શોધખોળ કરો

Vadodara: ટ્રકમાંથી પેપર ગ્લાસની વચ્ચે છુપાવેલો ઈંગ્લિશ દારૂ, બીયરનો જથ્થો ઝડપાયો

વડોદરા શહેર પીસીબીને બાતમી મળી હતી કે એક ટ્રક તરસાલી બાયપાસથી ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈ વડોદરા શહેરમાં પ્રવેશ કરવાની છે.

Vadodara News: રાજ્યમાં કડક દારૂબંધીના દાવા વચ્ચે કોઈને કોઈ ખૂણેથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાઈ રહ્યો છે. વડોદરા શહેર પીસીબી પોલીસે તરસાલી બાયપાસ પર બાતમીના આધારે ઇંગ્લિશ દારૂનો ઝડપી પાડ્યો હતો. ટ્રક સાથે ઇંગ્લિશ દારૂનો જથ્થો તથા બે આરોપીઓની અટકાત કરી, મુદામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી હતી.

વડોદરા શહેર પીસીબીને બાતમી મળી હતી કે એક ટ્રક તરસાલી બાયપાસથી ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈ વડોદરા શહેરમાં પ્રવેશ કરવાની છે. જે બાદ પીસીબી પોલીસ સ્ટાફ તરસાલી બાયપાસ પર ઉભા હતા તે દરમિયાન Gj-31-T-4614 નંબરનો ટ્રક આવતા ટ્રકને ઊભો રખાવ્યો હતો. જે બાદ તપાસ કરતા ટ્રકમાં પેપર ગ્લાસમાં વચ્ચે ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે ટ્રક, ઈંગ્લિશ દારૂ તથા બિયરનો જથ્થો લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી વધુ હાથ ધરી હતી.

રેતીના ઢગલામાં છુપાવી રાખેલ બીયરનો જથ્થો મળ્યો

વડોદરાના સાવલી તાલુકાના મોકસી ગામમાં આવેલ માળી વગામાં કપિલા ઉર્ફે કોકી બુધાભાઈ માળી દારૂનો ધંધો કરે છે તેવી બાતમીના આધારે ભાદરવા પોલીસે ગઈ સાંજે તેના ઘેર રેડ કરી હતી. પોલીસે ઘરમાં અનેક જગ્યાએ તપાસ કરવા છતાં દારૂનો જથ્થો મળ્યો ન હતો દરમ્યાન ઘર પાસે રેતીના ઢગલામાં તપાસ કરતા રેતીના ઢગલામાં છુપાવી રાખેલ બિયરના 195 ટીન મળ્યા હતા. બિયરનો જથ્થો મળતા પોલીસે કપિલા ઉર્ફે કોકીની ધરપકડ કરી તેની પૂછપરછ કરતા બિયરનો જથ્થો રાજુ માળી આપી ગયો હોવાની કબુલાત કરી હતી. પોલીસે બિયરનો જથ્થો કબજે કરી રાજુ માળીની શોધખોળ હાથ ધરી છે.

મકરપુરા પોલીસને માહિતી મળી હતી કે,તરસાલી પ્રથમ પેરેડાઇઝ સોસાયટી હાઇ ટેન્શન રોડ પર એક આરોપી મોપેડની ડીકીમાં વિદેશી દારૃની બોટલ રાખીને તેનું વેચાણ કરી રહ્યો છે.જેથી,પોલીસ સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા આરોપી પરેશ જીતેન્દ્રભાઇ પટેલ (રહે.હિંમત નગર, તરસાલી) મળી આવ્યો હતો.તેના મોપેડની ડીકી ખોલતા તેમાંથી વિદેશી દારૃની ૪ બોટલ મળી આવી હતી.આરોપી દારૃ ક્યાંથી લાવ્યો હતો ? કેટલા સમયથી વેચાણ કરતો હતો ? કયા ગ્રાહકોને વેચી રહ્યો છે.તે અંગે મકરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે, આરોપી આ રીતે દારૃનું વેચાણ કરી રહ્યો હોવાનો વીડિયો પણ કોઇએ ઉતારીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.વીડિયો ઉતારનાર શખ્સની પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gold Price Today: સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gold Price Today: સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
Indigo Crisis: ઇન્ડિગો સંકટનું મુખ્ય કારણ શું છે? ક્યા કારણથી ઠપ્પ થઇ ગઇ સિસ્ટમ?
Indigo Crisis: ઇન્ડિગો સંકટનું મુખ્ય કારણ શું છે? ક્યા કારણથી ઠપ્પ થઇ ગઇ સિસ્ટમ?
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
Embed widget