શોધખોળ કરો
Advertisement
ભારતનો સૌ પ્રથમ બ્રિજ પરનો સોલાર પ્લાન્ટ બન્યો ગુજરાતમાં, જાણો કેટલા કરોડનો થયો ખર્ચ અને કેટલી થશે આવક?
વડોદરાના અકોટા દાંડીયા બજાર બ્રિજ પર સોલાર પ્લાન્ટ બન્યો છે. 40 કરોડના આ પ્રોજેક્ટ ખર્ચે તૈયાર થયો છે. 3.20 કરોડ સોલાર પ્લેટનો ખર્ચ થયો છે.
વડોદરાઃ ભારતનો સૌ પ્રથમ બ્રિજ પરનો સોલાર પ્લાન્ટ વડોદરામાં તૈયાર થયો છે. વડોદરાના અકોટા દાંડીયા બજાર બ્રિજ પર સોલાર પ્લાન્ટ બન્યો છે. 40 કરોડના આ પ્રોજેક્ટ ખર્ચે તૈયાર થયો છે. 3.20 કરોડ સોલાર પ્લેટનો ખર્ચ થયો છે. 20 વર્ષ માટે ઓપરેશન અને નિભાવણીનો ખર્ચ થયો છે.
સ્ટ્રક્ચરનો ખર્ચ 22 કરોડ કરવામા આવ્યો છે. પાલિકાને સોલાર લાઈટના વર્ષે 14 લાખ યુનિટ વિજળી ઉત્પન્ન થશે. વર્ષે 1 કરોડની આવક પાલિકાને થશે. જોકે, એ 40 કરોડની એફડી કરી હોત તો પણ પાલિકાને 2.5 કરોડની આવક થાત.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion