શોધખોળ કરો

CM રૂપાણીની તબિયત બગડી, સભામાં બોલતાં બોલતાં જ લથડીને નીચે પડી ગયા, જાણો કોણે પકડી લીધા ?

મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબિયત અચાનક લથડી છે. વડોદરામાં એક સભાને સંબોધિત કરતા સમયે વિજયભાઈ અચાનક ઢળી પડ્યા હતા.

વડોદરા: મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબિયત અચાનક લથડી છે. વડોદરામાં એક સભાને સંબોધિત કરતા સમયે વિજયભાઈ અચાનક ઢળી પડ્યા હતા. વડોદરાની ચૂંટણી સભામાં મુખ્યમંત્રીને ચક્કર આવ્યા હતા. સભાને સંબોધતી વખતે મુખ્યમંત્રી નીચે પડ્યા હતા આ દરમિયાન તેમના સિક્યોરિટીએ તેમને પકડી લીધા હતા. વડોદરાથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવી રહ્યા છે.  અહીંથી તેમને સીધા જ યૂએન મહેતા હોસ્પિટલમાં લઈ જવામાં આવશે. જ્યાં તેમના સ્વાસ્થને લઈને સારવાર કરવામાં આવશે. રૂપાણી પ્રવચન આપતા હતા ત્યારે તેમનો આ સીક્યુરિટી જવાન દૂર ઉભો હતો. રૂપાણીની આંખો બંધ થવા લાગી ને તેમનો અવાજ લથડતાં તે તાત્કાલિક રૂપાણીની પાછળ આવીને ઉભો રહી ગયો હતો. રૂપાણી લથડ્યા કે તરત જ તેણે નજીક પહોંચીને રૂપાણીને નીચે પડતા પહેલાં જ ઝીલી લીધા હતા ને નીચે પછડાતાં બચાવી લીધા હતા. આ સીક્યુરિટી જવાનની સતર્કતાએ રૂપાણીને પછડાઈને ગંભીર ઈજા નહોતી થવા દીધી. સીક્યુરિટી જવાનની આ સતર્કતા અને ફરજ તરફની નિષ્ઠાની પ્રસંશા થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વડોદરામાં પ્રચાર કરી રહ્યા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?

રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ

​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?

Embed widget