શોધખોળ કરો

Vadodara : કરજણ NH 48 ઉપર ટ્રક ડ્રાઇવરને ટ્રાવેલ્સે કચડી નાંખતાં ઘટનાસ્થળે જ થયું મોત

માર્ગ પર બંધ પડેલ ટ્રકની પાછળના ભાગે ઝાડની ડાળીઓ લગાડતાં ટ્રક ડ્રાઇવરને ટ્રાવેલ્સ બસે અકસ્માત સર્જીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ડ્રાઈવરનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. 

વડોદરાઃ  કરજણ નેશનલ હાઇવે 48 પર ના ભારત કોટન પાસે અકસ્માતનો બનાવ બન્યો છે.  વહેલી સવારે અકસ્માત થયો હતો. માર્ગ પર બંધ પડેલ ટ્રકની પાછળના ભાગે ઝાડની ડાળીઓ લગાડતાં ટ્રક ડ્રાઇવરને ટ્રાવેલ્સ બસે અકસ્માત સર્જીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ડ્રાઈવરનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. 

ટ્રાવેલ્સ બસનો ચાલક ઘટના સ્થળે બસ મૂકીને થયો ફરાર. મૃતક ટ્રક ચાલકનું નામ રાધેશ્યામ સુદામા યાદવ (ઉંમર 31 રહે,જામીનલૂહારપુર ,જી - ગોરખપુર ,ઉત્તર પ્રદેશ) છે. ટ્રાવેલ્સ બસ નંબર Gj - 14 - Z -9977નો બસ ચાલક અકસ્માત સર્જીને ફરાર થયો. ટ્રકના ક્લીનર દ્વારા ટ્રાવેલ્સ બસના નંબરના આધારે કરજણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. કરજણ પોલીસે ફરાર ટ્રાવેલ બસના ચાલક સામે ગુનો નોંધી તપાસ તજવીજ હાથ ધરી છે. 

Bharuch: ગડખોલ ઓવરબ્રિજ પાસે એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત, એકનું મોત, 7 ઘાયલ

ભરૂચઃ અંકલેશ્વરના ગડખોલ ઓવરબ્રિજ નજીક એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત થયો છે. અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત નીપજ્યું છે. 7 લોકો ઇજાગ્રસ્ત થયા છે. 

Patan : લગ્નની શરણાઈ વાગે તે પહેલા યુવક અને તેના મિત્રના મોતથી પરિવારમાં માતમ, બાઇક સ્લીપ થતાં નીપજ્યું મોત
પાટણઃ  સરસ્વતીના વહાણા ગામના બે યુવાન મોત થતા પરિવારમાં માતમ છવાયો છે. 6 ફેબ્રુઆરીએ ડીસાના આસેડા નજીક બાઇક સ્લિપ ખાતા બન્ને મિત્રો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ભરતજી બચુજી ઠાકોરનું પાલનપુરમાં સારવાર દરમિયાન મોત થયું હતું. બીજા મિત્ર ભરતજી પ્રધાનજીનું મંગળવારે રાત્રે સારવાર દરમિયાન મોત થયું.

આજે જ ભરતજી પ્રધાનજી ઠાકોરના લગ્ન હતા ઢેલ ઢોલ શરણાઇ વાગે તે પહેલા છે પરિવારમાં માતમ છવાયો. લગ્નના બે દિવસ પહેલા જ ભરતજી પ્રધાનજી ઠાકોરનું મોત થતા પરિવાર માતમ છવાયો. મિત્રના લગ્ન જઈ પરત ફરતા સમયે નડ્યો અકસ્માત. રવિવારે સાંજે બંને મિત્રો બાઇક લઈને લગ્નમાં જઈ રહ્યા હતા, ત્યારે અચાનક બાઇક સ્લીપ થતાં બંનેને સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં બંનેનું મોત નીપજ્યું હતું. 

ભરતજી બચુજી ઠાકોર પરિણીત હતા અને પરિવારમાં 6 માસનો દીકરો પણ છે. 25 વર્ષીય ભરતજી બચુજી ઠાકોર ખેતીકામ કરતા હતા, જેનું સારવાર દરમિયાન પાલનપુર હોસ્પિટલમાં મોત થયું હતું. તો ભરતજી પ્રધાનજી ઠાકોર કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા હતો. ભરત પ્રધાનજીના આજે લગ્ન હતા, પરંતુ તેમનું મોત નીપજતાં લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget