શોધખોળ કરો

Vadodara: વડોદરામાં બિલ્ડરના પુત્રની ચાલી રહી હતી દારુ પાર્ટી, ત્યાં જ ત્રાટકી પોલીસ

વડોદરા: સંસ્કારી નગરની વડોદરામાં પોલીસે એક દારુ પાર્ટી પર રેડ પાડી રંગમાં ભંગ પાડ્યો છે. શહેરના અકોટા આતિથી ગૃહની સામે ગામઠી બંગલામાં ગોત્રી પોલીસે દરોડો પાડ્યો છે. જેમાં દારૂની મેહફીલ માણતા હાઈ ફાઈ નબીરાઓ ઝડપાયા છે.

વડોદરા: સંસ્કારી નગરની વડોદરામાં પોલીસે એક દારુ પાર્ટી પર રેડ પાડી રંગમાં ભંગ પાડ્યો છે. શહેરના અકોટા આતિથી ગૃહની સામે ગામઠી બંગલામાં ગોત્રી પોલીસે દરોડો પાડ્યો છે. જેમાં દારૂની મેહફીલ માણતા હાઈ ફાઈ નબીરાઓ ઝડપાયા છે. બંગલામાં પાર્ટી માણતા હતા તે જ સમયે પોલીસ ત્રાટકતા સૌના હોંશ ઉડી ગયા હતા.

Vadodara: વડોદરામાં બિલ્ડરના પુત્રની ચાલી રહી હતી દારુ પાર્ટી, ત્યાં જ ત્રાટકી પોલીસ

પોલીસને જોતા તમામનો નશો ઉતરી ગયો હતો. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર વૈભવ નામના યુવકનો જન્મદિવસ હતો જેની પાર્ટી ચાલી હતી. વૈભવ અને તેનો ભાઈ મીત શાહે પાર્ટી યોજી હતી. આ બન્ને બિલ્ડર વિજય શાહના પુત્ર છે. મળતી માહિતી પ્રમાણે પોલીસે કુલ 19 લોકો સામે કાર્યવાહી કરી છે.

નબીરાઓના નામ

01.લકી ભટ્ટ 02.કોમિલ હિંગુલ

03.ધૈર્ય જોશી,04.રિયાઝ વોરા

05.માણિત વિજય શાહ ,06.કુણાલ ખેરા

07.સમીર ચૌહાણ,08.ઋષિન પિસોલકર

09.નિસિત શાહ,10.મિત વિજય પટેલ

11.મોહિત દોષી,12.પિન્ટુ ચંદ્રવંશી

13.મુકેશ ખેર,

14.વૈભવ વિજય શાહ (મહેફિલ યોજનાર

15.મિત વિજય શાહ (વૈભવ નો ભાઈ)

16.શાહીલ શેખ,

17.ગુંજન મહેતા,18.સિદ્ધાર્થ મહેતા

19.મેઘા સામંતા,20 પ્રાંજલ શાહ

આ પહેલા પણ વડોદરમાં દારુ મામલે થઈ હતી બબાલ

 વડોદરા શહેરના બીલ કેનાલ રોડ પર દારુડીયાએ હંગામો  મચાવ્યો હતો.   સગુન પાર્ટી પ્લોટ સામે ઓરો હાઈટ્સ 2 માં રહેતા બિઝનેસમેને દારુનો નશો કરીને હંગામો મચાવ્યો હતો.  નશો કરીને ધમાલ કરનાર આરોપી તુષાર સાવંત  ટ્રાવેલ્સનો બિઝનેસ કરે છે. 

તુષાર સાવંતે દારૂનો નશો કર્યો હતો. આરો હાઈટ્સના રહીશોએ પોલીસને જાણ કરતા માંજલપુર પોલીસ દોડી આવી હતી.  નશામાં ધૂત પિતાને પકડવા ગયેલી પોલીસ ઉપર પિતા-પુત્રએ કાચના ટુકડા ફેક્યાં હતા.  પ્રથમ માળે ઘરમાંથી ખુલ્લી તલવાર બતાવી પોલીસને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 

પિતા-પુત્રના હુમલાને પગલે વધુ પોલીસ બોલાવવાની ફરજ પડી

પિતા-પુત્રના હુમલાને પગલે વધુ પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. ચાર કલાકના હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ પિતા તુષાર સાવંત અને સગીર પુત્રને ઝડપ્યો હતો.  તુષાર સાવંત ઉપરાંત ટોળામાં ઉભેલા અને નશો કરેલી હાલતમાં વધુ બે યુવક ઝડપાયા હતા.  અમર સિંદે અને ધવલ જામદાર દારૂ નશો કરેલી હાલતમાં હોય માંજલપુર પોલીસે બંનેની ધરપકડ કરી હતી.   

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી

Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર

Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ

Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના

વિડિઓઝ

Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ 
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ

Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત

પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?

ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો

Embed widget