શોધખોળ કરો

માસ્કને લઈ નીતિન પટેલે શું આપ્યું મોટું નિવેદન ? જાણો વિગત

૭૨માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વડોદરા ખાતે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.

વડોદરા:  ૭૨માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વડોદરા ખાતે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. જે બાદ તેમણે જણાવ્યું કે, હાલમાં કોરોના વોરિયર્સ ને વેક્સિન અપાઈ રહી છે, બાદમાં ફ્રન્ટ લાઇન વોરિયર્સ ને વેક્સિન અપાશે, તે બાદ સિનિયર સિટીઝન, અને સામાન્ય નાગરિકોને વેકસીન અપાશે , સાથે કહ્યું કે ગુજરાતમાં વેક્સિન ની કોઈ જ ગંભીર આડઅસર હજી સુધી નથી થઈ. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ એ વધુ માં કહ્યું કે જ્યાં સુધી WHO રાજ્યને કોરોના મુક્ત જાહેર ના કરે ત્યાં સુધી નિયમોનું પાલન કરવું પડશે, લોકોએ માસ્ક પહેરવું પડશે, સોશિયલ ડિસ્ટન્સ રાખવું પડશે. સરકારી ગાઈડ લાઇન નું પાલન કરવું પડશે. તબક્કાવાર સરકાર કરફ્યુમાં પણ છૂટછાટ આપી રહી છે હાલ કોરોના સંક્રમણ ઘટયું છે, નિયંત્રણમાં આવ્યું છે. જોકે ચાર મહાનગરમાં કરફ્યુ હટશે કે કેમ તેના વિશે નીતિન પટેલે ફોડ પાડ્યો ના હતો. ગુજરાતમાં કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 380 કેસ નોંધાયા હતા અને 2 વ્યક્તિના મોત થયા હતા. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.74 ટકા પર પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાના ઘટી રહેલા કેસના કારણે મોટાભાગની હોસ્પિટલમાં બેડ ખાલી પડ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 637 લોકો ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જેના કારણે કુલ ડીસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા 2,51,400 પર પહોંચી છે. રાજ્યમાં હાલ 4086 એક્ટિવ કેસ છે, જેમાંથી 45 લોકો વેન્ટિલેટર પર અને 4041લોકો સ્ટેબલ છે. રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશન અને સુરત કોર્પોરેશનમાં એક-એક વ્યક્તિના મોત થતાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4381 પર પહોંચ્યો છે. Farmers Protest: ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસામાં કેટલા પોલીસકર્મી થયા ઘાયલ ? પોલીસ કમિશ્નરે શું કરી અપીલ Farmers Protest:  ખેડૂતોના હંગામા બાદ અમિત શાહના ગૃહ મંત્રાલયે શું લીધો મોટો નિર્ણય? જાણો વિગત

ટોપ સ્ટોરી

ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ

ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ

મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી

મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?

સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ

જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’

ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી

Embed widget