(Source: ECI/ABP News/ABP Majha)
Vadodara : પૂજારીની યુવતી સાથે વીડિયો કોલમાં અશ્લીલ હરકતો કરતી ક્લિપ વાયરલ થતાં ખળભળાટ
વકીલના વાયરલ થયેલ વીડિયો ક્લિપમાં યુવતી તેના બાથરૂમમાં છે અને સામે છેડે વીડિયો કોલ ઉપર વકીલ તેમના રૂમમાં છે. યુવતી પોતાના તમામ કપડા ઉતારીને નિર્વસ્ત્ર થાય છે. બીજી તરફ વકીલ પણ પોતાનું પેન્ટ ઉતારીને અશ્લીલ હરકતો કરતા નજરે પડે છે.
વડોદરા : ભાજપના સસ્પેન્ડેડ નેતાનો અશ્લીલ વીડિયો વાયરલ થયા બાદ વડોદરાના મંદિરના પુજારી કે જેઓ ભગવાનની સેવા પૂજા સાથે વકીલાત પણ કરે છે, તેમનો પણ અશ્લીલ વીડિયો વાયરલ થતા ભારે ચર્ચા જાગી છે. આ વીડિયોને આધારે તેમની પાસે ખંડણી માંગવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, પૈસા ન મળતાં વીડિયો વાયરલ કરી દીધો હોવાની ચર્ચા છે.
વકીલના વાયરલ થયેલ વીડિયો ક્લિપમાં યુવતી તેના બાથરૂમમાં છે અને સામે છેડે વીડિયો કોલ ઉપર વકીલ તેમના રૂમમાં છે. યુવતી પોતાના તમામ કપડા ઉતારીને નિર્વસ્ત્ર થાય છે. બીજી તરફ વકીલ પણ પોતાનું પેન્ટ ઉતારીને અશ્લીલ હરકતો કરતા નજરે પડે છે. યુવતી તેના અંગોનુ પ્રદર્શન કરતી દેખાય છે. થોડા સમય પછી યુવતી કપડા પહેરે છે તો વીડિયોમાં વકીલ તેને કપડા ઉતારવાનું કહી રહ્યા છે. અશ્લીલ હરકતો સાથેના 12 મિનિટના આ વીડિયોએ વકીલ આલમમાં ભારે ચર્ચા જગાવી છે.
Valsad : યુવકે કેન્સર હોવાનું કહીને 16 વર્ષની છોકરીની સહાનુભૂતિ જીતી, પછી ફાર્મહાઉસમાં લઈ જઈને માણ્યું શરીર સુખ ને.......
વલસાડઃ નવસારી જિલ્લાના ચીખલીની 16 વર્ષીય સગીરાને સોશિયલ મીડિયા પર મિત્ર બનેલા યુવકે પોતાની તબિયત પૂછવાને બહાને મળવા બોલાવી અવાવરું ફાર્મ હાઉસમાં લઈ જઈને પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આ અંગે સગીરાએ પારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી આરોપીને જેલ હવાલ કરી દીધો છે.
નવસારીની 16 વર્ષીય સગીરા સાથે આરોપીએ વોટ્સએપ ઉપર મિત્રતા કેળવી હતી. દરમિયાન ગત 16મી જૂને યુવકે પોતાને કેન્સર હોવાનું કહીને તેની સહાનૂભતિ જતી હતી. પછી તબિયત સારી ન હોવાનું કહી તેને તબિયત પૂછવાને બહાને મળવા બોલાવી હતી. આથી સગીરા ઘરે કોઈને કહ્યા વગર તેને મળવા દોડી ગઈ હતી. સગીરા પારડી આવતા યુવક તેને બાઇક ઉપર બેસાડી અવાવરૂ ફાર્મમાં લઇ ગયો હતો.
અહીં સગીરાને લાવીને તેની સાથે છૂટછાટ લેવા માંડ્યો હતો. જોકે, સગીરાએ પ્રતિકાર કરતાં તેનો મોબાઇલ લઈ લીધો હતો. તેમજ તેા હાથ દોરડાથી બાંધીને પરાણે સંબંધ બાંધ્યા હતા. યુવકની હરકતથી ડઘાઈ ગયેલી યુવતીએ રડારડ કરી મૂકતા યુવક તેને પારડી ચાર રસ્તા પર મૂકીને ફરાર થઈ ગયો હતો.
યુવક મૂકીને ફરાર થઈ જતા સગીરાએ અજાણ્યા વ્યક્તિની મદદથી પરિવારને ફોન કરી પારડી બોલાવી લીધો હતો અને ત્યાંથી તે ઘરે પહોંચી હતી. જોકે, ઘરે પહોંચેલી સગીરાએ માતાના સમગ્ર વાત કરતાં તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પીડિતાની માતાએ પારડી પોલીસ સ્ટેશનમાં યુવક સામે પોલીસ ફરિયાદ કરતાં યુવક તેના મોબાઈલ લોકેશન આધારે ઝડપી પાડી જેલ હવાલે કરી દીધો છે.