શોધખોળ કરો

International Emmy Awards: બેસ્ટ ડ્રામા એવોર્ડ જીતવાથી ચૂકી 'ધ નાઇટ મેનેજર', વીર દાસે સેરેમની કરી હોસ્ટ

International Emmy Awards 2024: 52મો ઇન્ટરનેશનલ એમી એવોર્ડ 26 નવેમ્બરના રોજ ન્યૂયોર્કમાં યોજાયો હતો.

International Emmy Awards 2024: 52મો ઇન્ટરનેશનલ એમી એવોર્ડ 26 નવેમ્બરના રોજ ન્યૂયોર્કમાં યોજાયો હતો. આ એવોર્ડ કોમેડિયન અને એક્ટર વીર દાસ દ્વારા હોસ્ટ કરવામાં આવ્યો છે. ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે જ્યારે કોઈ ભારતીયે આટલા મોટા એવોર્ડ્સને હોસ્ટ કર્યો છે. ઇન્ટરનેશનલ એકેડેમી ઓફ ટેલિવિઝન આર્ટસ એન્ડ સાયન્સે કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેને અમેરિકાની બહાર બનેલી અને પ્રસારિત થયેલી ટેલિવિઝનની ઉજવણી કરવામાં આવી છે.  આ વર્ષે 21 દેશોનું પ્રતિનિધિત્વ કરતી 14 કેટેગરીમાં 56 નોમિની છે.

View this post on Instagram
 
A post shared by International Emmy Awards (@iemmys)

અનિલ કપૂર, આદિત્ય રોય કપૂર અને શોભિતા ધુલીપાલાની વેબ સિરીઝ ‘ધ નાઈટ મેનેજર’ને એમી એવોર્ડ્સમાં બેસ્ટ ડ્રામા કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી હતી. પરંતુ આ સીરિઝ વોર્ડ જીતવાનું ચૂકી ગઈ છે. ડ્રોપ ઓફ ગોડને આ કેટેગરીમાં એવોર્ડ મળ્યો છે. ધ નાઈટ મેનેજર વિશે વાત કરીએ તો તે આ જ નામની બ્રિટિશ સીરિઝનું અડેપ્શન છે. આ સીરિઝ  ડિઝની પ્લસ હોટસ્ટાર પર બે ભાગમાં રિલીઝ કરવામાં આવી હતી. દર્શકોને આ સિરીઝ ખૂબ જ પસંદ આવી છે. પહેલા અને બીજા બંને ભાગને દર્શકોએ ખૂબ પસંદ કર્યા છે. સિરીઝનો રિવ્યુ ઘણો સારો રહ્યો.

View this post on Instagram
 
A post shared by International Emmy Awards (@iemmys)

જુઓ એવોર્ડ વિજેતાઓની યાદી

આર્ટસ પ્રોગ્રામિંગ: પિયાનોફોર્ટે (પોલેન્ડ)

બેસ્ટ એક્ટ્રેસ: Aokb-Chutimon Chuengcharoensuking for Hunger (થાઇલેન્ડ)

નોન-સ્ક્રીપ્ટેડ એન્ટરટેઇમેન્ટ: રેસ્ટોરન્ટ મિસ્વરસ્ટેન્ડ - સીઝન 2 (બેલ્જિયમ)

સ્પોર્ટ્સ ડોક્યુમેન્ટરી: The Impossible Formula 1 Story (યુનાઇટેડ કિંગડમ)

શોર્ટ-ફોર્મ સીરિઝ: પન્ટ ડી નો રીટર્ન (પોઈન્ટ ઓફ નો રીટર્ન) (સ્પેન)

કિડ્સ: લાઈવ-એક્શન: એન અફ ડ્રેગને (વન ઓફ ધ બોયઝ) (ડેનમાર્ક)

કિડ્સ: Factual & Entertainment goes to La Vida Secreta de tu Mente (ધ સિક્રેટ લાઈફ ઓફ યોર માઇન્ડ) (મેક્સિકો)

કિડ્સ: એનિમેશન: ટેબી મેકટેટ (યુનાઇટેડ કિંગડમ)

ટીવી મૂવી/મિની-સિરીઝ: લિબ્સ કાઇન્ડ [ડિયર ચાઇલ્ડ] (જર્મની)

કોમેડી: ડિવિઝન પાલેર્મો (આર્જેન્ટિના)

બેસ્ટ એક્ટર: ટિમોથી સ્પાલ (ધ સિક્થ કમાન્ડમેન્ટ) (યુનાઇટેડ કિંગડમ)

ટેલિનોવેલા: લા પ્રોમેસા (ધ વોવ) (કોલંબિયા)

ડોક્યુમેન્ટરી: ઓટ્ટો બેક્સટર: નોટ અ ફકિંગ હોરર સ્ટોરી (યુનાઇટેડ કિંગડમ)

ડ્રામા સીરિઝ: લેસ ગૌટેસ ડી ડીયુ (ડ્રોપ્સ ઓફ ગોડ) (ફ્રાન્સ)

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો

વિડિઓઝ

Punjab Accident News: પંજાબમાં ધૂમ્મસના કારણે ગુજરાતના પરિવારે નડ્યો અકસ્માત, પાંચ લોકોના થયા મોત
Rajkot Rape Case: રાજકોટના આટકોટમાં બાળકી પર દુષ્કર્મ આચરનારને કોર્ટે સંભળાવી ફાંસીની સજા
Gopal Italia: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજને કેમ કરી ટકોર?
Kutch Earthquake : 4.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી કચ્છ જિલ્લાની ધરતી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા
Embed widget