શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

વડોદરા: ડોક્ટરે બર્થ-ડે વિશના બહાને યુવતીને બોલાવી હોસ્પિટલમાં માણ્યું સેક્સ.............

વડોદરા: ફિઝિયોથેરાપિસ્ટ યુવતિ સાથે રંગરલિયા મનાવનાર ડો. યશેષ દલાલની જામીન અરજીની સુનાવણી મંગળવારે સંપન્ન થઈ ચુકી હતી. વકીલો અને પક્ષકારોથી ભરચક કોર્ટમાં સરકાર અને બચાવ પક્ષ વચ્ચે લાંબી દલીલો ચાલી હતી. કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. આજે બુધવારે ચુકાદો જાહેર થવાની સંભાવના છે. વડોદરા: ડોક્ટરે બર્થ-ડે વિશના બહાને યુવતીને બોલાવી હોસ્પિટલમાં માણ્યું સેક્સ............. ફિજીયોથેરાપીસ્ટ યુવતિના બળાત્કારના આરોપી ડો. યશેષ દલાલની જામીન અરજીનો વિરોધ કરતા સરકાર તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ અનિલ દેસાઈ અને યુવતિના એડવોકેટ શૈલેષ પટેલે દલીલ કરી હતી કે, ડો. યશેષ વિનોદચંદ્ર દલાલે યુવતિ સાથે નીકટતા કેળવીને 4 ડિસેમ્બર 2014ના રોજ બર્થ-ડે વિશ કરવાના બહાને હોસ્પીટલમાં બોલાવીને પેશન્ટને ચેક કરવાના કાઉચ પર સુવડાવી રેપ કર્યો હતો. વડોદરા: ડોક્ટરે બર્થ-ડે વિશના બહાને યુવતીને બોલાવી હોસ્પિટલમાં માણ્યું સેક્સ............. આ અંગે કોઈને જાણ કરીશ તો કેરિયર શરૂ થતાં પહેલા જ પૂરુ કરી દઈશ તેવી ધમકી આપી હતી. ત્યાર બાદ યુવતિના બેંક એકાઉન્ટના ડેબિટ કાર્ડની વિગતો મેળવી યુવતિના નામે અમદાવાદ, મુંબઈ, બેંગ્લુરુ માલદિવ્સમાં હોટલ અને એર ટીકિટ બુક કરાવી હતી. યુવતિના અંગત ફોટો વાયરલ કરી યુવતિને સમાજમાં બદનામ કરી છે. વડોદરા: ડોક્ટરે બર્થ-ડે વિશના બહાને યુવતીને બોલાવી હોસ્પિટલમાં માણ્યું સેક્સ............. પોલીસમાં ફરીયાદ આપવાની કાર્યવાહી શરૂ કરી હતી જેની જાણ થતાં ફરીયાદ કરતાં રોકવા દબાણ ઉભું કરવા માટે અંગત ફોટોગ્રાફસ વાયરલ કર્યાં હતાં. આ રીતે ફરીયાદીને ધમકી આપવાની તેમજ દબાણમાં લાવવાની ડોક્ટરની માનસીકતા છતી થઈ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી

The Sabarmati Report: PM મોદીએ જોઇ વિક્રાંત મેસીની The Sabarmati Report, ગોધરા કાંડ પર બની છે ફિલ્મ

AAI Recruitment 2024: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં 190થી વધુ પદો પર બહાર પડી ભરતી, આ રીતે કરો અરજી

Sleeping Tips: શિયાળામાં જો તમે પણ સ્વેટર અને મોજા પહેરીને સૂઇ જાવ છો, તો વાંચો તેનાથી થતા નુકસાન

ABP Premium

વિડિઓઝ

Dwarka Crime: મફતમાં પેટ્રોલ ભરી આપ કહી ગુંડાઓએ કરી મારામારી, હિસાબના રૂપિયા લઈ ફરારHun To Bolish : હું તો બોલીશ : સરકારી અધિકારી-કર્મચારી હોવું ગુનો થોડો છેHun To Bolish : હું તો બોલીશ : ફરી શરૂ થયો રઝળતો આતંકExclusive on BZ Group Scam: મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના માયાજાળનો CAએ કર્યો પર્દાફાશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
The Sabarmati Report: PM મોદીએ જોઇ વિક્રાંત મેસીની The Sabarmati Report, ગોધરા કાંડ પર બની છે ફિલ્મ
The Sabarmati Report: PM મોદીએ જોઇ વિક્રાંત મેસીની The Sabarmati Report, ગોધરા કાંડ પર બની છે ફિલ્મ
AAI Recruitment 2024: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં 190થી વધુ પદો પર બહાર પડી ભરતી, આ રીતે કરો અરજી
AAI Recruitment 2024: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં 190થી વધુ પદો પર બહાર પડી ભરતી, આ રીતે કરો અરજી
Sleeping Tips: શિયાળામાં જો તમે પણ સ્વેટર અને મોજા પહેરીને સૂઇ જાવ છો, તો વાંચો તેનાથી થતા નુકસાન
Sleeping Tips: શિયાળામાં જો તમે પણ સ્વેટર અને મોજા પહેરીને સૂઇ જાવ છો, તો વાંચો તેનાથી થતા નુકસાન
PF Account Rules: શું PF ખાતામાં અલગથી પૈસા જમા કરી શકો છો તમે? જાણો જવાબ

Ukraine War: 2025માં યુક્રેનને નવી એર ડિફેન્સ સિસ્ટમ આપશે જર્મની, પુતિનને આપી ચેતવણી

IRCTC: મહાકુંભ માટે અગાઉથી જ બુક થઇ જશે તમારો ટેન્ટ, IRCTC આપી રહી છે સુવિધા

Indian Railway: શું વેઇટિંગ લિસ્ટવાળા મુસાફરો રિઝર્વ કોચમાં કરી શકે છે મુસાફરી? રેલવે મંત્રીએ કરી સ્પષ્ટતા

Embed widget