શોધખોળ કરો

વડોદરામાં આજથી પ્રાદેશિક વાઈબ્રન્ટ ગુજરાત સમિટનો પ્રારંભ, 'વાઈબ્રન્ટ સમિટના કારણે ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન બન્યું': CM ભૂપેન્દ્ર

વડોદરામાં 2 દિવસીય રિજનલ વાઈબ્રન્ટ સમિટનો પ્રારંભ થયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સમિટનો પ્રારંભ થયો હતો

વડોદરામાં 2 દિવસીય રિજનલ વાઈબ્રન્ટ સમિટનો પ્રારંભ થયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સમિટનો પ્રારંભ થયો હતો.  29 અને 30 જૂન દરમિયાન ‘પ્રાદેશિક વાઇબ્રન્ટ ગુજરાત સમિટ'નો ભવ્ય પ્રારંભ થયો છે. “પ્રાદેશિક આકાંક્ષાઓ, વૈશ્વિક મહત્વાકાંક્ષા” થીમ પર આધારિત આ સમિટ મધ્ય ગુજરાતના ઔદ્યોગિક વિકાસ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે.

સમિટમાં કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટર ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત સમિટમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, જીતુ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. 19 સેમિનારમાં 151 વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો માર્ગદર્શન આપશે. સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ, ક્વોન્ટમ ટેક્નોલોજી પર વિસ્તૃત ચર્ચા થશે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ,ગ્રીન એનર્જી, સ્પેશિયાલિટી કેમિકલ્સ પર પણ ચર્ચા કરાશે. ITM, ISRO, IBM જેવી સંસ્થાના નિષ્ણાતો પણ ઉપસ્થિત રહેશે. 

સમિટને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે પીએમ મોદી આવતીકાલની જરૂરિયાત પર આજથી વિચાર શરૂ કરે છે. હજુ પણ વધારે દેશો ભારત સાથે જોડાવા માટે તપ્તર છે. પીએમ મોદીના નેતૃત્વમાં ભારતીય અર્થતંત્રને અભૂતપૂર્વ પ્રગતિ મળી છે. 13 લાખ 30 હજાર કરોડનું રોકાણ વિવિધ ઉદ્યોગોમાં આવ્યું છે. આજે મધ્ય ગુજરાત મેન્યુફેક્ચરીંગ ચેઈનનું મહત્વનું સપ્લાયર છે. વાઈબ્રન્ટ સમિટના કારણે ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન બન્યું છે. અમૂલ બ્રાન્ડ દુનિયામાં ભારતની ઓળખ છે. 

સમિટને સંબોધતા નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું કે સહકારી ક્ષેત્રમાં ગુજરાત અગ્રેસર છે. મધ્ય ગુજરાત માટે 20 વર્ષનો રોડ મેપ તૈયાર છે. ભારત હવે એરક્રાફ્ટ બનાવી રહ્યું છે. વિકસીત ગુજરાત ઈંડસ્ટ્રીયલ પોલિસી લોન્ચ કરી છે. વાયબ્રન્ટ ગુજરાતનો મંચ માત્ર MOU માટે નથી. પીએમ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરીએ. આ સરકાર તમારા સાથી તરીકે કામ કરવા માંગે છે. અમે જે બોલીએ છીએ તે કરીને બતાવીએ છીએ. ગુજરાત રોકાણ માટે સર્વશ્રેષ્ઠ છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ

Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ

આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી

Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી

અપ્રમાણસર મિલકત કેસમાં પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસની ધરપકડ, 2015થી 20 સુધીમાં બેન્કમાંથી ઉપાડ્યો નહોતો 1 પણ રૂપિયો

Embed widget