શોધખોળ કરો

GST Raid: વડોદરાના શિનોર મા GST વિભાગના દરોડા, હાર્ડવેરના વેપારીઓમાં ફફડાટ

વડોદરાના શિનોરમાં અચાનક GST વિભાગના દરોડા પડતા વેપારીઓમાં ફફફાટ ફેલાયો છે.

Vadodara GST Raid: વડોદરાના શિનોરમાં GST વિભાગે દરોડા પાડ્યા છે. હાર્ડવેર, બિલ્ડીંગ મટેરિયલના વેપારીને ત્યાં GST વિભાગના દરોડો પડતા બજારમાં સન્નાટો છવાઈ ગયો છે. GST વિભાગના કર્મીઓ ચોપડા ચેક કરવા કામે લાગ્યા છે. હાર્ડવેર, બિલ્ડીંગ મટેરિયલના વેપારી હસમુખ પ્રભુદાસ પટેલને ત્યાં દરોડા પડ્યા છે. વડોદરાના શિનોરમાં અચાનક GST વિભાગના દરોડા પડતા વેપારીઓમાં ફફફાટ ફેલાયો છે.

થોડા મહિના પહેલા વડોદરાના ડભોઇમાં રાજસ્થાન કોટાસ્ટોન એન્ડ માર્બલ કંપનીમાં સેન્ટ્રલ જી.એસ.ટીએ દરોડા પાડ્યા છે. કર ચોરી કરતા હોવાના અનેક કિસ્સા સામે આવતા હોવાથી ડભોઇમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. ડભોઇ જીઆઇડીસી માં આવેલ રાજસ્થાન કોટા કંપનીમાં સેન્ટ્રલ જી.એસ.ટી વિભાગે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી. સેન્ટ્રલ જી.એસ.ટીના અધિકારીઓ દ્વારા હાએકાઉન્ટ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.  

ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ચોરીના 9684 કેસ નોંધાયા છે. જીએસટીથી આવકમાં જ નહીં જીએસટી ચોરી કરનારા સામે સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવા રાજ્યોમાં પણ ગુજરાત મોખરાના રાજ્યોમાં છે. છેલ્લા ચાર વર્ષમાં જીએસટી ચોરીના સૌથી વધુ કેસ થયા હોય તેમાં મહારાષ્ટ્ર બાદ ગુજરાત બીજા સ્થાને છે. વર્ષ 2023-24માં મહારાષ્ટ્રમાં 2716 અને ગુજરાતમાં 2589 જીએસટી ચોરીના કેસ નોંધાયા હતા.

અમદાવાદ સ્ટેટ જીએસટીની એન્ફોર્સમેન્ટ વિંગે ભાવનગરથી ઝડપી લીધેલા રાજ્યના સૌથી મોટા જીએસટી ચોરી કૌભાંડના મુખ્ય સૂત્રધાર આસિફ દૌલા ઉર્ફે તેલિયાએ રિમાન્ડ દરમિયાન 28 કરોડની કરચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. તેણે બોગસ પેઢીઓ બનાવી અન્ય લોકોને પણ વેચી હોવાનું સ્વીકાર્યું હતું. જીએસટીના કાયદામાં રહેલાં છીંડાંનો ઉપયોગ કરી તેણે કૌભાંડ કર્યું હતું. મૂળ ભાવનગરના આસિફ દૌલાએ 5 વર્ષથી બોગસ બિલિંગથી માંડી બોગસ પેઢીઓ બનાવવા સહિતના કૌભાંડ કરી કરોડોની વેરાશાખ ઘરભેગી કરી હતી.પૂછપરછમાં દૌલાએ કબૂલ્યું હતું કે, કોપર સ્ક્રેપની 8 બોગસ પેઢી બનાવી કાગળ પર 85 કરોડનું ટર્નઓવર બતાવી 28 કરોડની કરચોરી કરાઈ હતી. આ કૌભાંડમાં પકડાયેલા ઈમરાન મેમણ, ફીરોઝ પઠાણ સહિતના આરોપીએ છેતરપિંડીનું નેટવર્ક આસિફ દૌલાના ઈશારે ગોઠવાયું હોવાની બાતમી આપી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત

આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....

વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ

Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું

Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ

2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર

અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'

Embed widget