શોધખોળ કરો

વડોદરાઃ મોડલ અને એક્ટ્રેસ પ્રાચીની હત્યાથી ચકચાર, પોલીસે કોની પૂછપરછ શરૂ કરી? જાણો વિગત

પ્રાચીને ઘરે મૂકવા માટે આવનાર અંકિતની પોલીસે અટકાયત કરી છે. યુવતીની હત્યા ગળું દબાવીને કરી હોવાનું પ્રાથિમક અનુમાન છે. યુવતી રાત્રે વસીમ નામના યુવક સાથે છેલ્લે હતી, તેવી પણ વિગતો સામે આવી છે.

વડોદરાઃ એમ્પ્લોસ ડ્રામા ગ્રુપમાં કામ કરતી 25 વર્ષીય પ્રાચી મોર્યની હત્યા કરાયેલી લાશ વડોદરાના ઓલ પાદરા રોડ પર આવેલા રિલાયન્સ મોલની પાછળના મેદાનમાંથી મળી આવતાં ચકચાર મચી ગઈ છે. ગઈ કાલે યુવતી ખંભાતથી શો પૂરો કરી વડોદરા આવી હતી. પ્રાચીને ઘરે મૂકવા માટે આવનાર અંકિતની પોલીસે અટકાયત કરી છે. યુવતીની હત્યા ગળું દબાવીને કરી હોવાનું પ્રાથિમક અનુમાન છે. યુવતી રાત્રે વસીમ નામના યુવક સાથે છેલ્લે હતી, તેવી પણ વિગતો સામે આવી છે. વડોદરાઃ મોડલ અને એક્ટ્રેસ પ્રાચીની હત્યાથી ચકચાર, પોલીસે કોની પૂછપરછ શરૂ કરી? જાણો વિગત આ કેસમાં પોલીસે અંકિત નામના યુવકની અટકાયત કરી છે. તેણે જણાવ્યું હતું કે, તે રાત્રે 2.15 વાગ્યા સુધી તેની સાથે હતો. આ પછી પ્રાચી વસીમ નામના યુવક સાથે હતી. તેણે ઘરે મૂકી જવાનું કહેતા પ્રાચીએ ઇનકાર કર્યો હોવાનો દાવો અંકિતે કર્યો છે. પ્રાચીના શરીર પર ઇજાના નિશાન હોવાથી યુવતીની હત્યા થઇ હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરાઃ મોડલ અને એક્ટ્રેસ પ્રાચીની હત્યાથી ચકચાર, પોલીસે કોની પૂછપરછ શરૂ કરી? જાણો વિગત પ્રાચી હાલ વડોદરામાં પરિવાર સાથે રહે છે અને તે મૂળ ભરૂચની છે. તેનો મૃતદેહ મળ્યો છે ત્યાંથી જ થોડા અંતરે તેનું ઘર પણ આવેલું છે. ઘટનાસ્થળેથી બે બાઇક અને પ્રાચીનો અમૂક સામાન પણ મળી આવ્યો છે. જે.પી. રોડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. વડોદરાઃ મોડલ અને એક્ટ્રેસ પ્રાચીની હત્યાથી ચકચાર, પોલીસે કોની પૂછપરછ શરૂ કરી? જાણો વિગત
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત

Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો

Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી

અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mumbai Boat Accident: મુસાફરો ભરેલી બોટ ધડાકાભેર અથડાઈ નેવીની બોટ સાથે, 13 લોકોના મોતVaodara Accindet:ટેમ્પોની અડફેટે એક બાળકીનું થયું મોત, ટેમ્પોચાલકની ધરપકડ | Abp AsmitaBharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિDakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
PMAY 2.0: PM આવાસ યોજનામાં ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો

R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો

One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ

Embed widget