શોધખોળ કરો

વડોદરાઃ ફતેપુરામાં ગણેશ મંડળ અને પોલીસ વચ્ચે કેમ થયો વિવાદ? જાણો વિગત

ગણેશ મંડળનો આક્ષેપ છે કે, પોલીસ હેરાનગતિ કરી રહી છે. ખાનગી જગ્યામાં મંડળ ગણેશ સ્થાપના કરી રહ્યું હતુ.

વડોદરાઃ ફતેપુરામાં શ્રીજી પ્રતિમાની સ્થાપનાને લઇને થયો વિવાદ થયો હતો. ફતેપુરાના કોયલી ફળિયામાં ગણેશ મંડળ અને પોલીસ વચ્ચે વિવાદ થયો હતો. પોલીસ દ્વારા શ્રીજીની સ્થાપના કરતા અટકાવતા વિવાદ થયો હતો. પોલીસ કોયલી ફળિયા પહોંચી મંડળને સ્થાપના કરતા અટકાવ્યા હતા. ગણેશ મંડળનો આક્ષેપ છે કે, પોલીસ હેરાનગતિ કરી રહી છે. ખાનગી જગ્યામાં મંડળ ગણેશ સ્થાપના કરી રહ્યું હતુ. નોંધનીય છે કે, આજે ગણેશ ચતુર્થી છે અને આજથી ગણેશ મહોત્સવની શરૂઆત થઈ છે, ત્યારે આ વખતે કોરોના મહામારી ચાલી રહી હોય, સરકારે પોતપોતાના ઘરે ગણેશ સ્થાપના કરવા લોકોને અપીલ કરી છે. અમદાવાદમાં અમદાવાદમાં મોટા પંડાલમાં ગણેશ સ્થાપના નહિ જોવા મળે. સાર્વજનિક મંડળો મોટા આયોજનના સ્થાને આયોજકોએ સેવાકીય પ્રવૃત્તિ કરવાનો પણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગણેશ ચતૃથીના પાવન પર્વ પ્રસંગે મુખ્યમંત્રી નિવાસમાં પર્યાવરણ પ્રિય ગણેશ સ્થાપ નો નવતર અભિગમ અપનાવ્યો છે. પ્લાન એ પ્લાન્ટ વિથ ગણેશના નવતર અભિનવ વિચારમાં મુખ્ય મંત્રીશ્રીએ પોધામાં પરમાત્માની ભાવના સાથે સૌને પર્યાવરણ જતન સંવર્ધન માટે મોટા પાયે વૃક્ષો વાવવા આ અવસરે આગ્રહ ભરી અપીલ પણ કરી છે. આ વર્ષે કોરોના સંક્રમણને કારણે સાર્વજનિક ગણેશ ઉત્સવને બદલે લોકો સ્વયંભૂ પોતાના ઘરમાં રહીને જ આ દુંદાળા દેવની આરાધના પૂજા કરે તેવી મુખ્ય મંત્રીએ સૌને અપીલ પણ કરેલી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ

Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ

આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી

Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી

અપ્રમાણસર મિલકત કેસમાં પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસની ધરપકડ, 2015થી 20 સુધીમાં બેન્કમાંથી ઉપાડ્યો નહોતો 1 પણ રૂપિયો

Embed widget