શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Vande Bharat Train: આજે દેશને મળશે 8મી વંદે ભારતની ભેટ, PM મોદી આપશે લીલી ઝંડી

Vande Bharat Train: ભારતીય રેલ્વેએ જણાવ્યું હતું કે આ ટ્રેનમાં કુલ વાતાનુકૂલિત ચેર કાર અને બે એકજિક્યુટિવ વાતાનુકૂલિન ચેર કાર હશે. આ ટ્રેનમાં કુલ 1,128 યાત્રીઓ પ્રવાસ કરી શકે એટલી ક્ષમતા છે.

Vande Bharat Train: ભારતીય રેલ્વેએ જણાવ્યું હતું કે આ ટ્રેનમાં કુલ વાતાનુકૂલિત ચેર કાર અને બે એકજિક્યુટિવ વાતાનુકૂલિન ચેર કાર હશે. આ ટ્રેનમાં કુલ 1,128 યાત્રીઓ પ્રવાસ કરી શકે એટલી ક્ષમતા છે.

PM Modi News: આજે થોડા સમય બાદ દેશને 8મી વંદે ભારત ટ્રેનની ભેટ આપવામાં આવશે. સવારે 10.30 વાગ્યે, નરેન્દ્ર મોદી વિડીઓ કોન્ફરન્સિંગ દ્વારા તેલંગાણાના સિકંદરાબાદ અને આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવશે. કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ, કેન્દ્રીય પ્રવાસન અને સંસ્કૃતિ મંત્રી અને જી કિશન રેડિન્હા તેલંગાણાના ગવર્નર તમિલાઈ સૌંદરરાજન ટ્રેનના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન સિકંદરાબાદ રેલ્વે સ્ટેશન પર વ્યક્તિગત રીતે હાજર છે.

રેલવે સૂત્રોએ ભારતને જણાવ્યું છે કે, આ વંદેની નિયમિત સેવા 16 જાન્યુઆરીથી શરૂ થશે અને ટિકિટ શનિવારથી શરૂ થઇ ગઈ છે. વિશાખાપટ્ટનમ-સિકંદરાબાદ એક્સપ્રેસ (20833) સવારે 5.45 વાગ્યે વિશાખાપટ્ટનમથી ઉપડશે અને 2.15 વાગ્યે સિકંદરાબાદ પહોંચશે, એમ દક્ષિણ મધ્ય રેલવે (SCR) એ એક પ્રકાશનમાં જણાવ્યું હતું.

SCR મુજબ, સિકંદરાબાદ-વિશાખાપટ્ટનમ ટ્રેન (20834) સિકંદરાબાદ બપોરે 3:00 વાગ્યે ઉપડશે અને 11:30 વાગ્યે વિશાખાપટ્ટનમ પહોંચશે. રિલીઝ મુજબ, આ ટ્રેન બંને દિશામાં રાજમુંદરી, વિજયવાડા, ખમ્મામ અને વારંગલમાં ઉભી રહેશે.

ટ્રેનમાં કેટલા મુસાફરોની ક્ષમતા ?

રેલ્વેએ જણાવ્યું કે, 14 એર કન્ડિશન્ડ ચેર કાર અને બે એક્ઝિક્યુટિવ એર કન્ડિશન્ડ ચેર કાર કોચ ધરાવતી આ ટ્રેનમાં 1,128 મુસાફરોની ક્ષમતા છે. તે બંને સ્ટેશનો વચ્ચે હાઇ સ્પીડ ટ્રાન્સપોર્ટ સુવિધા પૂરી પાડશે.

સ્વદેશી ટેક્નોલોજીથી બનેલી ટ્રેન : 

નોંધપાત્ર વાત એ છે કે આ ટ્રેન સ્વદેશી ટેક્નોલોજીથી બનાવવામાં આવી છે, જે આધુનિક સુવિધાઓ અને વધુ સારી સુવિધાથી સજ્જ છે. રેલ્વેએ જણાવ્યું છે કે, વંદે ભારત ટ્રેનમાં ઓટોમેટિક સ્લાઈડિંગ દરવાજા છે, જે તમામ ક્લાસમાં રિક્લાઈનિંગ સીટ અને એક્ઝિક્યુટિવ ક્લાસમાં રિવોલ્વિંગ સીટો સાથે ઉપલબ્ધ છે.

આ પણ વાંચો: 

Joshimath: જોશીમઠના 760 ઘરોમાં તિરાડો, સાથે જ 4 વોર્ડ અસુરક્ષિત જાહેર,  જાણો અત્યાર સુધીના તમામ અપડેટ્સ

ઉત્તરાખંડના જોશીમઠમાં કેટલાક વધુ ઘરોમાં તિરાડો દેખાવા લાગી છે. ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અહેવાલ મુજબ, તિરાડો હવે શહેરી વિસ્તારના 9 વોર્ડ સુધી પહોંચી ગઈ છે. 147 મકાનો એવા છે જે સંપૂર્ણપણે અસુરક્ષિત ઝોનમાં છે. અત્યાર સુધીમાં 760 ઘરોમાં તિરાડો પહોંચી ગઈ છે. જોશીમઠના વોર્ડ 1, 4, 5 અને 7ને અસુરક્ષિત જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે, જિલ્લા પ્રશાસને જોશીમઠમાં સ્થાનાંતરણ માટે 83 ઇમારતો પસંદ કરી છે, જેમાં 2,190 લોકો રહી શકે છે.

જોશીમઠ નજીક પીપલકોટીમાં પણ 20 ઈમારતોની ઓળખ કરવામાં આવી છે, જેમાં 2,205 લોકો રહી શકે છે. અત્યાર સુધીમાં 185 પરિવારોના 657 લોકોને હંગામી ધોરણે શિફ્ટ કરવામાં આવ્યા છે. આ રાહત કેમ્પમાં લોકોને કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ પોતે લોકોને મળીને ખાવા-પીવાની વ્યવસ્થા જોઈ રહ્યા છે. રાહત કાર્યો હેઠળ, જિલ્લા વહીવટીતંત્રે અત્યાર સુધીમાં 210 અસરગ્રસ્તોને સહાય તરીકે 1 કરોડ રૂપિયાથી વધુની રકમનું વિતરણ કર્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઇને ચોંકાવનારા સમાચાર, શું ભારત વિના રમાશે ટુનામેન્ટ?
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઇને ચોંકાવનારા સમાચાર, શું ભારત વિના રમાશે ટુનામેન્ટ?
EPFO 3.0 Update: EPF કન્ટ્રીબ્યૂશનમાં સરકાર આપશે સબ્સક્રાઇબર્સને આ વિકલ્પ, ATMમાંથી પણ ઉપાડી શકશો રૂપિયા
EPFO 3.0 Update: EPF કન્ટ્રીબ્યૂશનમાં સરકાર આપશે સબ્સક્રાઇબર્સને આ વિકલ્પ, ATMમાંથી પણ ઉપાડી શકશો રૂપિયા
Buddhism: બૌદ્ધ ધર્મનો મૂળ મંત્ર શું છે? જાણો બુદ્ધના પાંચ સિદ્ધાંતો
Buddhism: બૌદ્ધ ધર્મનો મૂળ મંત્ર શું છે? જાણો બુદ્ધના પાંચ સિદ્ધાંતો
Proba-3 Mission ISRO: ફરી નવો ઇતિહાસ રચશે ઇસરો, ESAનું સોલર મિશન કરશે લોન્ચ
Proba-3 Mission ISRO: ફરી નવો ઇતિહાસ રચશે ઇસરો, ESAનું સોલર મિશન કરશે લોન્ચ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News: સરધારા સાથેના મારામારી કેસમાં PI સંજય પાદરિયાએ  તપાસ અધિકારીને કરી અરજીHun To Bolish : હું તો બોલીશ : પાટીદારોને પિસ્તોલની જરૂર કેમ?Hun To Bolish : હું તો બોલીશ : 'મહાઠગ' પર કોના ચાર હાથ?Ambalal Patel Prediction: ખેડૂતો માટે માઠા સમાચાર, વાવાઝોડાના ખતરા વચ્ચે રાજ્યમાં પડશે કમોસમી વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઇને ચોંકાવનારા સમાચાર, શું ભારત વિના રમાશે ટુનામેન્ટ?
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઇને ચોંકાવનારા સમાચાર, શું ભારત વિના રમાશે ટુનામેન્ટ?
EPFO 3.0 Update: EPF કન્ટ્રીબ્યૂશનમાં સરકાર આપશે સબ્સક્રાઇબર્સને આ વિકલ્પ, ATMમાંથી પણ ઉપાડી શકશો રૂપિયા
EPFO 3.0 Update: EPF કન્ટ્રીબ્યૂશનમાં સરકાર આપશે સબ્સક્રાઇબર્સને આ વિકલ્પ, ATMમાંથી પણ ઉપાડી શકશો રૂપિયા
Buddhism: બૌદ્ધ ધર્મનો મૂળ મંત્ર શું છે? જાણો બુદ્ધના પાંચ સિદ્ધાંતો
Buddhism: બૌદ્ધ ધર્મનો મૂળ મંત્ર શું છે? જાણો બુદ્ધના પાંચ સિદ્ધાંતો
Proba-3 Mission ISRO: ફરી નવો ઇતિહાસ રચશે ઇસરો, ESAનું સોલર મિશન કરશે લોન્ચ
Proba-3 Mission ISRO: ફરી નવો ઇતિહાસ રચશે ઇસરો, ESAનું સોલર મિશન કરશે લોન્ચ
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
Rule Change: LPGથી લઇને ક્રેડિટ કાર્ડ સુધી, 1 ડિસેમ્બરથી લાગુ થશે આ ફેરફાર
Rule Change: LPGથી લઇને ક્રેડિટ કાર્ડ સુધી, 1 ડિસેમ્બરથી લાગુ થશે આ ફેરફાર
Myths Vs Facts: સ્વિમિંગ કર્યા અગાઉ વધુ ખાવાથી પેટમાં થઇ શકે છે દુખાવો, જાણો શું છે સત્ય?
Myths Vs Facts: સ્વિમિંગ કર્યા અગાઉ વધુ ખાવાથી પેટમાં થઇ શકે છે દુખાવો, જાણો શું છે સત્ય?
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
Embed widget