શોધખોળ કરો

Vaghodia Assembly Election Result 2022: વાઘોડિયામાં ભાજપ, કોંગ્રેસ કે આપ નહીં અપક્ષનો થયો વિજય

Vaghodia Assembly Election Result 2022: વાઘોડિયામાં ભાજપે અશ્વિનભાઈ પટે, કોંગ્રેસ સત્યજીતસિંહ રાઠવા અને આમ આદમી પાર્ટીએ ગૌતમ રાજપૂતને ટિકિટ આપી હતી.

Vaghodia Assembly Election Result 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિમણામો જાહેર થઈ રહ્યા છે. વડોદરાના વાઘોડિયા વિધાનસભાના અપક્ષ ઊમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો ભવ્ય વિજય થયો છે. આ સીટ પરથી દંબગ મધુ શ્રીવાસ્તવે પણ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. વાઘોડિયામાં ભાજપે અશ્વિનભાઈ પટે, કોંગ્રેસ સત્યજીતસિંહ રાઠવા અને આમ આદમી પાર્ટીએ ગૌતમ રાજપૂતને ટિકિટ આપી હતી.

માધવસિંહ સોલંકીના નામે કયો છે રેકોર્ડ

ખામ થીયરી માટે જાણીતા માધવસિંહ સોલંકીના નામે એક મોટો રેકોર્ડ નોંધાયો છે, જેને આજદિન સુધી કોઈ તોડી શક્યું નથી. ગુજરાતમાં સૌથી વધુ વિધાનસભા બેઠકો જીતી મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ તેમના નામે છે. માધવસિંહ સોલંકી ગુજરાતના 7મા મુખ્યમંત્રી હતા. તેમણે 182 બેઠકમાંથી 149 બેઠક જીતી હતી. માધવસિંહ સોલંકી 1976માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારબાદ કૉંગ્રેસ પાર્ટીના નેતા તરીકે તેઓ 4 વખત મુખ્યમંત્રી બન્યા હતા. વર્ષ 1985ની વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધુ 149 બેઠકો જીતાડીને ગુજરાતમાં કૉંગ્રેસનો સુરજ સોળે કળાએ ખીલવવામાં તેમનું મોટું યોગદાન રહ્યુ હતું.  

ગુજરાતમાં 27 વર્ષથી ભાજપની સરકાર છે

રાજ્યમાં છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે. ગુજરાતમાં ભાજપનું અગાઉનું શ્રેષ્ઠ પ્રદર્શન 2002માં હતું, જ્યારે તેણે 182 સભ્યોની વિધાનસભામાં 127 બેઠકો જીતી હતી. ગુજરાતમાં પરંપરાગત રીતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સ્પર્ધા રહી છે, પરંતુ આ વખતે AAP મેદાનમાં ઉતરતા ત્રિકોણીય બની છે. ચૂંટણી પંચના સત્તાવાર આંકડા મુજબ અત્યાર સુધીમાં ભાજપે બે સીટ પર જીત મેળવી છે અને 151 સીટ પર આગળ છે. જ્યારે આપ 6, કોંગ્રેસ 20 અને સમાજવાદી પાર્ટી 1 તથા અન્ય સીટ પર આગળ છે.

શું આમ આદમી પાર્ટીને કારણે ભાજપને ફાયદો થયો?

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના વલણો જોતા એવું માનવામાં આવે છે કે કોંગ્રેસનું કામ આમ આદમી પાર્ટીએ બગાડ્યું છે. ગુજરાતમાં AAP 10 બેઠકો પર આગળ છે અને ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, AAPને ગુજરાતમાં 13 ટકાથી વધુ મત મળ્યા છે. તે જ સમયે, કોંગ્રેસને અત્યાર સુધીમાં 26.5 ટકા વોટ મળ્યા છે. માનવામાં આવે છે કે કોંગ્રેસનો વોટ AAP તરફ ગયો છે અને તેનો સીધો ફાયદો ભાજપને મળ્યો છે.

વલણ અમારી વિરુદ્ધ છે - જગદીશ ઠાકોર

ગુજરાત કોંગ્રેસ એકમના પ્રમુખે ચૂંટણી પંચ પર સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસે પહેલીવાર સ્વીકાર્યું છે કે વલણ તેમની વિરુદ્ધ જઈ રહ્યું છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે એબીપી ન્યૂઝને જણાવ્યું હતું કે, "ટ્રેન્ડ અમારી વિરુદ્ધ છે." તેમણે એમ પણ કહ્યું કે જનતા જે પણ નિર્ણય લેશે તે સ્વીકારશે. બીજી તરફ હિમાચલમાં ભાજપ અને કોંગ્રેસ સતત લડાઈ કરી રહી છે. હિમાચલ પ્રદેશમાં કાંગડામાં 6 વિધાનસભા બેઠકો અને મંડીમાં 2 બેઠકો પર, જ્યારે પાર્ટી કુલ 29 બેઠકો પર આગળ છે, જ્યારે ભાજપ 27 બેઠકો પર આગળ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
Iran Israel Crisis: ‘હાનિયા અને નસરલ્લાહની મોતનો બદલો', ઇઝરાયેલ પર મિસાઇલોનો મારો કરીને શું બોલ્યુ ઇરાન
Iran Israel Crisis: ‘હાનિયા અને નસરલ્લાહની મોતનો બદલો', ઇઝરાયેલ પર મિસાઇલોનો મારો કરીને શું બોલ્યુ ઇરાન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્રPune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024Nitin Patel | ‘મે ક્યાં કરુંગા સમજલો....’ નીતિન પટેલની ધમકી | Abp Asmita | 2-10-2024Israel-Iran war| ઈરાન પર મિસાઈલ અટેક, ઈઝરાયલએ વરસાવી 200થી વધુ મિસાઈલ | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
Iran Israel Crisis: ‘હાનિયા અને નસરલ્લાહની મોતનો બદલો', ઇઝરાયેલ પર મિસાઇલોનો મારો કરીને શું બોલ્યુ ઇરાન
Iran Israel Crisis: ‘હાનિયા અને નસરલ્લાહની મોતનો બદલો', ઇઝરાયેલ પર મિસાઇલોનો મારો કરીને શું બોલ્યુ ઇરાન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Embed widget