શોધખોળ કરો
Advertisement
વડોદરામાં પોલીસ કમિશનરે એક સાથે 5 PIની કરી નાંખી બદલી, કઈ બ્રાંચમાં પહેલી વાર એક સાથે મૂકાયા 3 PI?
વડોદરા શહેર પોલીસ કમિશર આર. બી. બ્રહ્મભટ્ટે શહેરના પાંચ પોલીસ ઈન્સ્પેક્ટર (પીઆઈ)ની બદલી કરી છે.
વડોદરાઃ વડોદરા શહેર પોલીસ કમિશર આર. બી. બ્રહ્મભટ્ટે શહેરના પાંચ પોલીસ ઈન્સ્પેક્ટર (પીઆઈ)ની બદલી કરી છે. પોલીસ કમિશ્વરે મહત્વની શાખાઓના પાંચ પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીના હુકમો કર્યા તેમાં મહત્વની વાત એ છે કે પહેલી વાર ક્રાઈમ બ્રાંચમાં એક સાથે 3 પી.આઈ.ને મૂકાયા છે.
આ બદલીઓમાં પોલીસ કમિશનરના રીડર પી.આઇ. નિલેશ બ્રહ્મભટ્ટની એસઓજીમાં બદલી કરાઇ છે. ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. જે.જે.પટેલની બદલી પીસીબીના પી.આઇ. તરીકે અને પીસીબીના પી.આઇ. આર.સી. કાનમિયાની બદલી ક્રાઇમ બ્રાન્ચમાં કરવામાં આવી છે.એસઓજીના પીઆઇ એમ.આર. સોલંકીને પણ ક્રાઇમ બ્રાન્ચમાં મૂકવામાં આવ્યા છે.જેથી ક્રાઇમ બ્રાન્ચમાં પહેલી વાર ત્રણ પીઆઇ ફરજ બજાવશે .સ્પેશિયલ બ્રાન્ચના પીઆઇ એમ.વી.ગઢવીને ટ્રાફિક પીઆઇ તરીકે મૂકવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement