને લાભ થયો અને  ડેમોમાં નવા નીર આવ્યાં છે. મોરબીમાં પોણો ઈંચ વરસાદ પડતા  મુખ્યમાર્ગો પર જળબંબાકાર થયો હતો. જામનગર જિલ્લામાં વરસાદનું જોર વધ્યું છે. કાલાવડ પંથકમાં મીની વાવાઝોડુ ફૂંકાતા મકાનોના છાપરા ઉડયા. સૌરાષ્ટ્રમાં આજે જુનાગઢ, સોમનાથ, રાજકોટ, અમરેલી, પોરબંદર સહિતના જિલ્લામાં વંટોળ-વિજળી સાથે ભારે વરસાદની  આગાહી હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Embed widget